મળેલ સંગાથ

                           મળેલ સંગાથ

તાઃ૨૭//૨૦૧૧      (આણંદ)      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનો પકડ્યો મેં હાથ,મને મળી ગયો જીવનમાં સાથ
જીવન જીવવાને કાજહવે,મેંતો માણીલીધો સાચો સંગાથ
.                                    ……………..ભક્તિનો પકડ્યો જ્યાં હાથ.
નિત્ય સવારે નીજ મુખથી,શાંન્તિથી સ્મરણપ્રભુનુ થાય
શીતળતાની સાંકળ મળતાં,જીવ સાચી ભક્તિએ સંધાય
મોહ ને મનથી દુર કરતાં,જીવનમાં માયા અળગી થાય
જલાસાંઇના સ્મરણમાત્રથી,જીવનીપળપળ પાવન થાય
.                                     …………….ભક્તિનો પકડ્યો જ્યાં હાથ.
આજકાલની ના ઝંઝટ કોઇ,એ તો તનથી દુર જ જાય
મનને શાંન્તિ મળી જતાં,દેહથી વ્યાધીઓ ભાગી જાય
ભક્તિના જ્યાં દ્વાર ખુલે,ત્યાં માનવતાને પણ મેળવાય
જીવનાબંધન દુર ભાગતાં,મળેલ જન્મ સફળ થઈ જાય
.                                   ……………..ભક્તિનો પકડ્યો જ્યાં હાથ.

*****************************************

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.