૧ લી મે,ગુજરાતની તાઃ૧/૫/૨૦૦૯-૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ ગુજરાતની ગરવી ગાથામાં, ઉજ્વળ થયા જે નામ લાગણીપ્રેમ ને સ્નેહમેળવી,જગેઉજ્વળ તેમનાકામ …….ગુજરાતની ગરવી ગાથામાં. બાપુ ગાંધી લઇને આવ્યા,દેશ સ્વતંત્રતાનો પૈગામ ભારતદેશની શાનમાં,મુકીગયા મહાત્માગાંધી નામ વલ્લભભાઇની સાચી રાહે,ચાલીરહ્યા સૌ સંગાથીથઇ આઝાદીની અનોખી શાનમાં,બની ગયા એ નેતાજી …….ગુજરાતની ગરવી ગાથામાં. કસ્તુરબાએ સાથ દીધો,ને દ્વારકાધીસની મળી કૃપા નરસૈયાની કલમ નિરાળી,ભક્તિનીમળી ગઇ [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
