Posted on July 29, 2007 by Pradip Brahmbhatt
શું લખું? 29/7/2007
શું લખું? શું લખું? મનમાં એવું થયા કરે,
આજે લખુ કાલે લખીશ એવું મન કાયમ કહ્યા કરે.
લખુ લખાશે કે લખાયું એવું કાંઈક બની ગયું,
મનનું મનમાં ના રહેતા કાંઈક આજે કહી જવાયું.
ઉર્મીબેનનો અણસાર ને વિજયભાઈ નો પ્રેમ,
લાવ્યા સર્જકોની સંગાથે હૈયે રાખી કાયમ હેત.
મનમાં લાગી માયા ને કલમ બનાવે કાયા,
પ્રદીપ,પ્રદીપ કરતાં [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on July 26, 2007 by Pradip Brahmbhatt
૨૮/૭/૧૯૭૨ પ્રકાશ દે પ્રભુ પ્રદીપ બ્રહ્મભટ્ટ
( હરિઃઑમ આશ્રમ,નડિયાદ)
પ્રકાશ દે તુ, મુજ જીવનમાં, પામવાને સાચો રાહ,
પામીને હું,જીવન ઘડતર,તુજમાં આવ્યો સમાવાકાજ.
….પ્રકાશ દે તુ.
રાહમાં તો દીસે નહીં મને, જીવનના આ રસ્તા,
કષ્ટ સહન કરવાને કાજે, બળ દે મુજને આજ..(૨)
….પ્રકાશ દે તુ.
આંખે આપ્યો અંધાપો તેં, કંઈ નહીં મને દીસે,
ઉજ્વળતાના આ સાગરમાં, અંધારું વિસરાયું..(૨)
….પ્રકાશ દે તુ.
કશું નથી મારી પાસે,પણ [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on July 23, 2007 by Pradip Brahmbhatt
૨૫.૭.૧૯૭૨ પ્રભુ મારા પ્રદીપ બ્રહ્મભટ્ટ
(હરિઃઑમ આશ્રમ,નડીયાદ)
હે પ્રભુ મારા, હું વિનતી આજ કરુ છુ….(૨)
સુખદુઃખની આ ઝંઝટમાંથી મુજને આજ ઉગારો…
…હે પ્રભુ મારા.
નિંદ્રામાં તો તને ભુલીને, સ્વપ્નામાં ખોવાતો;
શાને કાજે, નિંદ્રા દીધી, મુને આજ જીવનમાં,
શાંન્તિના આ વનઉપવનમાં મુઝને ક્યાંથી સુઝે;
માર્ગે તુ તો આગળ નાહીં મુને કછુ નહીં સુઝે…
…હે પ્રભુ મારા.
[...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on July 23, 2007 by Pradip Brahmbhatt
હ્યુસ્ટન રક્ષાબંધન ૨૧મી ઑગસ્ટ ૨૦૦૬
(ભાઈબહેનનો અતુટપ્રેમ)
સર્જનહારની આ લીલા ના જાણી ના નિરખી જગમાં શકવાના,
ક્યાંથી ક્યાં લઈ આવ્યા કૈલાસબેનનો પ્રેમ મેળવવા હ્યુસ્ટનમાં.
…..જયજલારામ જયજલારામ.
ભાઈબહેનનો પ્રેમ અતૂટ છે જેની જગમાં ના કોઈ તુલના છે;
વરસે પ્રેમની વર્ષા અમો પર જાણે શિવબાબાની કૃપા થઈ,
બહેન અમારા હેત કરે ને અમીદ્રષ્ટિ કાયમ અમ પર રાખે છે;
ના માયા ના મોહ ના સ્વાર્થ [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on July 20, 2007 by Pradip Brahmbhatt
Daxa & Rameshlal on their 25th Marriage Annivesary.
૨૫ મી લગ્નદિનની ઉજવણી સમયે તાઃ૨૧મી જુલાઈ ૨૦૦૭
પ્રદીપ બ્રહ્મભટ્ટની કલમે દક્ષાના મુખેથી….
પાળજ ગામમાં દક્ષા-કનુ,દક્ષા-કનુ વ્હાલથી મુજને કહેતા સહું;
ઉમરલાના રમેશભાઈને પરણી એટલે દક્ષા-રમેશ થઈ હું દક્ષા-રમેશ થઈ,
એટલે સૌ કહેતા દક્ષા-રમેશ અહીં.
એકએક કરતાં અગીયાર વટાવી આજે લગ્ન પચીસી થઈ;
પાળજ ઉમરલાને વિદાય દીધી ને હ્યુસ્ટન આવી ગઈ,
હું હ્યુસ્ટન આવી રહી હું [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on July 12, 2007 by Pradip Brahmbhatt
વીરગતિ
પ્રદીપ બ્રહ્મભટ્ટ
મા તારો લાડકવાયો આજે વીરગતિને પામ્યો
તારા દુધની લાજ રાખવા કાજે એણે પ્રાણ દીધો છે ત્યાગી
એવો તારો અમર થયો છે લાલ જેની નહીં મળે મિશાલ..
માતા જેવી માતૃભુમિના રક્ષણકાજે પરદશીને પડકાર કીધો
હાથમાં રાખી હામ અને મનમાં દ્રઢ મનોબળ રાખી
નિઃશસ્ત્ર હતો પોતે પણ તેણે શસ્ત્રો સામે હામ ભરી.
…..એવો તારો
શાન્તિના દુતોની સાથે માતૃભુમિના [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | 1 Comment »
Posted on July 4, 2007 by Pradip Brahmbhatt
સંતને વંદન કેમ?
ઑગસ્ટ ૨૦૦૦ હ્યુસ્ટન. પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંત એટલે તન સહિત જેણે સર્વસ્વ પ્રભુને સર્મપણ કર્યુ છે તે.સંત શબ્દ બોલવો અને તે થવા પ્રયત્ન કરવો તેમાં આકાશ અને ધરતી જેટલું અંતર છે . સંતને જગતમાં માન સહિત આવકારાય છે. કારણ તેમણે મળેલા મનુષ્ય અવતારમાં પુર્વજન્મના બીજા જીવો સાથેના લેણદેણને ત્યજીને જગતમાં વળગેલ સંબંધો જેવા કે મા-બાપ,ભાઈબહેન,સગાંસંબંધી [...]
Filed under: આધ્યાત્મિક | Leave a Comment »
Posted on July 1, 2007 by Pradip Brahmbhatt
Late Shri Maniben Manibhai Patel
Palaj, Gujarat. India
Dear Grandmother, It’s hard to accept that you’re gone
But I’m sure you are in a better place,
Reuniting with dear Grandfather in the Heavens.
I had lot to share and many things to say,
I wanted to let you know, I thank you for the gift of Love,
That you shared [...]
Filed under: કૌટુમ્બિક | Leave a Comment »