સમયના દરવાજા

                      સમયના દરવાજા
તાઃ૩૦/૯/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરુણા કુદરતની થતાં, જીવને માનવ જન્મ મળે
સોપાન ઉજ્વળચઢીજતાં,સફળતાઆવી મળી રહે
                                     ………કરુણા કુદરતની થતાં.
બાળપણનુ વ્હાલ લેતા,પ્રીત માબાપની રહે મળી
પાપા પગલી પારખી લેતા,સ્નેહ હૈયે આવી મળે
ડગલુ માંડતાં પડીજાય ત્યાં,પ્રેમે બાળક  ઉભુ કરે
બેહાથપકડી બાથભરે,માબાપનોઉમળકો મળી રહે
                                       ……… કરુણા કુદરતની થતાં.
જુવાનીનાજ્યાં દ્વારખુલે,ત્યાં મહેનતઆવીઉભી રહે
મન લગનને સાથમાં રાખી હિંમત હૈયે આવી મળે
કરતાકામ પ્રેમથી ત્યાં,સમયના દરવાજા ખુલી રહે
મળે સફળતા ટાણેટાણે,ત્યાં [...]

भगवान,ये क्या?

                        भगवान,ये क्या?
ताः३०/९/२००९                         प्रदीप ब्रह्मभट्ट
जीस धरतीपे प्यार रखा था,आज वो उछल गया
रीस्तेनाते तुट गये,और पैसोका व्यवहार हो गया
                                         ………जीस धरतीपे प्यार.
देख रहा था कब से आके, बचपनसे जवानी तक 
मिलताथा हरपल प्यारयहां,जो अबकहीं चलागया
मन लगन और मानवताका, ना कहीं संकेत रहा
उछलकुद कर आये जवानी,ना कहीं संस्कार दीखे
सच्चा प्रेम आशीशमे था,जो अब कही भाग चला
                                           ………जीस धरतीपे प्यार.
माबापका प्यार [...]

અંતરના દરવાજા

                        અંતરના દરવાજા
તાઃ૨૯/૯/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ
કામણગારી દુનીયામાં,ઘણા મળી જાય સથવાર
ક્યાંથી ક્યાં શોધવા જગમાં,નામળે કોઇ અણસાર
                                         …….. કામણગારી દુનીયામાં.
ચાર ડગલાં ચાલતા અવનીએ,મળી જાય સહવાસ
જીવનજીવન કરતાં જગમાં,દેહ હરપળ છે લબદાય
કુદરતની નજર પડતાં, મન ભક્તિ તરફ વળીજાય
સૃષ્ટિના આ સાગરમાં,અંતરના દરવાજા ખુલીજાય
                                             …….કામણગારી દુનીયામાં.
મર્કટમન ને દેહ દાનવનો,જ્યાં અંધારા ઘેરાઇ જાય
અવનીપરના અંધકારમાં,ઉજળા સોપાન ના દેખાય
સંસ્કારમળતાં લકીરમળે,જે દેહને સત્યના દે સોપાન
પ્રભુ કૃપાની આંગળીયે,અંતરના [...]

મનુષ્ય જન્મ

                          મનુષ્ય જન્મ
તાઃ૨૮/૯/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ
માણસાઇ મારી એવી,જેમાં માનવતા દેખાય
સરળતાની સૃષ્ટિમાં,સાચો પ્રેમ જગે કહેવાય
                                       ……..માણસાઇ મારી એવી.
સુખદુઃખના સાગર છે સૌને,ના કોઇથીએ છોડાય
નાનામોટા કે સાધુફકીરને,સાથે જ વળગી જાય
કરતા કામ જગમાં એવા,જ્યાં પ્રેમ વરસી જાય
એવી ભાવના વૃત્તિ સાચી,ને પરમાત્મા હરખાય
                                        ……..માણસાઇ મારી એવી.
મળશે માયા જીવ સાથે,મમતાનો ભરેલ ખજાનો
ભાગી શકશે ના દેહ કોઇ,જે આવે જીવ અવનીએ
સાથ અને સહકારના [...]

મા,મમતા ને માયા

                         મા,મમતા ને માયા
તાઃ૨૮/૯/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ સફળ થઇજાય,જ્યાં માની કૃપા મળીજાય
મમતાનો અણસાર મળે,ત્યાં સ્નેહ ઉભરાઇ જાય
માણી લેતા મોહ જગે,ભઇ માયાછે વળગી જાય
નાછુટે આકાયા જગથી,જ્યાં સઘળુ લુંટાઇ જાય
                                        ……. જન્મ સફળ થઇ જાય.
સંતાન થતાં માબાપના,શોધવો ના સંતાન પ્રેમ
મળીજાય માનવતાએ,જ્યાં સંસ્કાર સિંચન થાય
કુદરતનીએ અજબલીલા,કે માયામમતા લહેરાય
પાવન જગમાં જીવદીસે,જ્યાં પ્રભુ પ્રીતથઇજાય
                                          ……. જન્મ સફળ થઇ જાય.
માની લાગણી મળી [...]

ભુખનો ભંડાર

                           ભુખનો ભંડાર
તાઃ૨૮/૯/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ  મળે જીવને અવનીએ, જન્મ મળ્યો કહેવાય
પશુ,પક્ષી,પ્રાણી કે માનવ,જગે દેહ ધરી હરખાય 
                                    ……..દેહ  મળે જીવને અવનીએ.
ઉજ્વળતાના સોપાનમળે,જ્યાં મળે માનવદેહ જગે
જન્મ મૃત્યુના બંધન જીવના,પ્રભુ કૃપાએ ટળી જાય
દેહને સંબંધ છે વળગેલો,ના કોઇથી જગમાં એ છુટે
પામેમુક્તિ જીવઅવનીએ,રહેજ્યાંપ્રભુ ભક્તિની ભુખ
                                    ………દેહ  મળે જીવને અવનીએ.
પશુ પક્ષીની વૃત્તિના કોઇ, જીવન જગમાં જીવી રહે
દેહની એવી સૃષ્ટિ જગતમાં, ભુખ સૌને વળગી રહે
અન્નભુખ ને [...]

નવલી રાતો

                         નવલી રાતો
તાઃ૨૭/૯/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના નવદીવસ,મા પુંજન અર્ચન થાય
કૃપા પામવા માડી તારી,રાત્રીએ ગરબા ગવાય
                                   …….નવરાત્રીના નવદીવસ.
નરનારીમાં  ઉમંગ   આવે, ને પ્રેમે ભક્તિ  થાય
આવજો માડી આંગણેઅમારે,દેવા ભક્તિ સાથ
ભક્તિ કરીએ પ્રેમ ભાવથી, રાખજે માડી લાજ
સાચી રાહે ચાલવા માડી ,રહે જો હરપળ સાથ
                                  ……..નવરાત્રીના નવદીવસ.
ગરબે ઘુમતી નાર જ્યાં,ત્યાં રાત નવલી થાય
માતા તારી કરુણા પામતી,સુહાગીણી ખુશથાય
ભાગ્યાના ભારને દુર કરી,ઉજ્વળ જીવન થાય
મળી [...]

બારણુ ક્યાં છે?

                      બારણુ ક્યાં છે?
તાઃ૨૩/૯/૨૦૦૯                              પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ પામી જીવને,જગતમાં મળી જાય સોપાન
પ્રાર્થનાના સહવાસમાં,પ્રભુ કૃપાએ શાંન્તિ મળી જાય
                                         ……..માનવદેહ પામી જીવને.
તક મળે ત્યાં જીવને, જ્યાં માનવ જન્મ મળી જાય
પકડી સાચી રાહને જીવનમાં,જન્મ સફળ થઇ જાય
પ્રભુ ભક્તિમાં પામી પ્રેમ, માનવતા મહેંકી જ જાય
જન્મ સફળ થઇજાય,જ્યાં બારણુ ભક્તિનું મળીજાય
                                       ……….માનવદેહ પામી જીવને.
સંતાનનો સહવાસ થતાં,કરુણા સ્નેહ આપી ને જાય
સંસારની સીડી ચઢતાં, પ્રેમ પતિપત્ની ને [...]

વિચાર,વહેતી ગંગા

                      વિચાર,વહેતી ગંગા
તાઃ૨૩/૯/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
નીર ગંગા જમુનાના જગતમાં,અમૃત છે કહેવાય
સ્નેહદેતા પવિત્ર વિચારે,માનવજીવનછે મહેંકાય
                                           ……..નીર ગંગા જમુનાના.
માનવતાના  દરેક સોપાને, પ્રેમ પ્રેમજ છે દેખાય
સ્નેહ સાગર ભરી રહે ,ને સદા શિતળતા સહેવાય
મનમંદીરના બારણેઆવી,પ્રેમ ખોબેખોબે લઇજાય
ઉમંગને ના ઓવારો આવે,કે સ્નેહ પણ ઓછોથાય
                                           ……..નીર ગંગા જમુનાના.
કુદરતની અજબલીલા, ના કૃપા કદી જોઇ શકાય
આવી મળી જાય માનવને,ના તેનાથી સમજાય
કરતા વિચાર ભક્તિ [...]

સંબંધ શીતળતાનો

                     સંબંધ  શીતળતાનો
તાઃ૨૧/૯/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ વાયરો ને શીતળ પ્રેમ,સ્નેહ  આપી  જાય
મનમાં મળે ઉમંગ અનેરો, ને જીવન મહેંકી જાય
                                              ……..શીતળ વાયરો ને.
આવજો આંગણે પ્રેમ લઇને. સ્નેહ મળશે અનેરો
મહેંક માનવતાની મળશે,નેઉજ્વળ જીવન સંગે
મુક્તિ મળશે માગણીઓથી,સ્નેહ ઉભરશે મનથી
જ્યાં શાંન્તિ આવશેદોડી,ને ભાગશે લોભ તમથી
                                               ……. શીતળ વાયરો ને.
પ્રેમની પાંપણ ખોલતા,કુદરતનીમળશે શીતળતા
શાંન્તિનોઉભરો આવશેદોડી,લઇને સાથે માનવતા
મનમાં ઉમંગ તનમાં સ્નેહ,આંખોને મળે અણસાર
પ્રેમઅને વાયરાની શીતળતા,લઇ આવે [...]

ચતુરાઇની દીવાલ

                        ચતુરાઇની દીવાલ
તાઃ૨૦/૯/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
એકડો ઘુંટતા બગડો આવ્યો,ને તગડો ત્રેવડ લાવ્યો
ચોથાની ચિંતા જ્યાં કરતો,ત્યાં પાંચડો પ્રેમ લાવ્યો
                                              ……..એકડો ઘુંટતા બગડો.
જગતનીમ છે એવો જાણે,વળગી ચાલે એક પાને બે
આવેબીજા મળવાકાજ,જે આવતાવ્યાકુળતામળીજાય
                                             ……….એકડો ઘુંટતા બગડો.
તીરથનીરખી પાવનકાજ,જ્યાં ભક્તિથી દ્રષ્ટિ કરીએ
મળી જાય મોહ માયા ત્યાં, જ્યાં ભીખ માગતા આવે
                                                 …….. એકડો ઘુંટતા બગડો.
ચતુરાઇની છે ચાર દીવાલ, સમજી વિચારી જ્યાં ચાલો
નાવ્યાધી [...]

માયાવી લાગે સંસાર

                      માયાવી લાગે સંસાર
તાઃ૧૯/૯/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસારની સાંકળ જીવને વળગે,
                         ના  તેમાંથી કોઇ છટકે
અવનીપરના આગમનેએ આવે,
                        જીવ મુક્તિ પામતા અટકે
                                 …….સંસારની સાંકળ જીવને.
ભજન ભક્તિનો સંગ મળતા,
                      જન્મ સફળતાને છે નિરખે
પરમ પ્રેમની દ્રષ્ટિ પ્રભુની,
                      માનવજીવન સદાય મહેંકે
                                   …….સંસારની સાંકળ જીવને.
કરુણા સાગરની અજબલીલા,
                     માયા સંસારને વળગી ચાલે
એક અણસાર પ્રભુ પ્રાર્થનાએ,
                     મનને માયાથી જ દુર રાખે
                                  ……..સંસારની સાંકળ [...]

ભાગ્યની ભીખ

                             ભાગ્યની ભીખ
તાઃ૧૮/૯/૨૦૦૯                             પ્રદીપ બ્રહ્મભટ્ટ
દમડી,દયાને દાનની જગમાં કિંમત છે
             જીવને જગતમાં જીવવાની એમાં હિંમત છે
                                                  …….દમડી,દયાને દાનની.
દુનીયાની દોરી સંભાળવા દમડીનો ડંકો છે
            પૃથ્વી પરના કામમાં સઘળું જ તેમાં છે
અવની પરના આગમનમાં ના એંધાણ છે
            મળી જાય દમડી જીવનમાં તેની વાહવાહ છે.
                                                  …….દમડી,દયાને દાનની.
દયા જગતમાં પામવા પ્રભુને વંદન છે
           કરુણાસાગરની અજબલીલા મોટી જગમાં છે
કોણ ક્યારે કેવીરીતે [...]

અશાંન્તિ ભાગી

                         અશાંન્તિ ભાગી
તાઃ૧૭/૯/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ દુનીયાની માયા, જગમાં ના કોઇએ છે જાણી
જીવ જગતની એ જ લીલા,પરમાત્માએ છે આણી
                                             ……..દેહ દુનીયાની માયા.
મળે જગતમાં દેહ જીવને,મોહ માયા વળગી ચાલે
કદીકકદીક મોહ તોછુટે,પણ માયાતો કદીના ભાગે
મન માનવતા સંબંધ સાચવે,ના તેમાં કોઇ વાણી
મળીજાય મમતા જ્યાંઆવી,રહેના જીવનમાંખામી
                                              ……..દેહ દુનીયાની માયા.
પશુપક્ષીની પ્રીત ન્યારી,મળી જાયએ માનવતાએ
સાચીમાયા પ્રેમ પારખે,નીરખીલે એ માનવ જ્યારે
પરમાત્માની અમી દ્રષ્ટિને,ના [...]

જીંદગીના પગથીયા

                           જીંદગીના પગથીયા
તાઃ૧૬/૯/૨૦૦૯                                      પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનુષ્ય જીવન મળતા જીવને,જગે મળી ગયા સોપાન
સમજી વિચારી ચાલે પકડી,મળીજાય જગમાં સન્માન
                                                   ……..મનુષ્ય જીવન મળતા.
જન્મ મળતા મળે પ્રથમ સોપાન જેને માબાપ કહેવાય
અવનીપરના આગમનમાં સૌપ્રથમ તેમને પગે લગાય
બાળપણથી બહાર નીકળતા, જીવને મળે બીજુ  સોપાન
પગે લાગી પ્રેરણા દેતા ગુરુજીને હૈયે અતી આનંદ થાય
                                                ………..મનુષ્ય જીવન મળતા.
જુવાનીના પાયાને પક્ડી, જ્યાં મનથી જ મહેનત થાય
સોપાન ત્રીજાએ પામવા દ્રષ્ટિ પ્રભુની [...]

લગાર દ્રષ્ટિ

                               લગાર દ્રષ્ટિ
તાઃ૧૪/૯/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ
દ્રષ્ટિ જગમાં છે નિરાળી,અસર છે તેની અનેક
ભક્તિની જો દ્રષ્ટિ પડે,તો જીવનપણ મહેંકે છેક
                                    ………દ્રષ્ટિ જગમાં છે નિરાળી.
પડે સંતાને માબાપની,તો જન્મ સફળ થઇ જાય
ડગલેપગલે પ્રેમ જ મળે,ને સરળ સફળતા થાય
વ્યાધીઓને મુકી પાછળ,શાંન્તિ સદા મળી જાય
જીવનનેમળે સોપાન સરળ,માબાપનેઆનંદથાય
                                     ………દ્રષ્ટિ જગમાં છે નિરાળી.
મિત્રતાની દ્રષ્ટિનિરાળી,પડીજાય મિત્રપર લગાર
મળી જાય સહકાર સાથે,જ્યાં વ્યાધીદેખે પળવાર
હાથ ઝાલીને ઉભા રહે,ને [...]

ઢોલ નગારા

                            ઢોલ નગારા
તાઃ૧૩/૯/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઢોલ નગારા વાગતાં ગામમાં, માનવ સૌ મલકાય
આવ્યો અવસર પ્રેમનોઆજે,જેની રાહસદા જોવાય
                                        ……….ઢોલ નગારા વાગતાં.
ભક્તિ કેરા દ્વાર જ ખુલતા,કુંપળ પ્રેમનીછે લહેરાય
આવે ભક્તો દ્વારે દોડી,ને હારતોરા હાથમાં  દેખાય
રામનામની ધુન મચાવી,જીવનપ્રેમ મ્હાલવા કાજ
શાંન્તિ પામી જીવ મલકાય,પ્રભુ ભજન કરવાસાથ
                                             ……..ઢોલ નગારા વાગતાં.
બહેનો આવે દોડી માણવા, અવસર અનેરો જે આજ
કંકુ ચોખા ને ચુંદડી માથે,છે માની પુંજા કરવા કાજ
સિંદુર કપાળે [...]

સહેલીઓના સંગે

                     સહેલીઓના સંગે
તાઃ૧૨/૯/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઢોલ વાગે મૄદંગ વાગે, અને મંજીરા દે તાલ
આવો આજે ગરબે ઘુમવા, થઇ આવો તૈયાર
                      ……..સહેલીઓ ગરબે રમવા આજ.
માડી તારા ગુણલા ગાતા,હૈયે હરખ ના માય
દેજે કરુણા દ્રષ્ટિ અમપર,ગરબા તારા ગવાય
પ્રીત રાખી પ્રેમ પામવા,તુ દેજે અમને લગાર
આવી સહેલીઓ ગરબા ગાવા હૈયે રાખી હામ
                        …….સહેલીઓ ગરબે રમવા આજ.
ચાચર ચૉક માની માડી,આવજે અમારે દ્વાર
પ્રેમ ભાવથી દીપ [...]

આંગળી પકડી

                           આંગળી પકડી
તાઃ૧૨/૯/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગળી પકડી જલાબાપાની,હું ચાલતો ડગલાં ચાર
ટેકો દીધો મને સાંઇબાબાએ,આ જીવની મુક્તિ કાજ
                                   …….આંગળી પકડી જલાબાપાની.
ભક્તિમાં તો મન લાગેલુ,જ્યારથી આવી સમઝણ
પામવા પ્રેમ પરમાત્માનો,ના મનમાં કોઇ મુઝવણ
મળેલ માબાપના પ્રેમમાં,ભક્તિની સીધી એક દોરી
કરતોમાળા પ્રેમભાવથી,મેળવવા પરમાત્માની દ્રષ્ટિ
                                   …….આંગળી પકડી જલાબાપાની.
ઉજ્વળ દીઠી સાચા સંતની ભક્તિ,સંસારે પકડી લીધી
માળા કરતાં જલાસાંઇની,ભાગી આવતીજગની વ્યાધી
માતા વિરબાઇની શ્રધ્ધા, સાથે [...]

વાત,નિવૃતી નિવાસમાં

                                          વાત,નિવૃત્તી નિવાસમાં                                   
તાઃ૧૯/૪/૨૦૦૯                                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
           આજે સભાહૉલમાં બધા જ સમયસર આવી બેસી ગયા.પંદર દીવસે એક વખત બધા આ રીતે સાંજના ચાર એક વાગ્યાના અરસે હૉલમાં આવીને બેસે અને કંઇક વિતેલી વાતો કરી અનુભવ અને સમયની વાત કરે.પછી સાતેક વાગે જમવા માટે રસોઇ હૉલમાં જાય. ગયા વખતે મનુકાકા અને તેમના પત્નિ ઉષાકાકીની વાત સાંભળી ધણાને તો એમ [...]

આવરે માડી

                                 આવરે માડી
તાઃ૧૦/૯/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવાગઢથી માકાળકા,ને અંબાજીથી માઅંબા
નવરાત્રીના નોતરે, મા આવજો હ્યુસ્ટન રમવા
                                   ………પાવાગઢથી માકાળકા.
ગરબે ઘુમતી નાર,મા તારા પ્રેમે ગુણલા ગાય
આંખને મીંચી મનથી,મા તારાએ દર્શન કરતી
પગલેપગલે નારી મંદીરના સોપાન મા ચઢતી
કરજે કરુણા દ્રષ્ટિ ને દેજે હૈયે પ્રેમ ભરેલી પ્રીતી
                                    ………પાવાગઢથી માકાળકા.
મા ઢોલનગારા વાગે છે,ને દાંડીયા વાગે સાથે
ઝાંઝર છુમકે ત્યારે,તારા પગલાં પાવન લાગે
લાલ રંગની ચુંદડી ને કંકુ પણ [...]

માતાના મંદીરે

                            માતાના મંદીરે
તાઃ૧૦/૯/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ
તારા આંગણે આવી માતા,સિંદુર કંકુ છે કપાળે
કરુણા કરજે પામુ જીવન,ભરથાર સદા સથવારે
                                        …….તારા આંગણે આવી.
ચુંદડી માથે જગે પહેરાવી,સાચવી સદા તુ રાખે
પળપળના પ્રેમના વાદળ,તુ સદા રાખજે સાથે
મળે માનવતાનો પ્રેમ મને,ના દેખાવ કદીઆવે
રહેજે સંગ પળે પળ માડી,રહે પતિપ્રેમ પણસંગે
                                         …….તારા આંગણે આવી.
ગરબા મા તારા હુ ગાતી, સહેલીઓ પણ ઘુમતી
તાલી તાલમાં લેતા ગાય, ઘુમે [...]

પતિપત્નીનો પ્રેમ

                         પતિપત્નીનો પ્રેમ
તાઃ૯/૯/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
પતિને  માની પરમેશ્વર,મેં ઘરમાં પગલુ માંડ્યું
મળીગયા માનસન્માન,ને જીવનઉજ્વળ લાગ્યું
                                   ………પતિને  માની પરમેશ્વર.
મંડપમાં જ્યાં પગલાં માંડ્યા,સંસારની પકડી કેડી
મળેલ સંસ્કારને સાચવી, માબાપને ઘેરથી નીકળી
મોટાને સન્માન જ આપવું, ને નાંનાને દેવુ વ્હાલ
મળી જાય વર્ષાપ્રેમની,ને જીવનપણ ઉજ્વળથાય
                                       …….પતિને  માની પરમેશ્વર.
મળી માબાપની પ્રીત ન્યારી,જે પકડી રાખી આજ
લાગણીના ઉભરાને રોકતી, જીવન સાચવવા કાજ
માન મળે ને પ્રેમ [...]

દ્રષ્ટિની અસર

                             દ્રષ્ટિની અસર
તાઃ૮/૯/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોની કેવી દ્રષ્ટિ જગમાં,કોઇથી ના કહેવાય
પડે દેહ પરએ જ્યારે,અસર થતાં વરતાય
                                          …….કોની કેવી દ્રષ્ટિ જગમાં.
સંતાને પડે દ્રષ્ટિ માબાપની,ઉજ્વળ જીવનથાય
મનમહેનત ને ધ્યેય સાચવતા,સિધ્ધિ મળીજાય
મુંઝવણ ભાગે બારણેથી,ના પાછુ વાળી જોવાય
સદા શાંન્તિનો સાથ રહે,ને મનમાં આનંદ થાય
                                         ………કોની કેવી દ્રષ્ટિ જગમાં.
સાચા સંતની પડે જો દ્રષ્ટિ,જીવને શાંન્તિ થાય
આત્માના કલ્યાણની કેડી,દેહને મળતી જ જાય
સંસારની સરગમમાં [...]

અદભુત ઔષધ ‘શિવામ્બુ’

મારા વ્હાલા વાંચક મિત્રોને Labour Day ની અમુલ્ય ભેંટ.
તાઃ૭/૯/૨૦૦૯                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ
         અદભુત ઔષધ
                                   ‘ શિવામ્બુ’
      (મારા પોતાનો જ અનુભવ છે જે હુ વર્ષોથી કરુ છુ.)
             આણંદમાં એક જ  વ્યવસાયમાં સંકડાયેલ શ્રી મહેન્દ્રભાઇ શાહ જે
ચાર્ટડ  એકાઉન્ટન્ટ હતા તેમની ઓફીસમાં આમ તો ઘણીવાર   N.D.D.B.
ના કામ અંગે જવાનુ થતુ હતું.૧૯૮૨ના માર્ચ માસની ૧૭મી તારીખે તેમને
ત્યાં ગયો ત્યારે કામ પત્યા પછી મને કહે [...]