લટકી ત્યાં અટકી

                               લટકી ત્યાં અટકી
તાઃ૩૧/૧૨/૨૦૦૮                              પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાયાની અનોખી લીલા ના સમજે માનવ મતી
દુનીયાદારીની આ રીત મોહ માયાથી મળતી અનોખી
કુદરતકેરા ન્યાયમાં નજરલટકી ત્યાં જીંદગીગઇ અટકી
                         …….. નજર લટકી ત્યાં ભઇ જીંદગી અટકી ગઇ
મોહ મળ્યા જ્યાં કોમળતાના ને લાગે આંખો મળી ગઇ
જગની સૃષ્ટિ સજતીદીઠી ત્યાં મનની વાતો પ્રસરીગઇ
પાવક પ્રેમની મહેંક મળી એક જ્યોતજીવને જડી અહીં
                             ……..ત્યાં માયાના બંધને [...]

જાગી જજે

                                    જાગી જજે   
તાઃ૩૧/૧૨/૨૦૦૮                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુર્યોદયના અણસારને સમજી જીંદગીને તુ પામી લેજે
મળતી માનવતાના સહવાસને જીવનમાં મેળવી લજે
                                  ………સુર્યોદયના અણસારને સમજી.
આગમનનોઅણસાર જીવનમાં પરમાત્મા તને કરી દેશે
સાચી કમાણી તારી મળી જતાં જગતજીવથી છુટી જશે
કરતાં સારા કામ જીવનમાં મહેંક માનવતાની દઇ જશે
નારહેશે અવનીએઆશ જીવનમાંજ્યાં સવાર મળી જશે
                                  ………સુર્યોદયના અણસારને સમજી.
કરજે કામ દાન જીવનમાં ને દેજે અવનીધર આધારીને
સફળતાના સહવાસને માણી લેજે કર્મતણા [...]

નૈન અને નજર

                               નૈન અને નજર
તાઃ૩૦/૧૨/૨૦૦૮                              પ્રદીપ બ્રહ્મભટ્ટ
નૈન ખુલ્યા ત્યાં નજર મળી,
                          નજર મળી ત્યાં પ્રીત સાચી થઇ
મનગમત વાદળીઓ વચ્ચે
                           અંતરમા પ્રીતની હેલી પણ થઇ
                                 ……..ભઇ પ્રીતની હેલી થઇ
કમળ ખીલેને સુગંધ પ્રેરે
                        સુગંધ પ્રેરે ત્યાં મૃદુતા વહેતી થઇ
પાગલ પ્રેમની એક ઝલક
                             જીંદગીમાં એક મહેંક મળી ગઇ
                                ……..જ્યાં પ્રીતની હેલી થઇ
સાગર સરખી ઉભરે લહેર પ્રેમની
                       લહેર [...]

संभलके रहेना

                               संभलके रहेना
ताः२७/१२/२००८                              प्रदीप ब्रह्मभट्ट
सुनो सुनो ओ यारो , आज ये मन कुछ कहेता है
तुम सुन शको तो सुनना, ये अपनापन बेगाना है
फिर भी रहेता ये दिवाना है  
                 ……. सुनो सुनो आज ये मन कुछ कहेता है
लकीर न देखी दीलकी, और प्यारकी ना कोइ सीडी
अपना मानके कहे दीया जो बादमे समझ ना पाया
भुलगया मै अपना और बेगाना साथ [...]

મોહ,માયા ને સૃષ્ટિ

                            મોહ,માયા ને સૃષ્ટિ
તાઃ૨૬/૧૨/૨૦૦૮                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી ભક્તિ કરતો તો ત્યાં
              મોહ માયાએ મતી ગઇ મારી અટકી
એક ડગલુ શરણે પરમાત્માને ભરતો
              ત્યાં સંસારે ગયો ભઇ લટકી
                      ……એવી અજબ જગતપિતાની આ સૃષ્ટિ.
પાપા પગલી કરતો હતો ત્યારે
              વ્હાલથી મને પપ્પા પકડી લેતા
આગળ પાછળ કોઇ વ્યાધી જુએ ત્યાં
              મમ્મી દોડી આવી બાથમાં જકડી લેતી
                     ……એવી અજબ જગતજનનીની આ સૃષ્ટિ.
મધુર મિલન થયા અવની [...]

સવાર,એક અણસાર

                                 સવાર,એક અણસાર
તાઃ૨૫/૧૨/૨૦૦૮                                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
પંખીનો મધુર કલરવ મળી ગયો જ્યાં કિરણોએ ઉજાસ કર્યો
મધુર લહેરની મહેંક થતાં જ માનવ જીવને સહવાસ મળ્યો
                           …..એવા સુરજના આગમને આનંદ આનંદ થઇ ગયો.
નિંદર ત્યજીને માનવી કુદરતની અજીબ કળાએ વણાઇ ગયો
આગમનના અણસારમાં ને જગતના પલકારમાં હરખાઇ રહ્યો
મંદમંદ લહેરે જગત જીવો અવની પર પ્રભાતે મલકાઇ ઉઠ્યા
કુદરતના એક તાંતણે મહેંક મળતાં જીવન ઉજ્વળ [...]

ત્રિલોક નાથ

                                     ત્રિલોક નાથ                                                           
તાઃ૨૨/૧૨/૨૦૦૮                                          પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રી બ્રહ્માજીની કૃપા થાય ત્યાં, જીવ અવનીએ આવી જાય
આગમન અવનીએ થતાં, પ્રભુકૃપાથી માનવજીવ મલકાય
મા સરસ્વતીની ભક્તિ કરતાં,માનવ જન્મ સફળ થઇ જાય
ના હા ના હા કરતાં જીવને,મુક્તિ આ જગમાંથી મળી જાય
                            ……જ્યારે સાચી શ્રધ્ધાથી જગત પિતા પુંજાય.
ભક્તિ  કરતાં જીવને નિરખી, પ્રભુ શ્રી વિષ્ણુ  પણ હરખાય
નારાયણ નારાયણ  સ્મરણતાં, જીવને આનંદ આનંદ થાય
મા લક્ષ્મીની મહેંર  [...]

તલવાર જેવી

                               તલવાર જેવી  
તાઃ૨૦/૧૨/૨૦૦૮                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના હાથમાં એ મારા તોય સૌ મને જોઇને ભાગતા ભઇ
તલવાર દીઠી મેં ના જીવનમાં પણ જીભ મારી છે એવી
                                         ……જાણે તલવાર વીઝુ ભઇ એવી.
અગડમ બગડમ ના સમજાય પણ બબડુ નાનુ મોટુ
જડબુ મારા હાથ નારહે કે ના મારી સામે કોઇ અનોખુ
સમય ના સમઝુ કેના સન્માન મને લાગે સૌ અલબેલુ
એકલવાયુ મારુ જીવન ના લાગણી [...]

ઉડેલા તણખલા

                       ઉડેલા તણખલા
તાઃ૨૦/૧૨/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
કદી સામુ તો જુઓ નૈનોમાં નૈન મેળવી તો જુઓ
મળી જશે મહેંક જીવનની કદીક માણી તો જુઓ
ના ના કહેતા હતા જ્યારે જ્યારે મુલાકાતો થઇ
મનની માગણીઓ મનમાં રહી ના કહેવાઇ કોઇ
જતા જતા મને કહેતા ગયા આજ મારો વારો છે
ના સમજાયા શબ્દો કે અણસાર કાલ મારો વારો છે
માની લીધા મનથી પણ ના અણસાર કોઇ મેં [...]

दीलका प्यार

                              दीलका प्यार
 
ताः२०/१२/२००८                                   प्रदीप ब्रह्मभट्ट
 
सरगमकी एक  तालपे चलके हो जाओ तैयार
प्यार भरे दो लब्झ कहेके बन जाओ गुणवान
                                        ….ओ यारो ले जाओ दीलका प्यार
 
कोन है अपना कौन पराना  समझे ना इन्सान
मनमेप्यार उभररहा है फीरभी बनजाये अन्जान
देख रहाहै जगये सारा ना कीसीकी कोइ पहेचान
करके जाता काम दीलसे कर जाता पुरे अरमान
                                         ….ओ यारो ले जाओ [...]

ઓ પવનપુત્ર

 
                                ઓ પવનપુત્ર
 
તાઃ૨૦/૧૨/૨૦૦૮                                પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
ઓ પવનપુત્ર હનુમાન તમારી કૃપા જગે છે અપાર
       નીશદીન વંદનકરીએ દ્વાર ગાઇએ ભક્તિથીગુણગાન
કરજો કરુણા અમો પર આજ દેજો જન્મ સફળનુ દાન
       ઓ બજરંગ બલી હનુમાન તમને છે વંદન વારંવાર
                  ….દેજો રામનામમાં સાથ કરજો ભક્તિમાં ઉજાસ.
તનથી વંદન કરુ પ્રભુને સાથે મનથી કરુ હુ માળા
       ભક્તિમાં રાખુ પ્રેમ તમોથી લેજો સ્વીકારી હેત ભરી
અવની પરના [...]

મધુર સ્મીત

                                  મધુર સ્મીત
તાઃ૧૮/૧૨/૨૦૦૮                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
તારુ મધુર સ્મીત જોઇને, મારી આંખો ભરાઇ ગઇ
ઉજ્વળ પ્રેમનીભાવના જોઇ ત્યાં હેત ઉભરાયુઅહીં
                                               …….તારુ મધુર સ્મીત જોઇને.
નિર્મળ ભાવના ને કોમળ મન સ્વાર્થ જરીયે નહીં
લાગણી દિલની ને સાથે મહેંક વરસાવી  હૈયાથી
મનમાં ઉમંગ ઉભરે ને ખોબે આપે છે દીલનો પ્રેમ
ના શંકા ને સ્થાન કોઇ ને ના લાગે મનમાં સ્વાર્થ
                                               …….તારુ મધુર સ્મીત જોઇને.
જીંદગીની અનજાન પળોને [...]

સુર્યોદય

                                   સુર્યોદય
તાઃ૧૬/૧૨/૨૦૦૮                             પ્રદીપ બ્રહ્મભટ્ટ
મીઠો કલરવ સાંભળી નિંદર ચાલી ગઇ,
            સુર્યોદયનો સહવાસ થતાં જીંદગી જાગી ગઇઃ
આવતી લહેર પવનની મહેંક લાવી અહીં
            મળી ગઇ માનવતા જ્યાં સવાર ઉજ્વળ થઇ
                                         …….મીઠો કલરવ સાંભળી
લાગી માયા માનવને મહેર પ્રભુની થઇ
           જાગી જગ જીવનમાં મળી કૃપા રામની અહીં
લગની પ્રેમની લાગી જ્યાં પરોઢ જગે થઇ
           મહેનત સાથેઉજ્વળ જીવનને હૈયે લાગણીથઇ
                                        …….મીઠો કલરવ સાંભળી
સવારની એક લહેરમાં [...]

મુલાકાતની વેળા

                              મુલાકાતની વેળા

તાઃ૧૬/૧૨/૨૦૦૮                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની   જ્યોતમાં એક દિવડો મળી જાય
      હૈયામાં આનંદ થાય જેનો ઉભરો ના કહેવાય
શીતળતાનો સહવાસ બ્રીજલઇને આવે આજ
      ના મને શબ્દો મળે  જે  મુલાકાતે મળી જાય
                                                …….જીવનની જ્યોતમાં.
આવ્યાપ્રેમને પારખીઆજે આનંદઅનંત થાય
         રહેજો પ્રેમ બનીને જેમાં જીવન મહેંકીજાય
ના લાલચ જગતમાં જ્યાં હૈયે પ્રેમ ઠલવાય
        રાખજો  ભાવના મનથી  ને દેજો સાચો પ્રેમ
    [...]

માબાપ પ્રભુરુપ

                            માબાપ પ્રભુરુપ 
તાઃ૧૨/૧૨/૨૦૦૮                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
આંસુ આંખમાં આવી જાય, ને હૈયે સદા આનંદ ઉભરાય
બચપણ યાદ કરું હું ત્યારે, સાચો પ્રેમ માબાપનો દેખાય
કેવુ હાલરડું મા પ્રેમે ગાતી,જે આંખમાં નિંદરને દઇ જાય
ઝુલણા  ઝુલતો નાનો આ દેહ, માની  મમતાથી હરખાય
આંગળીમારીપકડી પિતાજી,નીરખે નાની પગલી પળવાર
ગબડુ પારણેથી ત્યાં માતાદોડી,પકડે દેવાપ્રેમનો સથવાર
એવો  હતો મારા માબાપનો પ્રેમ,જેને હૈયે રહે સદાય હેત
અંબરને ના પામી શક્યો કે,નાપામી [...]

પ્રેમની પીપુડી

                        પ્રેમની પીપુડી
તાઃ૧૧/૧૨/૨૦૦૮                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
પીપુડી વાગી ટેં ટેં કરતી, જગની આ સૃષ્ટિ મહીં
મનની ના સીટી કોઇવાગી,ને પ્રેમની પપુડીથઇ
                                              ……..પીપુડી વાગી ટેં ટેં.
મળી ગઇ રીત પ્રીતની,ભાગોળે ભટકાતી અકેલી
આડીઅવળીમતીનામારી,સાદીસીધીહતીનિરાલી
આવી એકઝલક પ્રેમની નાહતી સમજમાંઅજાણી
પકડી  પીપુડી વાગી ગઇ, ટેં ટેં કરતી જતી રહી
                                              ……..પીપુડી વાગી ટેં ટેં.
ડગમગ ડોલતી નાવડી,જાણે જીવ સંગે મળી ગઇ
હાલમડોલમ કરતીતી,ત્યાં પકડીપ્રેમે જકડાઇઅહીં
ના આરો કે ઓવારો ત્યાં જુઠસચમાં સચવાઇ [...]

હું તુતુ

                                 હું તુતુ

તાઃ૧૧/૧૨/૨૦૦૮                                પ્રદીપ બ્રહ્મભટ્ટ
હું તુતુની માયા ને અળગી કરતા
                                   ભઇ કાયાને શાંન્તિ થઇ
જગતજીવની ના કોઇ અસર મળી
                            જ્યાં ભક્તિ સાચી મળી ગઇ.
                                                 ……. હું તુતુ ની માયા ને.
 હું તુતુ, હું તુતુ કરતાં જીંદગી જકડાઇ ગઇ
     આ મારુ કે આ તારુ રહેતા મોહ ના છુટશે અહીં
અલખ ધરીને ઓઢી ચાદર તોય માયાજ વળગીરહીં
     લાલચલોભને માયારહેતા જીંદગી ઝુંટવાઇ ગઇ
                                                 ……. હું [...]

સુખ અને દુઃખ

                              સુખ અને દુઃખ
 
 તાઃ૯/૧૨/૨૦૦૮                                પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુખદુઃખની સાંકળમાં જીવન જકડાઇ જાય
         પ્રેમ ભક્તિની લગન મળે ત્યાં જીવને શાંન્તિ થાય
સકળ વિશ્વના જીવ જગતમાં માનવ છે મલકાય
અવનીપરના આગમનમાં જ પાવનકર્મ છે થાય
લગની મનને લાગે જેની જીવ સંગે જ તે જોડાય
કર્મતણા બંધન તો જીવને જન્મમળતા મળીજાય
                                             ……….સુખદુઃખની સાંકળમાં.
ભક્તિના બંધન તો સૌને સમજે તે જ તરી જાય
પરમપિતાની કૃપા જ મળે [...]

૨૬ મી જાન્યુઆરી

                            ૨૬ મી જાન્યુઆરી
તાઃ૮/૧૨/૨૦૦૮                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગણે મારે આવી રહ્યો ભઇ આઝાદી નો અવસર
હૈયે હેત અતીઉભરે જ્યાં હું માણી રહુ આ પળપળ
આજે મારી માતૃભુમીનો ઉજ્વળ દીન છે ઉજવાય
શહીદ થયા એ શુરવીરો કે જેના છે અગણિત નામ
દેશદાઝમાં બલિદાન દઇને કરી ગયા તે ઉત્તમદાન
માગણીમનથી આઝાદીની સંગઠને સૌ થયા સમાન
ના હા,ના હાની ના વાત જ કરતા માને કરે સલામ
એવી [...]

‘ભોજન’ની સરભરા

                
                       ‘ભોજન’ની સરભરા
તાઃ૬/૧૨/૨૦૦૮                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
દોડો મારા દોસ્તો હ્યુસ્ટનમાં, જો ખાવું હોય મઝાનું
આવજો ‘ભોજન’માં,નેખાજો ભઇ ભોજન ચટાકેદાર
હીરેનભાઇ ખુશ થાય, ને પ્રતીમાબેન પણ હરખાય
આવજો પ્રેમે ભોજનમાં જ્યાં ખાતા હૈયુ છેમલકાય
દોડજો મારા દોસ્તો, ખાવાની મઝા અહીં મળીજાય.
ઠાકોરભાઇ તો પ્રેમથી ખવડાવે,રોટલી ને પુરણપુરી
ગરમાગરમ છે રોટલી,ને સાથે બટાકારીંગણનુ શાક
પાણીપુરી કે સમોસા છે,વળી ખમણ ખાવ કે કચોરી
સ્વાદ મળશે ગુજરાતનો,ને શરીરે [...]

ભોજનનું ભોજન

                 
                           ભોજનનુ ભોજન
તાઃ૩૦/૧૧/૨૦૦૮                               પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
મન મહેનત ને લગન લગાવીને સમજી કામ કરતો
સદાય જીવનમાં આનંદ રહેતોને મનલગાવી મળતો
                           …..એવું આનંદીત જીવન પ્રેમે જીવતો.
ભુખ લાગે ત્યાં ભાખરીશાકને સાથે ભાતદાળ લઇ લેતો
મનમાં ખુશી કે ભારત બહાર હમેશા સાદુભોજન ખાતો
આવતા આવ્યો અહીં સંસ્કાર સાથે ભક્તિ લેતો આવ્યો
માનમર્યાદા સાચવીરાખી માનહમેશાં પ્રેમભાવથીદેતો
                            …..એવું આનંદીત જીવન પ્રેમે જીવતો.
કદીક તન મનથી થાકુ [...]

હું આધુનીક વૈરાગી

                               હું આધુનીક વૈરાગી
                       
તાઃ૬/૧૨/૨૦૦૮                                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારા હાથની માળા ભઇ જગત જુએ છે,
                  મારા પેટના લારા ના કોઇ ભઇ જાણે
થાક્યો જગમાં ના મળે સહારો
                  બની ગયો ભઇ હું સાધુ ત્યારનો
                                         ……મારા હાથની માળા ભઇ.
આવતા જોતો મદમોહ ભરેલા જીવોને
                 ઉભરાતો  મારે  હૈયે આનંદ અનેરો
પગે પડે ત્યાં હું મદ મોહિત થાતો
                આશિશ દેતો ના લાયકાત ના આરો
                                        ……મારા હાથની [...]

જલાસાંઇના સંગે

                          જલાસાંઇના સંગે
                         
તાઃ૬/૧૨/૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ
રટણ કરીશ હું રામરામનું,ને ભજ્યા કરીશ જલારામ
સાંઇરામ સાંઇરામ મનન કરીશ,
                     ને ભક્તિ સંગે વળગી રહીશ હું.
                          ….એવું રટણ કરીશ હું રામરામનું
મન નાકદી માયા ને વળગે, ના લાગે કાયાને મોહ
શાંન્તિ મનને મળી રહી ત્યાં,
                      જ્યાં ભક્તિભાવની કડી મળી છે
                          ….ત્યાં રટણ કરીશ હું રામરામનું
લાગી માયા રામનામની,સમજ મળી જ્યાં સંસ્કારની
રવિ,રમાને દીપલની સાથે,
                      પ્રદીપ પણ [...]

અપેક્ષા પ્રેમની

                           અપેક્ષા પ્રેમની
તાઃ૧૮/૮/૧૯૮૫                                પ્રદીપ બ્રહ્મભટ્ટ             
મળે મને પ્રેમ જો તારો, લાગે મને જીવન વ્હાલુ
માગ્યું મને એટલુ મળે તો,જીવનમાં જીવી હુજાણું
                                              ……મળે મને પ્રેમ જો તારો.
જશો કદીના તમે રુઠીને, મને તો તમારો બનાવો
કદીના મનમાં લાગશે,મને છોડી બીજુ અપનાવો
                                              ……મળે મને પ્રેમ જો તારો.
તમારા પ્રેમની જ્વાળાને, હુ તરસી આજ રહ્યો છુ
જીવનમાં માગુ સાથ તમારો,લો પકડી હાથ મારો
                                              ……મળે [...]

ભક્તિ કેરી ચાવી

                              ભક્તિ કેરી ચાવી     
તાઃ૫/૧૨/૨૦૦૮                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ
હું આવી ઉભો છુ દ્વાર તમારે ,લઇ ભક્તિ કેરી ચાવી
પ્રેમભાવના લેજો સ્વીકારી,કરજો ઉજ્વળ જીંદગીમારી
                    …….ઓ જલારામ બાપા,ઓ વ્હાલા સાંઇબાબા.
મનથી માળા રોજ કરુ છુ,ને સવાર સાંજ ધુપ દીપ
ભક્તિ હરપળ સંગે રાખી,રાખુ છુ પ્રભુ રામથી પ્રીત
શ્રધ્ધારાખી સ્મરણકરુ જ્યાં,લાગે ઉજ્વળ જીવનદીપ
મુક્ત જીવનેજ્યાં મળે શાંન્તી,ત્યાંછુટે જગતની રીત
                    …….ઓ જલારામ બાપા,ઓ વ્હાલા સાંઇબાબા.
સાચા [...]