સવાર અમેરીકાની
 તાઃ૧/૫/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાગ્યો જ્યારે સવાર દીઠી,ના કુકડો અહીં બાલ્યો
લાગી જ્યારે ભુખ કડકડતી, પાંઉ શેકી મેં લીધો
                                          …… ભઇ મેંપાંઉ શેકી લીધો
ના વરસાદ પડ્યો કે ના મેં હાથમાં લોટો લીધો
તોયશાવરથયોઅહીં બાથરુમમાંને મેં નાહી લીધુ
                                          …….ને મેં અહીં નાહી લીધુ
મંદિર હુંના રોજ જતો,પણ પ્રેમે ધેર પ્રભુનેભજતો
રવિવારે સૌ મંદીરેજમતા,અમેપ્રભુનેઘેરજમાડતા
                                         ……પ્રેમે પ્રભુનેઘેર જમાડતા
મિથ્યામાયાના મોહવળગે,ચેતીઅમે અહીંચાલતા
જગજીવન સામાન્ય દીસેતોય,પ્રભુ ભક્તિમાંરહેતા
                                        ……તોય પ્રભુ ભક્તિમાંરહેતા

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@