નટખટ મન

.                             નટખટ મન

તાઃ૧/૧૦/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

નટખટ કરતાં નોટો મળી જીવનમાં,ત્યાંજ  માયા લાગી ગઈ
ઉજ્વળ જીવન મુકતાં બાજુએ,કળીયુગી ચાદર લપટાઇ ગઈ
.                                 ………….નટખટ કરતાં નોટો મળી જીવનમાં.
તાલ મળ્યા જ્યાં તબલાના,ત્યાં ડગલાં પણ ડગમગ થાય
વિચાર વમળમાં મુકાઇ જતાં ભઈ,આફતોય આવી જ જાય
શ્રધ્ધા પણ  ડગમગાતી  ચાલી,ત્યાં  વિચાર પણ વંટોળાય
મળે વ્યાધીઓ સાથે  આંધીઓ,માનવજીવન વેડફાઇ જાય
.                                ……………નટખટ કરતાં નોટો મળી જીવનમાં.
સાદગીનો સહવાસ જીવનમાં,ને સંગે ભક્તિ દોર મળી જાય
નટખટ ના માનવ દેહને વળગે,ત્યાં શીતળતાનો સંગ થાય
મળતી કળીયુગની આલીલા દેહને,જે અધોગતીએ દોરીજાય
મહેંકે માનવતા  જીવનમાં,અનેક જીવોનો ઉધ્ધાર કરી જાય
.                               …………….નટખટ કરતાં નોટો મળી જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++++++++

One Response

  1. તાલ મળ્યા જ્યાં તબલાના,ત્યાં ડગલાં પણ ડગમગ થાય…..
    રધ્ધા પણ ડગમગાતી ચાલી,ત્યાં વિચાર પણ વંટોળાય……
    મહેંકે માનવતા જીવનમાં,અનેક જીવોનો ઉધ્ધાર કરી જાય….

    ખુબ સરસ …
    જોકે દરેક પંક્તિઓ અર્થ સભર અને સરસ .

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.