. પ્રભુ કૃપા
તાઃ૧/૧૨/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે કૃપા પ્રભુની જીવને,મળેલ જન્મ સફળ થઈ જાય
જીવનેમળેલ શાંન્તિએ,આદેહનું કલ્યાણ પણ થઈ જાય
. …………..મળે કૃપા પ્રભુની જીવને.
સફળજીવનની જ્યાં રાહમળે,ત્યાં કર્મપણ પાવન થાય
આજકાલને આંબી લેતાં, જીવને મુક્તિમાર્ગ મળી જાય
નિર્મલ પ્રેમની ગંગા વહેતા,ના આધી વ્યાધી અથડાય
મળે કૃપા જ્યાં જલાસાંઇની,ત્યાં જન્મ સફળ થઈ જાય
. …………..મળે કૃપા પ્રભુની જીવને.
શાંન્તિશોધવા જીવભટકે જ્યાં,ત્યાં ના કદીયમેળવાય
દેખાવનીદુનીયા દુરકરતાં,સાચી ભક્તિરાહ મળીજાય
માગણી મોહને માયા મુકતાં,સ્વર્ગીય સુખ મળી જાય
કુદરતની આ ન્યાયી કૃપાએ,જીવનો જન્મ છુટી જાય
. …………….મળે કૃપા પ્રભુની જીવને.
===================================
Filed under: ચિઁતન કાવ્યો

મળે કૃપા પ્રભુની જીવને,મળેલ જન્મ સફળ થઈ જાય…………..
very good bhajan…….
I hope you will post a audio player for this bhajan in your own voice.