જગતજનની

                               .                        જગતજનની તાઃ૩૧/૧/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ જગત જનની તું મા દયાળુ,છે તારા રૂપ અનેક ભક્તિ ભાવને પારખી લઈ મા,કૂપા કરે અદભુત .                            ………………જગત જનની તું મા દયાળુ. રૂપ ધરી અનેક અવનીએ તાર્યા ભવસાગરથી બાળ કૃપાપામે શ્રધ્ધા જેવી,મળે સાચી ભક્તિએ અણસાર ખોડીયાર માની કૃપા નિરાળી,મળે જીવનમાં ઉજાસ દુર્ગા માતા [...]

મહાત્માને વંદન

. . . . . . . . .                           મહાત્માને વંદન તાઃ૩૦/૧/૨૦૧૨ (ગાંધી નિર્વાણ દીન) પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવ અવનીપર ધરીને,ઉજ્વળ જીવન ધાર લીધી માતૃભુમીને કાજે જીવીને,જગને ઉજ્વળ રાહ લીધી ………………………………….જીવ અવનીપર ધરીને. પવિત્ર ભુમી કરી ગુજરાતને,વિશ્વમાં સન્માન દીધા કરી કર્મ જીવનમાં દેશપ્રેમીનો,કુળને ઉજ્વળ કીધા દેશ પ્રેમની ભાવના રાખી,માતૃ ભુમીને વંદન કર્યા ગાંધી કુળને ઉજ્વળ [...]

ભક્તિપ્રેમ

                          ભક્તિપ્રેમ તાઃ૩૦/૧/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ સાચી રાહ જીવનમાં એવી,જીવને સદમાર્ગે લઈ જાય મળે કૃપા જલાસાંઇની જીવને,જેને ભક્તિપ્રેમ કહેવાય .                                     ……………..સાચી રાહ જીવનમાં એવી. ઉગમણી ઉષાને પારખતા,પ્રભાતે સુર્યના દર્શન થાય ઉજ્વળકેડી મળેજીવનમાં,જ્યાં સાચીપુંજનવિધી થાય પ્રભાતનુ પહેલું કિરણ પડે ઘરમાં,દિવસ સુધરી જાય ભક્તિસાચી પ્રેમથી કરતાં,મળેલજન્મસફળ થઈ જાય .                                       …………….સાચી રાહ જીવનમાં એવી. માયા જેને મળે પ્રેમમાં,કળીયુગમાં જીવ [...]

જીભને લગામ

                             જીભને લગામ         તાઃ૨૭/૧/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ આગળ પાછળનો વિચાર કરતાં,ના આફત કોઇ અથડાય સરળતાનીકેડી મળે જીવનમાં,જ્યાં જીભને લગામ રખાય .                           ………..આગળ પાછળનો વિચાર કરતાં. માનવમનને તકલીફ મોટી,ના જગતમાં કોઇથી છટકાય રાજા,રંક,સંસારી કેસાધુ જીવને,ઘણા અવસર મળી જાય ડગલેપગલે ના મળતી વ્યાધી,એકજ જીવન વેડફી જાય જીભ સાચવી લેતાં માનવીને,નાવ્યાધી આવીને અથડાય .                         …………આગળ પાછળનો વિચાર કરતાં. [...]

ભાગજે

                              ભાગજે તાઃ૨૬/૧/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ ભાગજે ભાઈ ભાગજે,નહીં તો જ્યાં ત્યાં ઝંઝટ આવશે સમજી વિચારી ચાલજે,નહીંતો ઘરમાંય આગ લાગશે .                                              …………..ભાગજે ભાઈ ભાગજે. કળીયુગની કેડી દીસે છે ન્યારી,પણ સંભાળીને ચાલજે પગલે પગલુ સાચવી લેતા,સરળતા જીવનમાં આવશે માયાની જ્યાં  નજર પડે,ત્યાં દેખાવથી દુર તું ભાગજે જગતમાં મોહનીકાતર છેએવી,જે જીંદગી વેડફી નાખશે .                                                ………….ભાગજે ભાઈ ભાગજે. પ્રીતની પપુડી વાગે [...]

મળેલ સંગાથ

                           મળેલ સંગાથ તાઃ૨૭/૧/૨૦૧૧      (આણંદ)      પ્રદીપ બ્રહ્મભટ્ટ ભક્તિનો પકડ્યો મેં હાથ,મને મળી ગયો જીવનમાં સાથ જીવન જીવવાને કાજહવે,મેંતો માણીલીધો સાચો સંગાથ .                                    ……………..ભક્તિનો પકડ્યો જ્યાં હાથ. નિત્ય સવારે નીજ મુખથી,શાંન્તિથી સ્મરણપ્રભુનુ થાય શીતળતાની સાંકળ મળતાં,જીવ સાચી ભક્તિએ સંધાય મોહ ને મનથી દુર કરતાં,જીવનમાં માયા અળગી થાય જલાસાંઇના સ્મરણમાત્રથી,જીવનીપળપળ પાવન થાય .                                     …………….ભક્તિનો પકડ્યો જ્યાં હાથ. આજકાલની ના ઝંઝટ કોઇ,એ [...]

શીતળતા

                           શીતળતા તાઃ૨૩/૧/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ લીધી કેડી જીવનમાં,જ્યાં પ્રેમ સાચો મળીજાય નિર્મળ રાહને મેળવી લેતાં,જીવન શીતળ થાય .                                         ……………લીધી કેડી જીવનમાં. ઉજ્વળ જીવન સગે લેતાં,મોહમાયા ભાગી જાય શીતળતાનો સાથ મળતાં,આધીવ્યાધી દુર જાય એક કેડી જીવનમાં એ છે,જે ભળતરથી મેળવાય શ્રધ્ધા રાખી મહેનત કરતાં,દેહને રાહ મળી જાય .                                        …………….લીધી કેડી જીવનમાં. લાગણીમોહને દુર કરતાં,સાચા સંસ્કારને સચવાય [...]

નાતજાત

                                નાતજાત તાઃ૨૩/૧/૨૦૧૨                             પ્રદીપ બ્રહ્મભટ્ટ નાતજાતની ના કોઇ વ્યાધી,જ્યાં સંત સાંઇને ભજાય ઉજ્વળ માનવ જીવન જીવતાં,ભક્તિ સાચી થઈજાય .                              …………….નાતજાતની ના કોઇ વ્યાધી. કળીયુગી કલમ સૌને મળતી,સમજી સાચવી પકડાય જન્મસફળ કરવાને કાજે,મનથી નાતજાત તરછોડાય મળે પ્રેમ અલ્લા ઇશ્વરનો,જે સાંઇ કૃપાએ જ મેળવાય સુખશાંન્તિની વરસેવર્ષા જીવે,એ સાચી ભક્તિકહેવાય .                               ……………..નાતજાતની ના કોઇ વ્યાધી. નિર્મળભાવના [...]

પ્રેમની પકડ

. . . . . . . . . . . .                             પ્રેમની પકડ તાઃ૨૨/૧/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ પ્રેમ અમારો લાવ્યો ખેંચી,આપછો સરસ્વતી સંતાન નટવરભાઇને મળતા મળ્યો,અમને કલાનો સંગાથ .                        ……………………..પ્રેમ અમારો લાવ્યો ખેંચી. હ્યુસ્ટન આવ્યા કલાને કાજે,દેવા સ્વતંત્રતાનો પૈગામ પકડી ઉજ્વળ કેડી જીવનમાં,જે ગૌરવને પાત્ર ગણાય સાહિત્યસરીતા વહે હ્યુસ્ટનમાં,પ્રેરાયગુજરાતી બોલનાર આવ્યા આજે કલાનાપ્રેમી,જે [...]

અપેક્ષા કાલની

                        . અપેક્ષા કાલની તાઃ૨૧/૧/૨૦૧૨                     .પ્રદીપ બ્રહ્મભટ્ટ માનવમનની એકજ વ્યાધી,ના આજને ઓળખાય આવતી કાલની અપેક્ષાએ,વર્તમાનને વેડફી જાય .                              ………………માનવમનની એકજ વ્યાધી. પરમાત્માની અજબલીલા,જીવને જન્મતા મળી જાય સમજની સીડી સરળ છે એવી,જગે સૌને એ સમજાય મળેલ બુધ્ધિની શક્તિએવી,દેહનામાર્ગ સરળકરીજાય મળે શાંન્તિ જીવનેજ સાચી,ના અપેક્ષા કાલની રખાય .                                ………………માનવમનની એકજ વ્યાધી. માનવી મનની વ્યાધી એવી,જે સમયને [...]

સાંકળ સ્નેહની

………………..સાંકળ સ્નેહની તાઃ૨૦/૧/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ જીંદગીની સરળ છે સરગમ,જ્યાં પ્રેમભાવ વહેંચાય નિર્મળપ્રેમ જગતમાં એવો,સ્નેહની સાંકળથી બંધાય .                              ……………જીંદગીની સરળ છે સરગમ. મારુતારુ ને માળીયેમુકતાં,જીવે નિર્મળતા મળીજાય અંતરમાં ઉભરે પ્રેમસાચો,ત્યાં મોહમાયા ભાગી જાય અનંત જીવો ખડબદ જીવે,ને આ તેનાથી બચી જાય સાચી રાહ મળે ભક્તિથી,જે સાચાસ્નેહથી મળી જાય .                                ……………જીંદગીની સરળ છે સરગમ. પ્રેમસાચો પામવાજગતમાં,લાયકાતકૃપાએ મેળવાય ભક્તિભાવને [...]

बाबाका प्यार

……………….बाबाका प्यार ताः१९/१/२०१२                   प्रदीप ब्रह्मभट्ट बाबा मेरे बहोत निराले,सब भक्तोको प्यार करे आये जो चरणोंमें उनके,सुखशांन्ति जीवनमें दे ………….बाबा मेरे है बहोत दयालु,बाबा मेरे बहोत दयालु. निर्मळप्रेमसे भक्ति जो करते,श्रध्धा मनके साथ आकर प्यार देते प्रभुका,होजाये जीवका कल्याण मीलतीरहेम भक्तोकोदीलमें,और भेदभाव दुरजाय पाकर प्रेम बाबाका दीलसे,खुशहाल जीवनहो जाय ………….बाबा मेरे है बहोत दयालु,बाबा मेरे बहोत [...]

નજરની રીત

………………નજરની રીત તાઃ૧૮/૧/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ નજર નજરમાં ફેર છે,આ તો કળીયુગના છે ખેલ મીઠીપડે નજર કોઇની,ઉજ્વળતાનો પડે ત્યાં મેળ .                  ……………………..નજર નજરમાં ફેર છે. સુખસાગરનો સાથ મળે તો,ઉજ્વળ થઈ જાય દેહ ના અપેક્ષા કોઇ રહે,કે ના કોઇ રહે જીવનમાં મોહ નજરકોઇની ત્યાંબગડે,જ્યાં બીજાને સુખી જોવાય બગડે જીવનનીસરળકેડી,જ્યાંનજર ખોટીપડીજાય. .                …………………………નજર નજરમાં ફેર છે. મોહમાયાની ના ઝપટ કોઇ,પ્રભુ કૃપા [...]

હાજી નાજી

                       ..હાજી નાજી. તાઃ૧૭/૧/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ હાજી નાજી ની રીત વિચીત્ર,સમજ ના આવે ભઈ ક્યારે હાજી ને કોને નાજીથી,જીંદગી ઝપટાઇગઈ .              ………………..આતો કળીયુગી અસર થઇ. કદમ મેળવી ચાલવા જગે,આંગળી પકડાઇ ગઈ જોએ છુટે અધવચ્ચે ભુલથી,રાહ ભુલાય છે અહીં છુટી જાય મળેલ રાહ જગે,ત્યાં નાઆરો રહે કોઇ હાજી હાજી કરી ચાલતા રહેતાં,આ કેડી છુટે નહીં .             [...]

આવ્યો જન્મદીન

    . . . . . . .                          .આવ્યો જન્મદીન તાઃ૧૭/૧/૨૦૧૨    (મંગળવાર)    પ્રદીપ બ્રહ્મભટ્ટ જન્મદીવસ તો મોટીબેનનો,છે મંગળવારની મંગળ પ્રભાત પ્રાર્થુ જલાસાંઇને વંદીને,દેજો જીવનના સુખદુઃખમાં સંગાથ .                           ………………………………જન્મદીવસ તો મોટીબેનનો. આજકાલની તો છે કુદરતનીકેડી,ના જગે કોઇથીય છટકાય વ્હાલા શકુબેનનો ૬૬મો જન્મદીવસ,આજે પ્રેમથી ઉજવાય મળ્યો અમને પ્રેમ હ્રદયનો,ના કદી અમારાથી એને ભુલાય સદાય એ મારી પડખેજ [...]

ભજન ભોલેનાથનું

. . . . . . . . . . . ………………ભજન ભોલેનાથનું તાઃ૧૬/૧/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ હર હર ભોલેનાથનુ ભજન કરુ હું આજ ……..નિર્મળપ્રેમથી કૃપા મેળવવા સ્મરણ કરું દીનરાત ………………….ભોલે હરહર શ્રી મહાદેવ બોલો હરહર શ્રી મહાદેવ. અગ્નીકુંડમાં સીતા બળાતા,દીધા માતાના અનેક સ્વરૂપ જીવન ઉજ્વળ કરવા કાજે,ભોલે ભક્તિ દીધી છે અનુકુળ મોહમાયાના બંધન ના [...]

ભક્તિ ભાવ

                              ભક્તિ ભાવ તાઃ૧૫/૧/૨૦૧૨.                       પ્રદીપ બ્રહ્મભટ્ટ સ્નેહની શીતળતા સચવાતા,સાચો પ્રેમ જીવને મળી જાય કુદરતની આછે કૃપા નિરાળી,સાચી ભક્તિભાવે મળી જાય .                            ……………..સ્નેહની શીતળતા સચવાતા. નિર્મળતાનો સંગ રાખતાં જીવનમાં,સાથ સૌનો મળીજાય ઉમરાને ઓળંગતા પહેલા,જીવને સાચો માર્ગ  મળી જાય મહેંક મળે જીવનમાં માનવતાની,ને જન્મસફળ થઈજાય ભક્તિભાવ એજ સાચીકેડી જીવની,મુક્તિમાર્ગ મળી જાય .                            ……………..સ્નેહની શીતળતા સચવાતા. કળીયુગની કાતરને પારખતા,મોહમાયા દુર [...]

ભક્તિમાં શક્તિ

.                         ભક્તિમાં શક્તિ તાઃ૧૪/૧/૨૦૧૨                     પ્રદીપ  બ્રહ્મભટ્ટ મનથી કરેલ ભક્તિમાં,ભઈ અજબ છે એવી શક્તિ જીવની જ્યોત પ્રકટે અવનીએ,ના શકે કોઇ જકડી .                                          …………….મનથી કરેલ ભક્તિમાં. રામનામના રટણ સતતથી,ના આવે કોઇ આપત્તિ મનની ઇચ્છા પુરણ જોતાં,શાંન્તિ મનનેય મળતી ઉજ્વળ જ્યોત જીવને મળતાં,પામર મોહના લાગે મળે જીવને અખુટ શાંન્તિ,નાઅડચણ કોઇજ આવે .                                            …………….મનથી કરેલ ભક્તિમાં. નિર્મળ જગતના [...]

આત્માને વંદન

.                           આત્માને વંદન તાઃ૧૩/૧/૨૦૧૨ .                        .પ્રદીપ બ્રહ્મભટ્ટ આધાર જગતમાં પરમાત્મા,એ આત્મા પવિત્ર કહેવાય મુક્તિ દેહથી મળેલ જીવને,કોટી કોટી વંદન  થઇ જાય .                              ……………..આધાર જગતમાં પરમાત્મા. અવનીપરના આગમનથીજ,જીવથી સંબંધો મેળવાય એક ને સાચવતા દેહથી,જીવને બીજા ચાર મળી જાય જીવને પ્રગટે જ્યોત ભક્તિની,કર્મ બંધન છુટતા થાય અંતે આવે પરમાત્માલેવા,ત્યાંજ જીવનો ઉધ્ધાર થાય .                             ………………આધાર જગતમાં પરમાત્મા. પવિત્ર જીવની પરખ છે ભક્તિ,જે [...]

મૃત્યુના બારણે

………………મૃત્યુના બારણે તાઃ૧૨/૧/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ જન્મ મળે જ્યાં જીવને,જગતમાં સૌને એ દેખાય પ્રેમ સાચો મળે દેહને,ત્યાં જીવથીએ અનુભવાય .                     ……………………….જન્મ મળે જ્યાં જીવને. નિર્મળપ્રેમની વાચા છે એવી,જે વર્તનથી દેખાય ના કોઇ આંગળી ચીધેં,કેના કોઇથી એ બતાવાય આવે એતો અંતરથી જીવે,મૃત્યુના બારણે દેખાય જીવનેમળે શાંન્તિ ત્યારે,જ્યાં પરમાત્મા લઈજાય .                    ………………………. જન્મ મળે જ્યાં જીવને. દેહનેસંબંધ મૃત્યુથી [...]

સ્મરણ રામનું

………………..સ્મરણ રામનું તાઃ૧૨/૧/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ ભજન કરી લે પ્રભુરામનું,ના મોહ માયા કોઇ વળગશે મુક્તિમાર્ગની આંગળી ચીંધશે,જ્યાં જલાસાંઈને ભજશે .                                ………………….ભજન કરી લે પ્રભુરામનું. મનમાં આશા એક રાખજે,આ જીવને ભક્તિરાહ તું દેજે શ્રધ્ધા રાખી સ્મરણ કરતાં,સાચા સંતની કૃપાય મળશે દેહને મળેલ આ માનવ જન્મ,સાર્થક જીવનથી તું કરજે મળશે કૃપા જ્યાં પ્રભુરામની,જીવથી મોક્ષના દ્વાર ખુલશે .                               [...]

ચાલ ભઈ ચાલ

                          ચાલ ભઈ ચાલ તાઃ૧૦/૧/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવનની ઝંઝટને તોડવા,મળતી આફતોને છોડવા માનવતાને મહેંકાવા,જીવનની કેડીએચાલતો રહેજે ભઈ આફતોને ટાળવા,સદાજીવનમાં ચાલતો રહેજે .                               …………………જીવનની ઝંઝટને તોડવા. એકમેકેનો સાથ મળે કે નામળે,હૈયે હીંમત તું ધરજે શ્રધ્ધા રાખી ભરેલ પગલે,સાથ જલાસાંઇનો મળશે હિંમતમનથી સાચીકરતાં,સફળનુ તને શરણુ મળશે ઉજ્વળ જીવન પ્રેમથી મળતાં,જન્મસફળ થઈ જશે .                                …………………જીવનની ઝંઝટને તોડવા. સરળતાનો [...]

મહેર મેઘરાજાની

                         મહેર મેઘરાજાની તાઃ૧૦/૧/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ પધાર્યા પ્રેમથી અવનીપર,ત્યાંજ ટાઢક પ્રસરી ગઈ મેઘરાજાની એક લહેરથી,કુદરતની કૃપા મળી ગઈ .                              …………….પધાર્યા પ્રેમથી અવનીપર. શીતળતાનો મળ્યો સહવાસ,ત્યાં સવાર સુધરી ગઈ માનવતાનીમહેંક પ્રસરી,ત્યાં જીવનમાંરાહ મળી ગઈ એક એકનો સાથ મેળવતાં,સહું વ્યાધીઓ ભાગી ગઈ નિર્મળ જીવન આવી મળતાં,માનવતાય  મહેંકી ગઇ .                                ……………પધાર્યા પ્રેમથી અવનીપર. મળે પ્રેમ કુદરતનો દેહને,ત્યાં કૃપા જલાસાંઇની થઈ [...]

જીવને શ્રધ્ધાંજલી.

. . . . . . . . . . . …………….  જીવને શ્રધ્ધાંજલી. તાઃ૯/૧/૨૦૧૧                 ……………પ્રદીપ બ્રહ્મભટ્ટ નિર્મળ પ્રેમ મળ્યો છે અમને,ના મોહમાયા દેખાય સદાય હસતે ચહેરે સૌને,આવકારએ આપતા જાય .                     ………………….નિર્મળ પ્રેમ મળ્યો છે અમને. અનંત આનંદ થાય સૌને,જે માનવીના મુખે દેખાય આવકાર આપે હસતે મુખે,ને નિર્મળવાણી સંભળાય બારણું ખોલતા પધારો બોલે,ત્યાં પ્રભુકૃપાય દેખાય [...]

કદરને પાત્ર

…………………કદરને પાત્ર તાઃ૮/૧/૨૦૧૨            ………… પ્રદીપ બ્રહ્મભટ્ટ કદર મેળવવા જીવનમાં,ના જોઇએ પાટી કે પેન શ્રધ્ધા એજ કેડી છે મનની,જે નીમિત બની જાય .                   ………………….કદર મેળવવા જીવનમાં. લગન જ્યાં મનથીલાગે,ત્યાં નિર્મળતા મળી જાય નિર્મળતાનો સાથ મળે,ત્યાં સઘળુય સચવાઇ જાય નાની મોટી આફત ભાગે,ને સૌકામ સરળપણ થાય કદરથાય ત્યાં કરેલકામની,જેને રાહ સાચી કહેવાય .                 ……………………કદર મેળવવા જીવનમાં. સુખદુઃખ સાથે ચાલે [...]

Follow

Get every new post delivered to your Inbox.