Posted on December 27, 2007 by Pradip Brahmbhatt
ઓ ડમરુધારી
તાઃ૨૭/૧૨/૦૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ ભોલે ઓ ભોલે ઓ ભોલેશંકર
જગ બોલે જગ બોલે જગ બોલે ચંદ્રેશ્વર
……ઓ ભોલે…
વિષ ધરીને વિષધર બન્યા, ને ડમરુ ધરી ડમરુધારી
લાગી માયા પ્રદીપને જ્યારે,કરી અળગી માયા ત્યારે
ઓ દયાનિધાન, ઓ પરમ કૃપાળુ, ભક્તિથી લો જકડી
દો ભાવ ભક્તિનો, કરો માર્ગ મુક્તિનો, ઓ ભોલે સોમેશ્વર
……ઓ ભોલે…
માયાલાગી મને ત્યારથી,જન્મમરણ હું સમજ્યો જ્યારથી
સ્મરણ કરું ને [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on December 25, 2007 by Pradip Brahmbhatt
ભારતમાતા
પ્રદીપ બ્રહ્મભટ્ટ આણંદ
ભેદભાવ ભુલીને આપણે વરસો સાથે રહીએ
વીરપુરુષની આભુમીને શાન્તિવન કરી દઇએ
આશા બાપુ ગાંધીની, વિરાટ માનવ દઇએ
જગમાંનારો જ્યાંત્યાં ગુંજે,જયજય હિન્દુસ્તાન
….બોલો જયજય હિન્દુસ્તાન
જગમાં એની છાતી ધબકે,ને થઇ જાતું સુમસાન
એવાનેતા મળ્યા અમોને,જયસરદાર ને જયસુભાષ
આરામ હરામ કરી દઇએ,જેના જીવન પાછળ
નહેરુ ચાચા પ્યારા સૌને નાંના મોટા સૌ સમાન
. ……ભેદભાવ ભુલીને
નાના મોટા સૌને મળે,ના ગરીબ કે ના [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on December 25, 2007 by Pradip Brahmbhatt
दीवानापन
ताः१३/१०/१९९५ प्रदीप ब्रह्मभट्ट
क्या दीवानापन तेरा है ओर क्या तेरी अदा है
हम तुमसे दुर भागे, तुम हमको ही क्यो चाहे
तेरी प्रीत पुरानी लगती है,ये जीद पुरानी लगती है
……क्या दीवानापन है
मेरी जान मै मरता हुं ओर हर एक अदा पे तेरी
देखो ऐसी बात बनाते नहीं, अक्सर चाहने वाला
कोइ इसमें कमी तो नहीं,तेरी प्रीत पुरानी लगती है
. …..क्या दीवानापन [...]
Filed under: પ્રેમગીત | Leave a Comment »
Posted on December 25, 2007 by Pradip Brahmbhatt
મૌસમ
તાઃ૧૩/૭/૧૯૭૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આગમનથી
અનંત ખુશ થાતો
વિદાય થી
ના જાણે કેમ દુભાતો
શરીરના ધીમા સ્પર્શથી
લાલીની કોમળતા મેળવતો
આવે એતો
સદાય અચાનક
જાય ત્યારે
લાગે ભયાનક
વિસરાય નહી અંતરથી
કે સહાય નહીં ઉપરથી
અંતરના
એ સ્નેહો બાંધે
સદાય મુજને
અંતરમાં વસાવી
ફાજલ નથી આ કામણ જીવન
છતાં
રાહ મને જોવડાવે
પ્રિયતમ મુજને [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on December 25, 2007 by Pradip Brahmbhatt
શીતળ વાયરો
તાઃ૧૬/૯/૧૯૭૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ વાયરો લાગે દોહલ્યો વાતો નથી એ રોજ
કોઇક સવારે કે કોઇક સાંજે આવે લાવે સુંગંધ કોક
…..શીતળ વાયરો
મંદપવનની લહેર લાવતી,મધુર મીઠી શીતળ સોડમ
તરુવર ડોલે, નાગની ફેણે,જાણે મસ્ત બની ચકચોર
કેસર કેરા,રંગે ન્હાતા,સૂર્યમુખીના ફુલડાં જે નાજુક
વાદળ ત્યારે, ગુલાંટ લેતાં,દોડ્યા આવે ચારે કોર
…..શીતળ વાયરો
માનવ જ્યારે નિરાશ દીસે,ઉજ્વળતાના દે ધબકાર
રોમેરોમે આનંદ ભાસે,પડતાં તેના કિરણ [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on December 24, 2007 by Pradip Brahmbhatt
हम गुजराती
ताः३/३/१९७४ प्रदीप ब्रह्मभट्ट
ये हाथ हमारे खुशीयोमें है फुलोके सरताज
बनजाये तलवार जब दुश्मनका हो पडकार .
……….ये हाथ हमारे.
जय गरवी गुजरात हमारा नारा है
करदे दीलके दान अपना वादा है
फुल बीखरेंगे हम सबकी राहोंपर
जो हमको देखे यारोके हमयार है
……….ये हाथ हमारे.
हरजवान,हरकिसानका सच्चा नारा है
हरकाम हमारे होंगे देशकी खातीर ही
देखेंगे हम सब उनको खुशहाली [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on December 24, 2007 by Pradip Brahmbhatt
ઓ શંભુ ભોલે
તાઃ૨૪/૧૨/૦૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તારી લીલા અપરંપાર,તારી કૃપાનો નહીં પાર
તારો મહિમા છે અપાર,તું દીનનો છુ રખેવાળ
……………..ઓ શંભુ ભોલે છો દીનદયાળા…(૨)
મુજ જીવન કાજે નિશદીન હું વંદું,
ઓ અલખ નિરંજન,ઓ ત્રિશુળધારી
છે રટણ તમારું દો ઉજ્વળ જીવન
લો હાથ ઝાલી દો જીવન ઉગારી
……………..ઓ શંભુ ભોલે છો દીનદયાળા…(૨)
માગ્યું મનથી અમને મળી રહ્યું છે
ને હૈયે અમારે છે સ્મરણ તમારું
લો [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on December 18, 2007 by Pradip Brahmbhatt
દાનનો ડૉલર
૧૭/૧૨/૦૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
દાન લેવા ઉભો હતો હું, દીઠો ગુજરાતી ભઇ,
હાથમાં મારે ડૉલર મુક્યો,કહે કોઇને કહેશો નહીં.
મનમાં વિચાર ઘણો કર્યો,પણ મુંઝવણ ઉકલી નહીં
સાંજે નિકળ્યો ઘેર જવા હું,પાછળ દાનનો થેલોનહીં.
આંખમાં આવ્યા આંસું, ને હૈયું ભરાયું તહીં
મક્કમ મને નિર્ણય કીધો,હવે દાન લેવું નહીં.
બનીં સત્કર્મીને સેવા કીધી,અફળ બનાવી દીધી
જગજીવન જાણી ગયો હું,મનમાં ગાંઠજવાળી ભઇ.
———$$$$$$$$$$$$$$$$$$———–
Filed under: પ્રાસંગિક કાવ્યો | 1 Comment »
Posted on December 17, 2007 by Pradip Brahmbhatt
પ્રાર્થના પરમાત્માને
૧૪/૧૨/૦૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરોપકારીને પરદુઃખ ભંજન,પરમ કૃપાળુને શોભિત સુંદર;
અજરઅમર ને અવિનાશીને, ચરણે નિશદીન કરું હું વંદન.
……પરોપકારી ને
સૃષ્ટિ તણા સર્જક તમોને, મુક્તિ તણા છો દાતા;
અવનીના અવતારી તમોને,ભક્તિતણા છો જ્ઞાતા.
…..એ અવિનાશીને
કુદરત કેરા કામણ જગમાં, જીવન આ લપટાય;
આશા અંતરમાં છે મુજને, દેહે જીવ નહીં ભટકાય.
…..એ અવિનાશીને
હરે કૃષ્ણ હરે રામ, હૈયે મારે જય જય [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on December 17, 2007 by Pradip Brahmbhatt
માબાપની માયા
૧૩/૧૨/૦૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
છાયા મમતાની જ્યાં, મળતી આ કાયાને;
ઉભરે અનંત હેત હૈયે,શબ્દ મળેના સર્જકને.
ઓ મા તારો પ્રેમ પ્રેમથી દેજે.
બાળપણમાં ઘુંટણે ચાલતા,આંગળી તેં પકડી મારી;
પાપાપગલી કરતાં પડતો,ત્યારે હાથ પકડતી મારો.
ઓ મા મારા હૈયે હેત ભરજે.
બારાખડીમાં હું જ્યાં ગુંચવાતો,પપ્પા સુધારી લેતા;
કખગમમાં હું ખચકાતો ત્યાં,પેન પાટી ધરી દેતા.
પપ્પા ભુલ સુધારવા કહેતા.
પેનપાટીને થેલો લઇ હું,પ્રથમ પગથીયે ઉભો;
માબાપને શ્રધ્ધા [...]
Filed under: કૌટુંમ્બિક કાવ્ય | Leave a Comment »
Posted on December 17, 2007 by Pradip Brahmbhatt
સંબંધ અમારો……એવો
સંબંધ અમારો……એવો
જગને જાણવા જેવો.
પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંબંધ અમારો એવો
ડાળને પાંદડાં જેવો.
કાંટાને ગુલાબ જેવો
સુખડ ને સુગંધ જેવો
જ્યોતને દીવા જેવો.
સંબંધ અમારો એવો
માબાપને બાળક જેવો
હાથને આંગળા જેવો
આંખને દ્રષ્ટિ જેવો
પંખીને પાંખ જેવો.
સંબંધ અમારો એવો
જીવને શીવ જેવો
દેહને જીવ જેવો
સંગીતને સરગમ જેવો
કલમને કાગળ જેવો.
સંબંધ અમારો એવો
શ્રધ્ધાને [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »