Posted on July 30, 2009 by Pradip Brahmbhatt
ઘરગથ્થુ ઇલાજ
‘પ્રેમ‘
તાઃ૩૦/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક નજર જ્યાં પડે પ્રેમની, ભાગે દુઃખડાં દુર
આવે સ્નેહના વાદળ ઘેરા,મળે જીવનમાં ચૈન
……..એક નજર જ્યાં પડે.
હૈયાનીએ વરાળ વ્હાલી,જીવ જગતના જાય હાલી
પ્રેમનીઆવે વરાળથોડી,મળીજાય અમૃતની ઝોળી
જ્યાં લાગણીવળગી ચાલે દેહે,નામાગણી રહે સહેજે
અંતરનો ઉમંગ અનેરો,આવે જીવનમાંએ અલબેલો
……..એક નજર જ્યાં પડે.
દવા દારુ ના કામ જ આવે,ના કોઇ કરી શકે ઇલાજ
વ્યથા તો તનથી [...]
Filed under: પ્રેમગીત | Leave a Comment »
Posted on July 29, 2009 by Pradip Brahmbhatt
મા તારા શરણે
તાઃ૨૯/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી માગું મા પ્રેમ તારો, પ્રભાતના પહેલા કિરણે
ઉજ્વળ જીવન પાવન કર્મ,ભક્તિ સંગે આવજો અંગે
……મનથી માગું મા પ્રેમ.
રાખુ શ્રધ્ધા વિશ્ર્વાસ મા તારો,પકડજે મા હાથ મારો
આવીઆંગણે કૃપા દેજો મા,મુક્તિ દેજો મા આ જન્મે
નારહે અપેક્ષા કે કોઇભાવના,જીવને શાંન્તિ મળે જગે
પામર જીવન ને મિથ્યા મોહ, વળગી ચાલે આ દેહે
…….મનથી માગું મા પ્રેમ.
પકડજો [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on July 28, 2009 by Pradip Brahmbhatt
રાખડી
તાઃ૨૮/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તાંતણો જગમાં છે બંધનનો,ને પ્રેમની છે સાંકળ
ભાઇબહેનની ભાવના જગમાં,ના તેમાંકોઇ ઢાંકણ
……..તાંતણો જગમાં છે બંધનનો.
માતાપિતાના પ્રેમની લાગણી,વરસે જેમ વાદળ
ના છે તેમાં સ્વાર્થ જરાપણ,ને ના તેમાં છે ઉભરો
લઇને આવે બહેન રાખડી,ભાઇને દેવા સાચો પ્રેમ
બંધન છે એવા જગમાં,ના દેખાય તેમાંકોઇ ઉભરો
……..તાંતણો જગમાં છે બંધનનો.
કદીક પ્રેમની કડી તુટે, પણ ના ભાવના પ્રેમની
એક કદમ આગળ ચાલે,જ્યાં [...]
Filed under: પ્રેમગીત | Leave a Comment »
Posted on July 27, 2009 by Pradip Brahmbhatt
શ્રાવણનો સોમવાર
તાઃ૨૭/૭/૨૦૦૯ સોમવાર પ્રદીપ બ્રહ્મભટ્ટ
મહાદેવને ચરણે વંદન, પુંજન અર્ચન કરીએ
આરતી કરીએ પ્રેમ ભાવથી, ધુપદીપ ધરીએ
……મહાદેવને ચરણે વંદન.
આવજો સોમવાર પ્રભાતે, શ્રાવણ માસના રંગે
ધુપદીપને દુધ છે હાથે, લાવજો ગૌરીમાને સંગે
ભોલેનાથના ચરણેવંદન,ડમરુ મૃદંગ જ્યાં ગાજે
કૃપા પામવા પ્રદીપ વંદે,સંગે લઇ રમાને આજે
……મહાદેવને ચરણે વંદન.
બંમબંમ ભોલે મહાદેવ, દેવાધીદેવ જગે કહેવાય
કૃપા મળીજાય આભવે,તો પાવન જન્મ થઇજાય
ગજાનંદનો પ્રેમ મળે જ્યાં,ભવ [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on July 26, 2009 by Pradip Brahmbhatt
ગામનો વાઘરી
તાઃ૨૬/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હું નાપા ગામનો વાઘરી,નામ મારું ભઇ ઝુડીયો
જ્યાં ગંધ ગામમાં આવે,ત્યાં દોડીદુર તેને કરતો
……..હું નાપા ગામનો વાઘરી.
ગામમાં મારું ઘર છેવાડે,ના રહે કોઇ મારી પડખે
એકલો રહેતો ઘરવાળીસાથે,ને છોકરાંનોપ્રેમલેતો
બે મારા પોયરા મોટા, ને નાની મારે એક પોયરી
ગાંમમાં ના રહેતા અમે,છેવાડે નાની એક ઝુંપડી
……..હું નાપા ગામનો વાઘરી.
મરણ થાય કે ગંદકી વધે, દોડી ગામમાં હું જાતો
રાહ સૌ [...]
Filed under: સામાજીક કાવ્યો | Leave a Comment »
Posted on July 26, 2009 by Pradip Brahmbhatt
વહેતા ઝરણાં
તાઃ૨૬/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ખળખળ વહેતા ઝરણાં,પર્વત પર પ્રેમે વહેતા
મધુરતાની મહેંક દેખતા, માનવ મનડાં હરતા
……….ખળખળ વહેતા ઝરણાં.
કુદરતની આલીલા ન્યારી,પ્રેમની ભરીદે પ્યાલી
દ્રષ્ટિનો સહવાસ રહે ત્યાં, ઉજ્વળ જીવન રહેતા
……….ખળખળ વહેતા ઝરણાં.
મંદપવનની લહેરલેતા,ખળખળએવો અવાજ દેતા
વહેતા નાનાઝરણાંએવા,જીવજગતના શાંન્તિલેતા
………ખળખળ વહેતા ઝરણાં.
સાગરનો સથવારો નાલેતા,કે ના નદીના વહેણનો
મૃદુ જીવન જગને દેતા,એવા નાના ઝરણા વહેતા
……….ખળખળ વહેતા ઝરણાં.
પર્વતના ઝરણાને જોતા,શાંન્તિ [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on July 26, 2009 by Pradip Brahmbhatt
અજાણી શાંન્તિ
તાઃ૨૬/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શાંન્તિ શાંન્તિ શોધતા જગમાં,મળી ગઇ અશાંન્તિ
ક્યાંથી ક્યાં શોધી તમે ને, ત્યાં બની ગઇ અજાણી
……….શાંન્તિ શાંન્તિ શોધતા.
લીધી લાકડી માયાની,ને શોધવા નીકળ્યા શાંન્તિ
અહીં મળે કે તહીં મળે,ના જગમાં કોઇએ તે જાણી
મોહ માયાના મણકા જોઇ,ગણવા હાથમાંમેં લીધા
એક પકડતા બીજા છુટે,નેના હાથમાં એકેય રહેતા
……….શાંન્તિ શાંન્તિ શોધતા.
ના કોઇને એ મળી રહે,કે ના કોઇથી છેએ [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on July 25, 2009 by Pradip Brahmbhatt
કામનુ વળતર
તાઃ૨૫/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરવા મારે કામ જગમાં, ના મળે જેમાં કોઇ દામ
પ્રેમ ભાવના મળી રહે,ને પાવન જન્મ થઇ જાય
……..કરવા મારે કામ જગમાં.
લકીર નાદીઠી તકદીરની,નામાનવીથી સમજાય
જીવનના સોપાન કેટલા, ને કેવી રીતે એ ચઢાય
માનવમનની સમજ કેવી,નાકોઇથી જગે કહેવાય
લટકીચાલે આધારને જે,માંડીશકે ના પગલાંચાર
……..કરવા મારે કામ જગમાં.
એકલ હાથે જગને જીતવા, પ્રેમ પ્રભુનો લઇ [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on July 23, 2009 by Pradip Brahmbhatt
શુક્રવાર
તાઃ૨૬/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સોમવાર થી રવિવાર એ સાત દિવસ કહેવાય
શુક્રવાર મા સંતોષીનો જે પવિત્રદીન ઉજવાય
…….સોમવાર થી રવિવાર એ
ભક્તિ સ્નેહ ને શ્રધ્ધા રાખીને વંદન માને કરવા
ઉજ્વળ જીવન દીસે સદા જ્યાંલાગે કૃપા મળવા
મા સંતોષી અતિ દયાળુ જો જીવ જગતમાંભજે
આવે આંગણે મા કૃપાળુ જેની પ્રેમે રાહ જોઇએ
…….સોમવાર થી રવિવાર એ.
ભક્તિ કરીએ પ્રેમ ભાવથી અમૃત મેળવી લઇએ
જીવને મુક્તિ મળી જાય જ્યાં [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on July 23, 2009 by Pradip Brahmbhatt
ભવના બંધન
તાઃ૨૩/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુંદર પ્રેમના બંધન લાવે છે જીવના સગપણ
કુદરતની અજબછે લીલા ના તેમાં કોઇ અંતર
…….સુંદર પ્રેમના બંધન.
જીવ જગતને અનોખા બંધન પ્રેમતાંતણે આવે
ભક્તિ ભાવને શ્રધ્ધા જે જીવને મુક્તિ એ લાવે
અંતરનીઅભિલાષા નાબાકી જે અવનીએ લાવે
મળી જાય સંતોષ જીવને પરમાત્મા દીસે ત્યારે
…….સુંદર પ્રેમના બંધન.
સ્વપ્ન ને સાકારતાને જીવ જ્યાં ઝડપીને ચાલે
મનમાં નારહે કોઇ આશા ને નિરાશાતો દુરભાગે
પ્રભુચરણ [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on July 22, 2009 by Pradip Brahmbhatt
દુઃખથી મુક્તિ
તાઃ૨૨/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામનામનુ જ્યાં રટણ થાય ત્યાં કામદામ દુરરહે
સંગે ચાલે સ્નેહ પ્રેમ ને ઉજ્વળ જીવન બની રહે
……..રામનામનુ જ્યાં રટણ.
પરોઢીયે નીત પુંજનઅર્ચન ને ધુપદીપ સદા કરે
સુર્યોદયના પહેલા કિરણે પૃથ્વીને ભઇ નમન કરે
માગણી મહેનતની કરતા સાચા દીલથીમળી રહે
પ્રેમ પ્રભુનો મળી રહે ના માગણી કદી કરવી પડે
……. રામનામનુ જ્યાં રટણ.
કુદરતની આરીત નિરાળી કદી મનના માની [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on July 21, 2009 by Pradip Brahmbhatt
ગુજરાત
તાઃ૨૧/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુણલાં ગાતા ભક્તોના ભઇ મન સદા હરખાય
પ્રેમનીપાવક જ્વાળામળતા મનડાં છે મલકાય
ઉજ્વળતાનોસહવાસ મળેને જીવનપણ મહેંકાય
માનવતાની મહેંક મળેત્યાં ગુજરાતી મળી જાય
જગતમાં ઉજળાનામરાખી કરતાં પ્રેમે સૌનાકામ
એકમેકના હાથ મેળવી સફળતા સુધી લઇ જાય
કદીક માયાવળગે કાયાને તુરત દુર ભાગી જાય
એવા અમે ગુજરાતી જગમાંઉત્તમ જીવીજ જાય
રાત દિવસનો નાભેદરહે ને પ્રેમ સદા વહીજાય
[...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on July 20, 2009 by Pradip Brahmbhatt
શ્રધ્ધાની સાંકળ
તાઃ૨૦/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા મારી સાંકળ જેવી,ના કદી એ તુટે
રાખુ હૈયે હંમેશા સાથે, કેવી રીતે એ છુટે
……..શ્રધ્ધા મારી સાંકળ.
ભક્તિની એક કડી મળીછે,સાથે જોડી મેં દીધી
અંત ન આવે તેનોક્યારે,જ્યાં પ્રેમેભક્તિ લીધી
મન અને માનવનો છેડો,ભક્તિએ આવી રહેતો
……..શ્રધ્ધા મારી સાંકળ.
જલાસાંઇની પ્રેમનીસાંકળ,મેં મનથીરાખીલીધી
પ્રેમને રાખી પરમાત્માથી,જેછોડે જીવની ઝંઝટ
મળતીજાય અવનીપરઆવી,નારહે કોઇ ખટપટ
……..શ્રધ્ધા મારી સાંકળ.
મધુરપ્રેમની આલીલા [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on July 19, 2009 by Pradip Brahmbhatt
પાર્વતીપતિ નંદેશ્વર
તાઃ૮/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નંદીની સવારીએ આવી રહ્યાછે ત્રિલોકી અવીનાશી
શંખચક્રને ત્રિશુલધારી,ત્રિપુરારી છો જગત આધારી
ઓ ભોલેનાથ ઓ વિષધારી ઓ ભક્તોના ભગવાન
કરજો કરુણા અપરંપાર,આપના ચરણે અમારા જીવ
……. નંદીની સવારીએ આવી.
માયાના તો અનોખા બંધન,ના અળગા જગમાં રહે
પ્રેમ પામવા અંતરથી,ૐ નમઃશિવાયનુ સ્મરણકરુ
દ્વાર મુક્તિના ખુલશે ત્યારે,જ્યાં જીવ જગતથી જાશે
આવશે ત્રિશુલ ધારી ત્યારે, દ્વારે ભક્તને લેવા કાજે
……. નંદીની સવારીએ આવી.
માનો પ્રેમ મને [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on July 19, 2009 by Pradip Brahmbhatt
છેલ્લો દિવસ
તાઃ૨૭/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જગત પર દેહનુ અસ્તિત્વ મળે ત્યારથી છેલ્લા દિવસનો સંબંધ જાણે અજાણે પણ તેની સાથે બંધાયેલ છે,ચાહે તે મનુષ્ય, પશુ, પક્ષી, પ્રાણી કે જળચર હોય. પરમાત્માની આ અસીમ લીલા છે, જેને મનુષ્ય કોઇપણ રીતે પારખી શકતો નથી. માનવી પોતાની બુધ્ધિના આધારે પર્વત, આકાશ કે પાતાળમાં પહોંચી જાય તો પણ પોતાનું અસ્તિત્વ પોતે શોધી શકતો નથી.
છેલ્લો દીવસ ………….. ક્યાં [...]
Filed under: આધ્યાત્મિક | Leave a Comment »
Posted on July 19, 2009 by Pradip Brahmbhatt
સાહિત્ય સરીતા
તાઃ૧૯/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મીઠીવાણી ને ઉજ્વળપ્રેમ,વહે સદા સાગરનીજેમ
મળતી અનેક પળ મીઠી,જ્યાં પ્રીત હૈયે થી દીઠી
પ્રેમ ભાવના ફરતી જ્યાં સાહિત્ય સરીતા મળતી
ના ભેદભાવની દ્રષ્ટિ કે ના કોઇ તિરસ્કારની સૃષ્ટિ
ઉભરે હેત હૈયેથી એવુ ના શબ્દેથી કંઇ કહેવા જેવું
પવિત્ર ભાવનાને નિરખી ભક્ત જલાસાંઇ હરખાય
મળી જાય જ્યાં મહારથી ત્યાં સુંદર ભાવનાફરતી
જીવ જગતમાં માનવપ્રેમ મળી રહે સદા હેમખેમ
સ્નેહ મને સ્નેહાળોનો છે મા [...]
Filed under: પ્રેમગીત | Leave a Comment »
Posted on July 19, 2009 by Pradip Brahmbhatt
ફોન આવ્યો
તાઃ૧૮/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મેધરાજાનો મને ફોન આવ્યો, હું અષાઢમાં આવું છું
ગરમી તેંતો સહન કરી,૧૮મીએ હું ઠંડકલઇને આવુંછું
……..મેધરાજાનો મને ફોન.
મળવાનો મને મોહ થયો, ને એકલો હું બહુ કંટાળુ છું
મળીશ મારા સંતાનને હું,ને ખુશીને સાથે જ માણીશું
વાદળ સૌ ધોળા ફરતા તા,હવે કાળા થઇને આવે છે
વિજ કહે હું સાથે આવું, મળવાનો લઉ સાથે હુ [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on July 18, 2009 by Pradip Brahmbhatt
વરસાદી વેળા
તાઃ૧૮/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મધુર પવનની મીઠી લહેર,
માનવ જીવનમાં લાવે મહેર;
કુદરતની કૃપાના આવે વાદળ,
દીસે કાળા ભમ્મર વરસવા કાજે.
…….મધુર પવનની મીઠી.
ઉમંગ આવે માનવ મનને,ખેડુતને ખેતરમાં જઇને
વરસે તેની રાહએજોતા,સદા મેધને વિનવી લેતા
ફળફુલને અનાજ કાજે,વરસે જગમાં અષાઢ આવે
કુદરતની આકૃપા અનેરી,શ્રધ્ધામાં એ ઉમંગ લાવે
…….મધુર પવનની મીઠી.
વાદળનો ગગળાટ સાંભળી,વિજળીના ચમકાટ નીરખે
મંદ પવનની મીઠી લહેર,જીવ જગતમાં આનંદ [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on July 18, 2009 by Pradip Brahmbhatt
માયાની મોંકાણ
તાઃ૧૮/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માયા મારી ઘરવાળી ને હું છું માયાનો ભરથાર
સંસારનીગાડીચાલેસીધી,ત્યાં આનંદથાય અપાર
ડગમગ ચાલતી થઇ શરુ, ને થયાં ત્યાં રમખાણ
એક સાચવૂ બગડે બીજુ,થઇ શરુ માયાની મોંકાણ
…….માયા મારી ઘરવાળી ને.
નરનારીના ભેદ હતા જ્યાં,સન્માન સચવાઇને ચાલે
માબાપની મમતા સંતાનને,ભક્તિ ઉજ્વળ સંગે હાલે
આવે પ્રેમ સગાં સ્નેહીઓનો, ને જીવન આનંદી લાગે
મધુર મોહ ને સંગ પ્રેમનો, ભક્તિનો લઇને આવે રંગ
[...]
Filed under: સામાજીક કાવ્યો | Leave a Comment »
Posted on July 18, 2009 by Pradip Brahmbhatt
કુદરતની કરામત
તાઃ૧૮/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના સમજે જન્મ ધારી, કેવી છે કુદરતની કરામત.
ક્યારેઆવે જીવનેતેડુ,ને ક્યારે અવનીએઅવતરણ
મળશે માયા સાથે મોહ, જીવ માત્ર જોશે જ્યાં દેહ
સંબંધતણી સાંકળ જોડીને,કરશે જીવનીએમરામત
………ના સમજે જન્મધારી.
મારી મમતા કાયાની,વળગીજાય જીવનેએ માયાથી
કોણ ક્યારે અહીં મળી જશે,ને કોણ જીવને તારી જશે
ના અણસાર જીવ મેળવી શકે,ના જગે કોઇ રોકી શકે
ઉજ્વળજીવનપ્રભુભક્તિથી,જીવજગતપર રહેસલામત
………ના સમજે જન્મધારી.
આધી [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on July 18, 2009 by Pradip Brahmbhatt
શ્રીરામને વિનંતી
તાઃ૧૮/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મેઘરાજાને પ્રેમથી કહેજો, પધારે અષાઢથી અવનીએ
રાહ માનવી જોઇરહ્યાછે,મહેંક ધરતીનીશીતળ કરવાને
……..મેઘરાજાને પ્રેમથી કહેજો.
વાદળ કેરી ચહલપહલથી,અણસાર પ્રભુજી દેજો અમને
કાળા ભમ્મર ગાજી રહેએ, ટહુકો મોરલાનો સુણી લઇએ
અથડામણની ગર્જના સાંભળી,વિજળીના ચમકાર દીસે
શીતળલહેર પવનનીમળતાં,આવીરહે અવનીઅધીકારી.
……..મેઘરાજાને પ્રેમથી કહેજો.
જીવમાત્રને મળતી શાંન્તિ,પ્રેમભક્તિથી ભાગે અશાંન્તિ
આવે અવનીએ મહેંરથઇને,જમીન ખેતરને પાણીદઇને
ફોરમ ધરતીની મહેંકી ઉઠે,ને પ્રાણીપશુને મળતી પ્રીત
એવી દયા જગતપિતાની,જીવમાત્રપર કૃપાની [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on July 16, 2009 by Pradip Brahmbhatt
ભેદભાવ
તાઃ૧૬/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ દ્રષ્ટિ પડી જાય,ને આનંદ હૈયે થાય
મહેંક મળે જીવનમાં,ત્યાં મન સદા મલકાય
પ્રેમ પારખી લેતા જગે, ના ભેદભાવ દેખાય
સરળતા જીવનમાંવહે,ને નિર્મળ જીવનથાય
…….નિર્મળ દ્રષ્ટિ પડી.
કૃપા પ્રભુની મળી જાય,ને સ્નેહરહે મનમાંય
ભક્ત તણા પોકાર સુણીને, દયા કરે કરતાર
સૂષ્ટિનોસહવાસમળે ત્યાં,ના ભેદભાવ દેખાય
આવેપ્રેમ ને સ્પર્શેસ્નેહ,સદારહેજીવનમાં પ્રેમ
……..નિર્મળ દ્રષ્ટિ પડી.
મનનેમળેલ સ્નેહપ્રેમથી,જીવને શાંન્તિ થાય
અવની આગમને જીવને ,ના વ્યાધિ દેખાય
સુંદરતાનાસહવાસમાં,જીવને નારહે [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on July 13, 2009 by Pradip Brahmbhatt
મીઠુ
તાઃ૧૩/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મીઠુ સાંભળી મલકે મન, ને આનંદે ઉભરાય
મીઠુ પડતાં વધાર ખાવામાં,ના કોઇ તેને ખાય
……મીઠુ સાંભળી મલકે.
શબ્દ જગતના માનવીને,જીભ સાચવે પળવાર
આવે પ્રેમ ને દોડે સ્નેહ, કેવી કુદરત છે કહેવાય
એકમેકની સાંકળ ગાંઠે,ને ઉકલે કામપણ અપાર
વાણીની આ રીત વ્યાજબી,સમજે તે તરી જાય
…….મીઠુ સાંભળી મલકે.
સ્વાદ દેહને રહે સદાયે, જ્યાં અન્ન મળે અપાર
મુકતામોંમાં આનંદમળે,નામીઠુહોય જ્યાંવધાર
મન મુકીને [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on July 13, 2009 by Pradip Brahmbhatt
ભીખ અને ભરોસો
તાઃ૧૩/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાગર વિશાળ કરુણાનો,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
નદીની થઇ જાય નહેર ,જ્યાં ભીખ મંગાતી થાય
…….સાગર વિશાળ કરુણાનો.
સત્ય વચન ને વાણીના, વહેણ જ્યાં વહેતા જાય
મળે માનવતા ને હેત, જે ભીખથી પણના મંગાય
અંતરમાં ઉભરે આનંદ,ને મનમુંઝવણથી દુર થાય
સફળથાય આમાનવજન્મ,જ્યાં ભીખ ભાગતીજાય
…….સાગર વિશાળ કરુણાનો.
નિત્ય સવારની ઉજાસમાં,જ્યાં મન પ્રભુમાં પરોવાય
માયાભાગેદુર ત્યાંથી,ને સરળતા જીવનમાં મળીજાય
કૃપા વરસે [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on July 12, 2009 by Pradip Brahmbhatt
જય વિજય
તાઃ૧૨/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય વિજયની જોડી ગામમાં,સૌએ જાણી છે લીધી
કેવી કોની પ્રીતની રીત,સૌએ મનથી માણી લીધી
……જય વિજયની જોડી.
જયને જોતાં વિચારે મનમાં, આ ક્યાંથી ભટકાણો
મળશે આજે મને સવારે, કામમાં જ હુ અટવાણો
દ્રષ્ટિ તેની નિરખી એવી,ના છોડે એ કોઇ એનાથી
આડીઅવળી વાતમાંલઇને,અટકાવે કરતા એકામ
ભાગે મનુભાઇ ને કનુભાઇ,નાઆવે સામે રાજુભાઇ
……જય વિજયની જોડી.
વિજયની ભઇ વાત નિરાળી,સાચવી પગલાં ભરતો
મુંઝવણમાં ના રાહજોતો,મનથી જલાસાંઇને [...]
Filed under: સામાજીક કાવ્યો | Leave a Comment »