Posted on September 29, 2008 by Pradip Brahmbhatt
તમે છો મારા
તાઃ૨૯/૮/૧૯૭૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માન્યા મેં તો તમને અમારા
છોને ગમે તેમ તોય ગમનારા
મનને મનાવ્યું તનને બચાવ્યું
જીવન જીવવા તમ સંગ દુલારા
……..માન્યા મેં તો તમને
કદમ કદમ પર આંખોની સામે
યાદ તમારી વિસરી શકુ ના
દેતા સહારો મનને મારા,છાનું માનું મનાવી
…….માન્યા મેં તો તમને
પગથી પગથી જીવનની પણ
કેમ માની મેં તારી એ વાણી
ક્યાંથીભુલે [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on September 29, 2008 by Pradip Brahmbhatt
પ્રેમાલીંગન
તાઃ૨૬/૮/૧૯૭૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં પ્રેમ કદી નવ પામ્યો
જગતમાં અહીં તહીં ભટકાયો
………….જીવનમાં પ્રેમ
પ્રેમ થતો અંતરમાં તે પર,
જ્યારથી ગાંઠે બંધાયો
સમાજની આ વિધિ પતાવી
હું અંતે કિનારે આવ્યો.
……….જીવનમાં પ્રેમ
આવ્યો જ્યારે ભવસાગરના,
શીતળ શાંન્ત કિનારે
પામ્યો નહીં પ્રેમાલીંગન
દુર તેથી હું ખોવાયો
……….જીવનમાં પ્રેમ
સાગરમાં જેમ મીન તરસે
તેમ પ્રેમ વિના તરસાતો
મને મળી તું દેતી સહારો
જીવન [...]
Filed under: પ્રેમગીત | Leave a Comment »
Posted on September 29, 2008 by Pradip Brahmbhatt
જીંદગીની કમાણી
તાઃ૧૮/૮/૧૯૮૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ્
જીંદગીની છે કમાણી, માણી લે તુ બાકી રહેના
મુરખ જગમાં મિથ્યા સંબંધ, જગના જાણી લેજે
……..આ ભવને જાણી લેજે
કર્મની ન્યારી ગતી નિરાળી,પ્રેમ જગતમાં પુંજવા જેવો
સાચીસગાઇ તારી સંગેઆવે,મિથ્યાલાગે જગના બંધન
………જીંદગીની છે કમાણી
સતની સેવા મનમાંનથી, પણ અંતે તારા મનમાં જાગે
શું કર્યુ કે શુ કરવાનું, કાંઇ ના સુઝે ત્યારે [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on September 28, 2008 by Pradip Brahmbhatt
જોગીની માયા
તાઃ૨૨/૭/૧૯૮૩ (ગુરુપુર્ણીમા) પ્રદીપ બ્રહ્મભટ્ટ
માયા લાગીરે મને ફરતા આ જોગીની…..(૨)
કાયાનું ભાન નહીં, મોહનું નામ નહીં
જીવતર આપ્યુ છે જેણે જાણી,ઓ યોગી તારી
……..માયા લાગી રે
જાણે અજાણે મારા દેહથી હું નમું છુ
ભવસાગરમાં ખોબલા ભરું છુ
ક્યારે તરાસે આ જીવની ઝંઝટ ને
મોહ મને નહીં તરવા દે…..માયા લાગી
ગુરુ બનાવી પુરુ કરવાની
મનમાં છે તમન્ના પણ જાગી
જનમ મરણનું વ્યર્થ આ [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on September 28, 2008 by Pradip Brahmbhatt
गहेराइ
ताः३०-५-१९७७ प्रदीप ब्रह्मभट्ट
पावन तेरे दर्शन है,
जो कभी ना भुल पाउगा
गहेरा तेरा चहेरा है,
जो कभी ना समझमै पाउगा
तेरे आंगनमें जो फुल खीले,
कभीना मुरझा पायेगे
नैनोकी तेरी बानीको,
कभी ना पढ मै पाउगा
कर्मोकी तेरी लीलाको,
कभी ना मै लीख पाउगा
दर्शन से तेरे मुक्तानंद,
परम शांन्ती मै पाउगा
ओ प्राणसे प्यारे बाबा,
तेरे चर कमल मै [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on September 27, 2008 by Pradip Brahmbhatt
આરાધના
તા૨૦/૧૧/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મા અંબા તારી કરુ આરાધના,
મુજ હૈયુ તુજને સદા નમે
પ્રેમે દર્શન કરવા માડી
તરસે મારા મન અને પ્રાણ
……..મા અંબા તારી
ગબ્બર થી આવે અંબે મૈયા
મા કાળકા પાવાગઢથી
આવે મૈયા ભક્તો કાજે
સાચી એક સૌની ભક્તિ
…….મા અંબા તારી.
મા આણંદ આવે પ્રેમે ઘુમે
અમ ગરબે રમતા સૌની
કાયા પલડે મનડં પલડે
પ્રેમે [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on September 27, 2008 by Pradip Brahmbhatt
શ્રાવણી મેઘલો
તાઃ૧૭/૯/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રાવણી સંધ્યા મધ્યે, શાંન્ત અને આનંદ વચ્ચે
વરસી ગયો આ મેઘલો…..(૨) ……શ્રાવણી સંધ્યા.
નીત નીત વરસે નેણ,શાન્ત અને શીતળ દીસે
ઝળઝળ ઝળઝળ તેજ વૃક્ષ પત્તે છે ભાસે
આંખોમાં આનંદની હેલી,તાત ભલે છોને વરસે
મહેનત કરતાં રાત અને દીન, હાથ નહીં થાકે
………શ્રાવણી સંધ્યા મધ્યે.
શીતશીત વાતો વેણ, ધીમો કલરવ કરતો જાય
શુધબુધ ભાસે તોય, માનવ મનડાં હરી જાય
વૃક્ષને દેતો [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on September 26, 2008 by Pradip Brahmbhatt
મારું નામ અમથો
તાઃ૨૬/૯/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અમથો મારું નામ,પણ કરતો હું સૌના કામ
પ્રેમથી મળતો સૌને, ને હું હૈયે રાખતો હામ
…….ભઇ અમથો મારું નામ
આંગળી પકડી ચાલુ, જ્યાં નાનું બાળક દેખુ
પાપાપગલી કરાવુ ને વંદન પણ શીખવાડુ
વ્હાલ પણ કરુ હું એવું જાણે લાગે પોતા જેવું
દોડી આવે મારી પાસે છોડી મમ્મીનો ખોળો
……..ભઇ અમથો મારું નામ
લાકડી લઇને [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on September 26, 2008 by Pradip Brahmbhatt
સંતોષી માતા
તાઃ૨૬/૯/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જય મા સંતોષી તારી પ્રેમે આરતી ઉતારુ
હૈયાથી વંદન કરુ હું ને ભાવથી શીશ નમાવુ
…….મા જય જય મા સંતોષી
નિશદીન મંગળમુરતી નિરખી પ્રેમે ભજન હુંગાવું
દીન દુખીઓના કીધા કામ ને મને શાંન્તી દીધી
……. ઓ મા હું ગુણલા તારા ગાઉ
જીવનમાં જ્યોતજલાવી મા બાળકને લેજો ઉગારી
ના મિથ્યા માનવ જીવન ને ના લાલચ [...]
Filed under: ભક્તિ કાવ્યો | 1 Comment »
Posted on September 25, 2008 by Pradip Brahmbhatt
ભક્તિનો પ્રતાપ
તાઃ૨૫/૯/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગમાં જીવન મહેંકી જાય,ને હૈયે અનંત આનંદ થાય
મનને શાંન્તિ મળતીજાય,ને પ્રીત સદા જીવનમાંથાય
જ્યાં લગનીભક્તિથી થાય,ત્યાંજીવન પ્રેમેજીવી જવાય
…….માગુ હુ પ્રભુથી ભક્તિએ જીવન બંધાય
સંતની સેવા ને માર્ગ લીધો, જ્યાં મળે જીવને સંતાપ
ના માગણી કરી કદી કે ના આશા જીવને કોઇ દેખાય
મળે મનને શાંન્તિ પ્રભુથી જે જીવને મુક્તિએ લઇજાય
……માગું હુ પ્રભુથી ભક્તિએ [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on September 25, 2008 by Pradip Brahmbhatt
સંત જલારામની ભક્તિ
તાઃ૨૫/૯/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જય થાય જીવનમાં જ્યાં જલારામ ભજાય.
યમરાજાને પણ ભય લાગે જ્યાં જલારામ ભજાય.
જગતમાં ઉજ્વળ જીવન થાય જ્યાં જલારામ ભજાય.
લાગણી પ્રેમ અંતરે થાય જ્યાં જલારામ ભજાય.
રામનું રટણ સદા થાય જ્યાં જલારામ ભજાય.
મળશે અંતે ભક્તિ પ્રભુની જ્યાં જલારામ ભજાય.
બારણા પ્રેમે ખુલી જાય જ્યાં જલારામ ભજાય.
પામર જીવને મોક્ષ મળે જ્યાં જલારામ ભજાય.
નીત [...]
Filed under: આધ્યાત્મિક | Leave a Comment »
Posted on September 23, 2008 by Pradip Brahmbhatt
રજકણ
તાઃ૪/૨/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભવેભવમાં ભટકી આવી,યુગેયુગના જોગીને જોતી
તરસે આ રજકણ સૃષ્ટીના સર્જક નિરાકાર પ્રભુને
……..ભવેભવમાં ભટકી
વૃદાવનમાં કાનાને જોઇ, રાસ રમંતી રાધાને જોઇ
ગોપીઓના સંગમાં, ગીતોમાં ગરકેલી ટોળીનેદીઠી
રાસની રમઝટ કરતીઅનેરી, સાચીભક્તિ પણજોઇ
……….ભવેભવમાં ભટકી
કળીયુગની કામણલીલાને જોતી આવી આયુગે
હૈયુના હેત દે મનડુ નામેળ કરે દુખડા દીઠાદ્વારે
આંખોમાં તેજ ના,દીસે ત્યાંપડરમાયાના અપાર
………..ભવેભવમાં ભટકી
સ્પર્શેના જીવને મનને નામોહ આ કામણકાયાનો
દુનીયા દેખાવની [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on September 22, 2008 by Pradip Brahmbhatt
ना कोइ मेरा
ताः२०-११-१९७५ प्रदीप ब्रह्मभट्ट
ना कोइ है यहॉ पर, ना कोइ होगा वहॉ
जीवनकी हरराह पर,होगे अकेले ही हम
…………….ना कोइ है यहॉ……
है निराले जीवनकी राह पे चलने वाला
नादेखा कोइ किनारा आगे हीआगे भासे
मेरा नाकोइ है ये जमीपे, नाकोइ सहारा
……………ना कोइ है यहॉ…….
देदो हमेभी प्यारसे जीवनकी दो निशानी
हरदम हसतेगाते रहेंगे अपनेगीत निराले
थे अकेले नथा [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on September 21, 2008 by Pradip Brahmbhatt
મા ની છાયા
તાઃ૨૧/૯/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતી નથી મને હું શોધુ તારી મમતા,
નથી રહી હવે તારાવગર મારી ક્ષમતા.
મા તને નીરખી મને જશોદાની યાદઆવે,
માખણ ના ચોરું તોય ટપલાં મને તુ મારે.
પગલી ભરુ ત્યાં તું આંગળી જ પકડતી,
પડી જઉ ત્યાં તું લાડકોડ પણ કરતી.
જીવને જગતમાં પરમાત્માએ મોકલ્યો,
તારા થકી મા જીવે અવનીએ દેહ લીધો.
તારી નજરમાં ના કોઇ ભેદભાવ [...]
Filed under: કૌટુમ્બિક | Leave a Comment »
Posted on September 21, 2008 by Pradip Brahmbhatt
ઓ માઝી
તાઃ૩૦/૮/૧૯૭૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નાવ નિરાંતે ચલાવ ઓ માઝી…(૨)
નદીની ધારા,વાદળ દીસે
ઉંડી છતાં એ ઓછી ભાસે
હોડીને તો ધીમી હંકાર..ઓ માઝી નાવ
બેઠા અમે તો જીવને લઇને
મધ્યે આવ્યા મુક્તિ પામવા
સંસારની આ, માયા છે અપાર..(૨) ઓ માઝી
જેવા તેવા જગને વરેલા
પ્રેમીને પણ એક કરીને
જીવનની માયા તુ છોડાવ …(૨) ઓ માઝી
યુગની માયા જીવ સાટે
નાછુટી એ જગની સાથે
વીણે તારા કર્મ ગુથાયેલા તુ [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on September 21, 2008 by Pradip Brahmbhatt
વિત્યો સમય
તાઃ૨૭/૮/૧૯૭૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિત્યો સમય એળે ગયો…..(2)
તો માનજો તમારે અહીં નથી રહેવાનુ
સ્વર્ગથી તમે દુર છો દુઃખની તમે નજીક
માનજો તમે નરકની નજીક છો….(2)
……..વિત્યો સમય એળે
દો દાન વિદ્યાનું તમે, ગુરુ ચરણ સ્વીકારજો ..(૨)
કીધો જેણે ઉપકાર જીવનપર એને કેમ શકો ભુલી
……….વિત્યો સમય એળે
કરશો તમે માબાપની, મન શાંન્ત રાખીને સેવા..(૨)
નિજાનંદ જીવનમાં મળશે, અંતે પ્રભુ આવશે લેવા
……..વિત્યો [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on September 19, 2008 by Pradip Brahmbhatt
તથાસ્તુ
તાઃ૧૯/૯/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યો બાળક બારણે, નમન કરે દસ વાર
કહેપ્રભુ મને દોગ્યાન,બનેજીવન મારુ મહાન
ના મને જીવનમાં મળે, વણમાગેલી તકલીફ
ઉજ્વળ જીવન બને ને ભણતરનો રહે ધ્યેય
પરમાત્માએ કૃપા કરી જોઇ ભક્તિમાં જીવ
કહે તથાસ્તુ બેટા ઇચ્છાતારીથશે આભવેપુર્ણ
બીજેદીવસે જુવાનઆવ્યો મનથી કરે વિનંતી
દેજો રામ મને કામ મહેનત જીવનમાં કરવી
સોપાન ચઢુહુ સરળતાથી, તકલીફે દેજો સાથ
આ અવની પર દેહ મળ્યો સાર્થક [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on September 18, 2008 by Pradip Brahmbhatt
લહેરની મહેંક
તાઃ૧૮/૯/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લહેર લહેરમાં ફેર છે જગથી તેનો છે મેળ
મળતી લહેરજીવનમાં જે કરે જીવનની કૅર
…..લહેર લહેરમાં ફેર
સદાસ્નેહ વરસ્યાકરે ને વહે સદાજ્યાંપ્રેમ
જીવનમાં જન્નત દીસેને મનમાં મેળા મેળ
શાંન્તિમળતી જીવનેજ્યાં મળેપ્રેમની લ્હેર
ના વ્યાધી મનથી મળે કરે જ્યાં હૈયે હેત
….લહેર લહેરમાં ફેર
માનવતાની લહેર જ્યાં મળે ભક્તિને સ્નેહ
આનંદઆનંદ ઉભરીરહે ને જીવને મળેમહેર
શીતળ લહેર સ્પંદન કરે અઢળક દે [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on September 18, 2008 by Pradip Brahmbhatt
ગેલ્વેસ્ટન ગયુ
તાઃ૧૮/૯/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગેલ્વેસ્ટનને ગળી ગયું ભઇ IKE વાવાઝોડુ
અલખની જ્યાંઅસર પડે ત્યાં શું શોધુ શું તોડું
………..ગેલ્વેસ્ટન ને ગળી
મેઘરાજાની મહેર હતી ત્યાં અઢળક વર્ષા થઇ
પાણીબોટલમાં લેતાતા ત્યાં ગાડીઓ ડુબીગઇ
કેવીકુદરતની આલીલા નાચાલેતેમાં કોઇ છેડા
આવે ત્યારે કોઇના આરો શોધવો ક્યાં કિનારો
…………ગેલ્વેસ્ટનને ગળી
વહેતીધારાને નિરખવા પૈસા જ્યાંલોકો ખર્ચતા
લહેર માણવા સમય કાઢી ગેલ્વેસ્ટનમાં ઘુમતા
નજરથી મેળવી ટાઢક આનંદીત જઇને રહેતા
નાચિંતા [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on September 17, 2008 by Pradip Brahmbhatt
ઝાપટ પડી
તાઃ૧૭/૯/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના વપરાયો હાથ કે ના દીઠી કોઇએ સોટી
ના માગણી કોઇએ કરી તોય મળીગયુ IKE
……..ભઇ કુદરતની આ નીતી.
પવન વીફર્યો ને વરસાદ પણ ખુબ પડ્યો અહીં
જ્યાંકલ્પનાકોઇએ નાકરી ત્યાંતકલીફજોવાઇગઇ
ના બ્રેડ શોધે કે ના કોઇ સેન્ડવી શોધતા અહીં
લાઇનો લાગેને શોધે પેટ્રોલ ને લાઇટ ચાલીગઇ
મકાનમાં ના રહી કોઇ શેફટી ને શેલ્ટર શોધે ભઇ
નળીયા નાહોય [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on September 15, 2008 by Pradip Brahmbhatt
પ્રેમાલીંગન
તાઃ૨૬/૮/૧૯૭૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં પ્રેમ કદી નવ પામ્યો
જગતમાં અહીં તહીં ભટકાયો
……….જીવનમાં પ્રેમ કદી
પ્રેમ થતો અંતરમાં તે પર,જ્યારથી ગાંઠે બંધાયો
સમાજની આ વિધિ પતાવી અંતે કિનારે આવ્યો
………..જીવનમાં પ્રેમ કદી
આવ્યો જ્યારે ભવસાગરના શીતળ શાંત કિનારે
પામ્યો નહીં હું પ્રેમાલીંગન દુર તેથી હું ખોવાણો
……….જીવનમાં પ્રેમ કદી
સાગરમાં જેમ મીન તરસે તેમ હું પણ તરસતો
મને મળી તુ દેતી [...]
Filed under: પ્રેમગીત | Leave a Comment »
Posted on September 15, 2008 by Pradip Brahmbhatt
પીંધા જાણી જાણી
તાઃ૧/૬/૧૯૭૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ્યાં સુધી મારુ મનડું ના માને
મેં તો પીધા છે જાણી જાણી…..જ્યાં સુધી
કરમ લખેલા કોણે જાણ્યા….(૨)
કીધા છે એણે મુજથી ય અળગા
કહ્યુ ના કેમ માને ,આ મારુ મનડું રે………..જ્યાં સુધી
તમને દીધેલા વચનો જ પાળ્યા
કરશો તમે તોય દીલ પર પડદો
ગમેતેમ ના કહેશો આ મોહ્યું મનડું રે………..જ્યાં સુધી
દીવસ અને રાતન વૅણ જુદા [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on September 15, 2008 by Pradip Brahmbhatt
કામિની
તાઃ૨૫/૮/૧૯૭૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગની શોભા કોને વારી જાય
આંખોને આનંદ આપતી આ સૃષ્ટિ
ફુલો ધરેલી આ લતા ક્યાંથી?
આરાધના બની છે આ કામિનીની……..જગની શોભા
કેસુડાના ફુલોને હું નીરખી રહુ
ભમરાના ગુંજનને હું ગણગણું
ગુલાબની આ પાંખડીઓ પીખી રહું
પુષ્પની ગુણલતા છે કલા કામિનીની…….જગની શોભા
માનવીના દેહને જગમાં લાવી દે છે
કામદેવની રચાયેલી આ કામિની
કોના લખ્યા ક્યાં લેખ કેમ કહું
લીલા અપરંપાર છે આ [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on September 14, 2008 by Pradip Brahmbhatt
મા ભોમને કાજે
તાઃ૨૬/૧/ ૧૯૭૪ (૨૬મી જાન્યુઆરી,૧૯૭૪)પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરજે તારા કામ તું મા ભોમને કાજે
બનજે તુ તલવાર આ વ્હેણની સાથે
…….કરજે તારા કામ તું
શીતળ બનીને આ જન્મ બરબાદ ના કરતું
કોના કોના કામ કીધા તેં પુણ્ય તું ભરી લેજે
નારા તારા થાય તોય મદદગાર તું બનજે
અમર થાશે કામ તારા નામની ચિંતા છોડજે
……..કરજે તારા કામ તું
ગાંધી, નહેરુ, [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on September 14, 2008 by Pradip Brahmbhatt
માની જાને
૨૧/૧/૧૯૭૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારી વ્હાલી તુ માની જાને,
મારી સાથે તું લાગી જાને
તારો સાથ નિભાવીશ હું
જીવનભરનાઆવે કોઇદુઃખ
……….મારી વાત તું માની જાને
બાગને ખેતર બહું ફર્યા, હવે આવી લેને મારી કૅર
લાવીશ તને હું માંડવેથી, થોડા દીવસમાંમારે ઘેર
તારી ચાલ ના ભુલ્યો ને યાદ હજુ છે તારા નખરા
ડગલું માંડું કે ના લફરુ શોધું [...]
Filed under: પ્રેમગીત | Leave a Comment »