સંસારની…. Sunday, Apr 20 2008
Uncategorized 4:10 pm
સંસારની….
૨/૪/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસારની આ ઝંઝટથી કોઇ નથી બચવાનું
સંસારની આ માયાથી કોઇ નથી છુટવાનું
સંસારની આ વિટંમણામાંથીપાર તારે પડવાનું
સંસારની આ સરળતાને માણી તારે જીવવાનું
સંસારની આ ઘટમાળમાં ઘુંચાઇ તારે રહેવાનું
સંસારની આ પગડંડી પર સૌને છે ચાલવાનું
સંસારની આ શરુઆતમાં બાળક તારે બનવાનું
સંસારની આ પગથીપર જુવાનતારે છે થવાનું
સંસારની આ સાંકળમાં પતિપત્નિથી બંધાવાનું
સંસારની આ પતઝડમાં માબાપ તમારે થવાનુ
સંસારની આ લપેટમા મહેનત તારે કરવાની
સંસારની આ સૃષ્ટિથીબચવાભક્તિતારેકરવાની
સંસારની આ સાકળથી કોઇ નથી બચવાનું
———-————————————–
April 21, 2008 at 12:12 pm
સંસારની આ લપેટમા મહેનત તારે કરવાની
સંસારની આ સૃષ્ટિથીબચવાભક્તિતારેકરવાની
સરસ