બુધ્ધિની શોધ

           બુધ્ધિની શોધ
 
તાઃ૨૮/૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
બે આના લઇ લેવા નીકળ્યો,
ભઇ બુધ્ધિ ક્યાં મળે વેચાતી;
જોઇએ મારે ચોખ્ખીને સારી,
ના કરવી મારે [...]

શરણે વિરપુરવાસીને

                    શરણે વિરપુરવાસીને
 
તાઃ૧૯/૧૧/૧૯૮૫                                પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
આવ્યો તમારે શરણે, ઓ જલાબાપા
                 વિરપુર ધામના છો તમો વાસી
                                      ……..ઓ  જલારામ બાપા.
નીત સ્મરણ થાય મારા મનમાં
                જાય પડતાં તન પરના દુઃખો
શરણાનો છે સંગ એવો
                 ભુલુ બધા હું તનને પડતા દુઃખો
                                        ……..ઓ  જલારામ બાપા.
શીતળ છાયા અમ પર તમારી
                લાગે જ્યાં ત્યાં જ્યારે ત્યારે
મુજ પર છે આપની છાયા
                જન્મ સુધરશે જ અમારો.
                                       [...]

મહા શિવરાત્રી

                      
                                   મહા શિવરાત્રી
તાઃ૨૨/૨/૨૦૦૯                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
બમબમ ભોલે મહાદેવ બોલો બમબમ ભોલે મહાદેવ
હર હર ભોલે મહાદેવ બોલો હર હર ભોલે મહાદેવહર
ભોલે ૐ નમઃ શિવાય બોલો ૐ નમઃ શિવાય
          ભોલે ૐ નમઃ શિવાય બોલો ૐ નમઃ શિવાય
                                                     ……..બમબમ ભોલે મહાદેવ
મહા શિવરાત્રીના પવિત્ર દીને, ડમરુ ડમડમ થાય
શંખનાદની સરીતામાં,જ્યાં મૃદંગ તાલ લઇનેઆવે
ભોળાનાથના તાંડવમાં મસ્ત માનવમન [...]

ગાંધીજી

                                  ગાંધીજી
તાઃ૨૧/૧૦/૧૯૯૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ
આઝાદીના એક વીરને,છાજે તેવા ગાંધીજી
માતાપિતા બની રહ્યા એ,ભારત દેશના આજેજી
સાચી માનવતાના પુંજારી,સ્નેહ કરીને જીવ્યાજી
અસ્પૃશ્યતાને કાજે તેઓ, સાદુ જીવન જીવ્યાજી
આવી આઝાદી અમ દ્વારે,પામ્યા સ્વતંત્રતાનેજી
અહીંસાનો પાઠ ભણાવ્યો,સાચુ જીવન જીવ્યાજી
મૃત્યુ ભેટ્યા દેશકાજે,સ્મરણ રામનામ મનમાંહેજી
દીપબની દીપીગયા એ,દેશદાઝ એ પ્રદીપનીજી
આવી આવી સાચી કેડી, પ્રેમે જીવન જીવવાજી
મળીમાનવતા માનવીને,પ્રેમજગતમાંપામ્યાજી
_________________________________________

सांइबाबासे स्नेह

                          
 
                              सांइबाबासे स्नेह

ताः१९/२/२००९        गुरुवार      प्रदीप ब्रह्मभट्ट
जयजय जय सांइराम,बोलो जयजय जय सांइराम
भक्ति भावसे करु आरती, करदो जीवनका कल्याण
                                  ……..बोलो जयजय जय सांइराम.
स्नेह प्रेमसे रटण करु मैं, पावन करदो द्वार
                                     बाबा पावन करदो द्वार
अनंत आनंद पाकर मैंने,पाया शेरडी धाम
                                      बाबा पाया शेरडी धाम
मुक्तिदेकर प्यारदेना,करना जीवनका कल्याण
                                    बाबा जीवनका कल्याण
                                ……..बोलो जयजय जय सांइराम
शामसवेरे रटणकरु मैं,दीलमे मेरेसदा रखुमै
                                 बाबा [...]

આરતી જલાબાપાની

                          
                       
                           આરતી જલાબાપાની

તાઃ૧૯/૨/૨૦૦૯              ગુરુવાર           પ્રદીપ બ્રહ્મભટ્ટ
આરતી કરીએ જલારામનીને ભક્તિપ્રેમથી કરીએ
રામનામની માયા રાખી પ્રભુ સ્મરણ નીત કરીએ
                                    ….ભઇ આરતી કરીએ જલારામની.
પ્રેમથીમાગણી ભક્તિનીકરીએ,જીવને શાંન્તિથાય
રહેજો સંગે સદા અમારે,ઉજ્વળ જીવન થઇ જાય
વિરબાઇમાતા સંગે રાખી,મમતા દેજો હૈયે લગાર
આરતી સંગે હેત નીત રાખી ધુપદીપ કરુ હું આજ
                                      ….ભઇ આરતી કરીએ જલારામની.
જીવને શાંન્તિ પ્રેમે દેજો ને ઉજ્વળ કરજો [...]

જીવની જ્યોત

                             જીવની જ્યોત
તાઃ૧૮/૨/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભાવથી ભક્તિ કરતાં જગમાં જીવને જ્યોત મળે
પાવક જીવન બનીજાય ને ઉજ્વળ મન હરખાય
                                   ……..ભાવથી ભક્તિ કરતાં.
પ્રભુ કૃપા જ્યાં મળીજાય,ત્યાં સ્નેહ સદા લહેરાય
હૈયેહેત ને ઉભરેપ્રેમ,વળી ઉજ્વળ જીવનથઇજાય
અવની પરના આગમને, પરમપિતા મળી જાય
ના માયા ના મોહ રહે ,જ્યાં મનને શાંન્તિ થાય
                                   ……..ભાવથી ભક્તિ કરતાં.
જગજીવનમાં પ્રેમ મળે, જ્યાં સંતો સાચા પુંજાય
જલારામની જ્યોત મળે,ને વળીસાંઇબાબાનો સ્નેહ
સાચી ભક્તિ [...]

ભક્તિનો તાલ

                           ભક્તિનો તાલ
તાઃ૧૭/૨/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ્
તાલીઓના તાલમાં,ને મંજીરાના રણકારમાં
ગુંજે જગમાં નામ જે, તે ભક્ત જલાસાંઇ છે
                                          ………તાલીઓના તાલમાં ને.
પ્રેમ મહેંકને માનવમન, ઉજ્વળ જીવન છે હરદમ
મળેપ્રભુની ન્યારીપ્રીત,જ્યાં શ્રીરામની ભક્તિનીત
લીધી એક લકીર પ્રેમની, સાર્થક જન્મ એ છે રીત
મુખ માયાને રટણ હૈયે,ને જ્યોત પ્રભુથી સદા જલે
                                            ………તાલીઓના તાલમાં ને.
જીવ જગતમાં સાચીરીત,પ્રભુ સ્મરણથી કરવીપ્રીત
લીધી માળા બદલે કાયા, મોહ માયાની [...]

ભુલાઇ ગઈ

                           ભુલાઇ ગઈ
તાઃ૧૬/૨/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ
કામ કામની રામાયણમાં ભક્તિ ભુલાઇ ગઇ
જગજીવનની ઝંઝટમાં માનવતા હણાઇ ગઇ
                                  ……કામ કામની રામાયણમાં.
દુનીયાદારી વળગી મને હવે નામળે કોઇ આરો
શાંન્તિ શોધવા નીકળુ ત્યાં ચઢી જાય ભઇ પારો
આગળ પાછળનો નાકોઇ મને મળે અણસારહવે
ભુલી ગયો ઉપકાર જેમળ્યો જીવન ઉજ્વળકાજ
                                 ……..કામ કામની રામાયણમાં.
માનવતાની એક મહેંકથી પ્રેમમાબાપનો મળ્યો
આંગળી ચીંધી મહેંકવાજીવન ભક્તિનો અણસાર
લાગણી મળીગઇ મને ત્યાં સંસારે લપટાઇ ગયો
જન્મ માનવનો મળ્યો [...]

ભાઇ બહેન

                                 ભાઇ બહેન                      
તાઃ૧૨/૨/૨૦૦૯                                પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ જગતમાં ભાઇ બહેનનો અજર અમર કહેવાય
જગજીવનમાં એ મળેસાચો ને જીવન સદાલહેરાય
                                                 ……..પ્રેમ જગતમાં ભાઇ
સજળ નેત્ર સદા થઇ જાય જ્યાં બહેન પધારે દ્વારે
અંતરથી આનંદ ઉભરે ના શબ્દ ના મળે કોઇ લહેર
હૈયાથી ઉભરે હેતસદા ને મનમાં થાય અતીઆનંદ
મળે માબાપના પ્રેમ થકી,જે જગમાં દેમતીપ્રેમની
                                                 ……..પ્રેમ જગતમાં ભાઇ
બંધન પ્રેમના સાર્થક થાય,ને ટાઢક હૈયે મળી જાય
પુષ્પ પથારી પ્રેમની બહેન [...]

જીવ અને જગત

                          જીવ અને જગત
 તાઃ૧૨/૨/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
 ભવસાગરથી છે જીવને બંધન,
                    અવનીએ મળે એક જ અવસર
માનવદેહની માયા મળતા,
                     ભટકવુ અહીં તારે ફરતા ફરતા
                                          ……ભવસાગરથી છે જીવને
સૃષ્ટિની જ્યાં મળે માયા ત્યાં ના જગે કાંઇ સુઝે
મોહમાયા ને મમતા લઇને,ત્યાં ફરીએ ચૉરે ચૉરે
આવે  આંગણે ભક્તિ દોડી,ના કાંઇ સુઝે અણસાર
માયાના બંધન લાગે મીઠા,ના છુટે ભઇ એકેવાર
                                      ………ભવસાગરથી છે જીવને
માયા જકડે [...]

मेरे घर आना

                    मेरे घर आना
ताः९/२/२००९               प्रदीप ब्रह्मभट्ट
 
ओ मेरे प्यारे सांइबाबा,तुम आज मेरे घरआना
ओ दीनदुखीयोके आधार करदो करुणा अपरंपार
लेना भक्ति मेरे द्वार करता मैं सदा मनके साथ
                 ……. ओ मेरे प्यारे बाबा तुम.
रामनामका रटण करके हर सबेरे उठ जाता मै
भक्ति करना आपसे शीखा ना दुसरी कोइ रीत
रहेम अल्लाहकी महेर रामकी दीलमे मेंने पाइ
जीवकी शांन्ति मीले तुमसे जन्मसफल होजाय
[...]

શિવજીનો વરઘોડો

                         શિવજીનો વરઘોડો
 તાઃ૯/૨/૨૦૦૯           સોમવાર         પ્રદીપ બ્રહ્મભટ્ટ
શિવજીનો વરઘોડો આવે આજ શિવજીનો વરઘોડો
બેઠા ઘોડે શંભુ ભોલે..(૨)સાથે નાચે ભુતોની ટોળી
                  …..ભઇ ભુતોની અલબેલી ટોળી.
ભુત પિશાચ સૌ સંગે હાલે,ડાકણ ઠુમકે ઠુમકે ચાલે
કીકીયારીઓ તો તીરછી પાડે, કરે મસ્તી મનમારી
ડમરુ હાથે શોભે શિવજીને ને ત્રિશુલ છે બીજે હાથે
ભભુતી લાગી છે દેહેને ત્રિનેત્રે નિરખે આનંદઅપાર
              …….શિવજીનો વરઘોડો આવે.
દેવદાનવપણ [...]

મળતા દાન

              મળતા દાન
 
તાઃ૨૬/૭/૧૯૮૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
મળતા અમોને, દાન ઘણા આ દેહે
દાન દયાના, દાન હેતના, દાન મળે દમડીના
…..ભઇ મળતા અમોને દાન.
 
જોગીના જોગથી, [...]

શાને માટે?

             શાને માટે?
 
તાઃ૫/૨/૧૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
મનમાં જાગે હેત,જ્યાં વરસે પ્રેમની વર્ષા
જન્મ મળતા જીવનમાં, પ્રેમ શાને માટે?
[...]

આંગળી ભક્તિની

                      આંગળી ભક્તિની
તાઃ૪/૨/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના રહી ભઇ  વ્યાધી, જ્યાં આંધી આવી ગઇ
ના હાથમાં કોઇચાવી,જ્યાં જીંદગી ઝુટાઇગઇ
                                      ……..ના રહી ભઇ  વ્યાધી.
મનને મક્કમ રાખી, જીવનમાં સ્નેહ હું દેતો
હરપળ નીરખી ચાલુ,ના કોઇના સંગે રહેતો
એક મને આનંદહતો,જ્યાં નિરાધારને જોતો
પ્રેમથી  હાથ હું પકડી,  જીવને શાંન્તિ  દેતો
                                    ……..ના રહી ભઇ  વ્યાધી.
આવી આંગણે પ્રેમથી, જ્યાં વ્યાધીને જોતો
નિરખી દેતો સાથ હું ,ના [...]

ગણ અધિપતી

                           ગણ અધિપતી 

તાઃ૩/૨/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
દીવો લઇ હાથમાં આવ્યો, મુક્તિ કેરા દ્વાર ખોલવા
માનવતાની મહેંક સાથે, ગણ અધિપતીને શોધવા
                                        ………દીવો લઇ હાથમાં આવ્યો
પ્રભાત થતાં અવનીએ, માગુ હ્રદયે તમારી માયા
શક્તિ ભક્તિમાં દેજો,ને કૃપા કરજો સુધરે આકાયા
                                         ………દીવો લઇ હાથમાં આવ્યો
જય જય રટણ કરતાં અંતરમાં, ઉભરે અનંત હેત
સિધ્ધીના સોપાનમાં ગણદેવ,રહેજો સદારાખી પ્રેમ
                                          ………દીવો લઇ હાથમાં આવ્યો
માગે પ્રદીપ શાંન્તિ જીવની, [...]

સંત સમાગમ

                                    સંત  સમાગમ                                  
તાઃ૧૭/૩/૧૯૮૧                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ      
              જીવનના આદર્શો અને સંસ્કારના સીંચનથી આજે જેના નામને માનથી બોલાય છે તે અમૃત આજે જેવો છે તેવો તે પહેલા ન હતો. તેના જીવનમાં પડદા પાછળ નજર કરીએ તો અંધકારની ચાદર પર એક આશાનું કીરણ પડેલુ દેખાય છે. તેના માતાપિતાનો તે એક જ સંતાન. માન અપમાનને ગળી જવું તે તેના પિતા પ્રભાકરના [...]

વ્હાલી એકતા

વ્હાલી એકતા
(જન્મદીન)
તાઃ૧૦ મી ફેબ્રુઆરી ૨૦૦૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
પાપાપગલી [...]

સાધક….શબ્દોના

સાધક….શબ્દોના

તાઃ૧૬/૧૨/૨૦૦૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દ મળે ના શોધતો જ્યારે,
લાગણી મનમાં ઉભરાઇ ત્યારે
મનમાં [...]

કડી મળી

            કડી મળી
 
તાઃ૧/૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલાસાંઇ ની ભક્તિ કરતાં,જીવને શાંન્તિ થઈ
જન્મ મળ્યો આ માનવનો,કર્મના બંધન લઈ
મુક્તિ કેરા માર્ગની,મને સાચી કડી મળી ગઈ
[...]