Posted on February 29, 2012 by Pradip Brahmbhatt
. કોણ આપે તાઃ૨૯/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ લાકડી પકડી હાથમાં જ્યારે,ત્યાં પગલા ચાર ભરાય ટેકો મળે મનને જીવનમાં,ત્યાં સાચી રાહ મળી જાય . ……………..લાકડી પકડી હાથમાં જ્યારે. બાળપણની કામણ લીલા,મુખથી ઉંઆ ઉંઆ સંભળાય ઝુલા ઝુલતા પારણેઝુલી,માતાનોપ્રેમસાચો મળીજાય પિતાપ્રેમની કેડી ન્યારી,જીવનમાં રાહ સાચો દઈ જાય ગુરૂજીને કરતાં વંદન પગે,દેહથી કર્મ પાવન થઇ જાય . ………………….લાકડી પકડી હાથમાં જ્યારે. [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on February 29, 2012 by Pradip Brahmbhatt
અમેરીકા આવ્યા બાદ . .ક્યાં જાય? તાઃ૨૯/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ (૧) માબાપનો પ્રેમ ક્યાં જાય? ડૅડ થઈ જાય. (૨) માતાની મમતા ક્યાં જાય? મમી થઈ જાય. (૩) આદરમાન ક્યાં જાય? હાય થઈ જાય. (૪) બાળપણ ક્યાં જાય? ટેક કૅરમાં ખોવાય. (૫) સાચી પ્રીત ક્યાં જાય? કૅમ્પુટરમાં લબદાય. (૬) અમૃતવાણી ક્યાં મળે? સીડીમાં સંભળાય. (૭) કળીયુગી પ્રીત ક્યાં થાય? [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on February 27, 2012 by Pradip Brahmbhatt
આ સંસ્કાર તાઃ૨૭/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ ઉજ્વળ જીવન ને મળે શાંન્તિ,જ્યાં સ્નેહ સંસ્કારને સચવાય આફતોને આંબી જતાં જીવનમાં,કૃપા જલાસાંઇની થઇ જાય ………………………………………..ઉજ્વળ જીવન ને મળે શાંન્તિ. પગલે પગલાં સમજી ચાલતાં,જીવનમા ના ક્યાંય અટકાય સરળ જીવનની સફળ કેડીએ,માબાપને આનંદ અનંતથાય સાચી રીત સંસ્કારની જીવનમાં,દેહના વર્તનથી જ સમજાય પગે લાગતાં માબાપને આજે,સંતાને આશીર્વાદ વરસીજાય ………………………………………..ઉજ્વળ જીવન ને મળે [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on February 27, 2012 by Pradip Brahmbhatt
ભોલે સાંઇ તાઃ૨૭/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભોલેનાથના ભક્તિ માર્ગથી,જીવને અનંત શાંન્તિ થાય સાંઇબાબાને ભાવથી ભજતાં,દેહથી કર્મસફળ થઈ જાય ………………………………………….ભોલેનાથના ભક્તિ માર્ગથી. શ્રધ્ધા રાખી પ્રેમથી ભજતાં,પરમકૃપાળુ ભોલેસાંઇ હરખાય જીવનેમાર્ગ મળે સદગતિનો,અંતે જીવનુ કલ્યાણ થઇ જાય મોહમાયાના વાદળ છુટતાં જગે,જીવને સદમાર્ગ મળી જાય કૃપા મળે ભોલેનાથની ,ત્યાં મા પાર્વતીનો પ્રેમ વરસી જાય …………………………………………..ભોલેનાથના ભક્તિ માર્ગથી. ચરણ સ્પર્શ કરતાં [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on February 26, 2012 by Pradip Brahmbhatt
. . . . . . . . . . . . આંગણું શોભે તાઃ૨૬/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ સાથીયા શોભે આંગણે મારે,ને કંકુના કર્યા છે મેં તિલક માબહુચરને આવકારવા કાજે,ચોખા હાથમાં છે મબલક ……………….સાથીયા શોભે આંગણે મારે. આગમનમાતાનું મનથીકરતાં,હૈયું મારુ હરખાય છે આજે ઝાંઝર માતાના સાંભવાને કાજે,સૌ વંદે છે માતાને આજે કૃપાની કેડી દેજો મા બહુચરાજી,જન્મ [...]
Filed under: પ્રેમગીત | Leave a Comment »
Posted on February 25, 2012 by Pradip Brahmbhatt
. . . . . . . . . . . સપ્રેમ મુ.શ્રી ધીરૂકાકાને અર્પણ તાઃ૨૫/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળે સાહિત્ય સરીતાને સન્માન,જે સૌનું ગૌરવ છે કહેવાય કલમની કેડી લાવ્યા હ્યુસ્ટનમાં,જેમાં ધીરૂકાકાય ઓળખાય … …………..મળે સાહિત્ય સરીતાને સન્માન. લાગણી પ્રેમને કલમમાં પકડી,સૌના દીલને એ જીતી જાય શબ્દનો સથવારો મેળવીચાલે,એજ બને આપણું અભિમાન ધીરૂભાઇ શાહની ઓળખ અનોખી,જે [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on February 25, 2012 by Pradip Brahmbhatt
શ્રી વિશાલભાઈ મોનપુરા, હ્યુસ્ટન . . . . . . . . . . …………સન્માનના વાદળ તાઃ૨૫/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ માન મુકીને માળીએ જીવનમાં,વિશ્વાસની પકડી છે કેડ મળી ગઈ કી બોર્ડમાં ભાષા,લઈ આવ્યા ગુજરાતી છેક . ……….એ છે વિશાલભાઈનો ગુજરાતી પ્રેમ. આંગળી પકડી ગુજરાતીની,ભાષાને હ્યુસ્ટન લાવ્યા સાથ સિધ્ધીના સોપાન મેળવતાં,કૃપા શ્રી પ્રમુખ સ્વામીની થાય મનથી મેળવેલી [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on February 22, 2012 by Pradip Brahmbhatt
શાંન્તિ દોડી તાઃ૨૨/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ માનવજીવન મળતાં જીવને,મળી ગયા મુક્તિના દ્વાર શાંન્તિનો સહવાસ મેળવતાં,ખુલી ગયા ભક્તિના દ્વાર ………………………………..માનવજીવન મળતાં જીવને. આધી વ્યાધી લઈ આવે ઉપાધી,ના મનથી એ સમજાય નિર્મળ જીવન જીવવા કાજે,જીવેસાચી ભક્તિએમેળવાય શાંન્તિનો સહવાસ મળે જીવનમાં,જ્યાં જલાસાંઇ ભજાય આવી આંગણે મુક્તિ જીવની,જ્યાં જીવ ભક્તિ એ સંધાય …………………………………માનવજીવન મળતાં જીવને. શ્રધ્ધા રાખી મનથી જીવનમાં,પ્રભુકૃપાએ [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | 1 Comment »
Posted on February 18, 2012 by Pradip Brahmbhatt
સંતોષનીસીડી તાઃ૧૮/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ જરૂરથી વધારે મળતાં જીવનમાં,વ્યાધીઓ વધતી ગઈ એકમાંથી જ પરાણે છુટતાં,નામાગે અનેક આવતી થઈ …………………………………જરૂરથી વધારે મળતાં જીવનમાં. શીતળ જીંદગીનીરાહ મળીતી,ને સ્નેહની સાંકળ જીવને અજબ શાંન્તિ મળતી આવીને,જે ઉજ્વળ જીવન કરતી ના વ્યાધી કે ના કોઇ ઉપાધી,ના તકલીફ ક્યાંય પડતી મસ્તમઝાની લાગે જીંદગી,જ્યાં ભક્તિરાહ જીવે મળતી ……………………………….જરૂરથી વધારે મળતાં જીવનમાં. [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on February 17, 2012 by Pradip Brahmbhatt
. . . . . . . . . बाबाके शरणमें ताः१७/२/२०१२ प्रदीप ब्रह्मभट्ट बाबा तेरे शरणमें आया,लेकर श्रध्धा और विश्वास उज्वळजीवन देकर जीवको,प्रदीपका करदो उध्धार . ……….बाबा तेरे शरणमें आया. सुबहसे में स्मरणमेरहेता,करता सांइबाबाका ध्यान भक्तिप्रेमसे नितदीन भजता,सुबह और संध्याकाल मोह मायासे मुझे बचाके,करता जीवकाये कल्याण शांन्ति देकर हरपळ मुझको,करलो उज्वल येसंसार . [...]
Filed under: પ્રેમગીત | Leave a Comment »
Posted on February 16, 2012 by Pradip Brahmbhatt
આફતોની વર્ષા તાઃ૧૬/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ જરૂરથી વધારે મળતાં જીવનમાં,ઝંઝટ વધતી ગઈ સાચવણીની સમજ ના પડતાં,મોંકાણો મળતી ગઈ ……………………………..જરૂરથી વધારે મળતાં જીવનમાં. મોહમાયાના વાદળ વળગતાં,ના સમજણ સાચીથઈ જે આવે તે માગણી કરતાં જ,બુધ્ધિ નેવે મુકાઇ ગઈ આ જોઇએ કે તે જોઇએ પ્રેરાતા,મનમાં મુંજવણ થઇ અંતેકાંઇ સમજ ના આવતાં,આફતોની વર્ષા થઈગઈ ………………………………જરૂરથી વધારે મળતાં જીવનમાં. લાલચલોભ [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on February 15, 2012 by Pradip Brahmbhatt
સાગરદીલ તાઃ૧૫/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ સાગર જેવુ દીલ રાખતાં,પ્રેમની નદીઓ મળી જાય ના અપેક્ષા ના માગણી રહે,સુખ શાંન્તિ આવી જાય . ……………………………………સાગર જેવુ દીલ રાખતાં. શીતળ સવાર મળે જીવને,ત્યાં પ્રેમ ભાવ મળી જાય મોહમાયાના વાદળ છુટતાં,પામરજીવન સાર્થક થાય સાચીરાહ મળેજીવને,જ્યાંપ્રેમ જલાસાંઇનો મળીજાય અનંતકોટી પરમાત્માનીકૃપા,માનવદેહ પર થઈજાય . ……………………………………સાગર જેવુ દીલ રાખતાં. સંતાનનો સ્નેહ [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on February 14, 2012 by Pradip Brahmbhatt
શક્તિ ભક્તિની તાઃ૧૪/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ શક્તિ મારી ભક્તિની છે,જીવને સદગતિએ દઈ જાય માનવી જીવન સાર્થકકરવા,સાચી પ્રેરણા આપી જાય . ………….શક્તિ મારી ભક્તિની છે. નિર્મળમોહ ને પ્રીતપ્રભુથી,જે પાવનપગલાં દઈ જાય આધી વ્યાધીને આંબી ચાલે,એજ ભક્તિપ્રીત કહેવાય સમજણ સાચી શ્રધ્ધાથી આવે,ને મતીય ના ભટકાય શક્તિનોસહવાસ રહેજીવનમાં,નિર્મળભાવના મેળવાય . ………….શક્તિ મારી ભક્તિની છે. કરેલ કામની માયા મુકતાં,સફળતા જીવનથી સંધાય જલાસાંઇની [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on February 13, 2012 by Pradip Brahmbhatt
સંતોષની કેડી તાઃ૧૩/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવનમાં ઝળહળતા મેળવી,જગતમાં માનવમન મલકાય ઉજ્વળ જીવનની રાહ મળે,જ્યાં સંતોષની કેડીને મેળવાય . ……………જીવનમાં ઝળહળતા મેળવી. બાળપણને બચાવી લેતાં,જીવને માબાપનોપ્રેમ મળી જાય નિર્મળ રાહની કેડી મેળવવા,વડીલના વરદાન મળી જાય ભણતરને પામવા મહેનત સંગે,સાચી શ્રધ્ધાને જ પકડાય મળીજાય મનને શાંન્તિ જીવનમાં,જે સંતોષની કેડીકહેવાય . …………….જીવનમાં ઝળહળતા મેળવી. આવીઆંગણે મળે પ્રેમ સૌનો,જે [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on February 13, 2012 by Pradip Brahmbhatt
વસંતના વધામણા તાઃ૧૩/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ શાંન્તિનો સહવાસ મળે જીવનમાં,ને દેહ પણ ઉજ્વળ થાય વસંતને વધામણા દેતા અંતરથી,કુદરતની કૃપા થઈ જાય . ………..શાંન્તિનો સહવાસ મળે જીવનમાં નિર્મળ ભાવનાને ભક્તિ સંગે,જીવનમાં માનવતા મહેંકી જાય આંગણે આવી મળે પ્રેમ સૌનો,જે જીવને પવિત્રરાહ દઈ જાય મોહમાયાના વાદળ છુટે,ને જીવે જલાસાંઇની કૃપા થઈ જાય ભક્તિ પ્રેમનો સંગ મળે જીવને,જ્યાં વસંતના [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on February 11, 2012 by Pradip Brahmbhatt
જયશ્રી રામ તાઃ૧૧/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભક્તિપુરને પકડી ચાલતાં,જીવને રાહ મળી જાય કૃપાની કેડી પાવન મળતાં,જન્મસફળ થઈ જાય ……………..ભક્તિપુરને પકડી ચાલતાં. ભાવના રાખી ભક્તિ કરતાં,ના આફત કોઇ અથડાય સાચી ભક્તિની રાહ એવી,જે સંતની કેડી દઈ જાય સંસારનો રાખી સહવાસ,જ્યાં અંતરથી ભક્તિ થાય જલાસાંઇની ભક્તિ નિરાળી,જેને જગતમાં છે પુંજાય …………….ભક્તિપુરને પકડી ચાલતાં. પિતાનો મેળવી પ્રેમ [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on February 9, 2012 by Pradip Brahmbhatt
સવાર પડી તાઃ૯/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ સવાર પડી ભઈ સવાર પડી,ઉઠતાં જીવનમાં પ્રભાત મળી સુખની સાચીરાહ મળતાં,આવતી ઝંઝટને ભઈ ઝાપટ પડી . ………સવાર પડી ભઈ સવાર પડી. મનથી પ્રભુનું સ્મરણકરતાં ભઈ,પથારીને મેં અલવિદા કરી ધરતી માતાને સ્પર્શ કરીને,માની કૃપા અમોએ માણી લીધી સતકર્મોની કેડીનોસંગ રહેતાં પ્રભાતે,મંદીરની ઘંટડી ખખડી ઘરમંદીરના દ્વારખોલતાં પ્રેમથી,હાથજોડીને વંદન અમે કર્યા [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on February 7, 2012 by Pradip Brahmbhatt
સખીનોસાથ તાઃ૭/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ સખી તારા સહવાસથી,મને મળેલી માયા છુટી ગઈ સાચી સમજણ મળી જતાં,મારી જીંદગી સુધરી ગઈ . ……….સખી તારા સહવાસથી. નિર્મળ તારો પ્રેમ મળ્યો,ત્યાં માનવતા મળતી થઈ કદીકકદીકના માયાના વાદળથી,મુક્તિ મળતી ગઈ સંગ ને તારો સાર્થક લાગ્યો,જ્યાં સમજણઆવી ગઈ જન્મોજન્મના કર્મ બંધન,જીવથી કડીઓ છુટતી ગઈ . ………સખી તારા સહવાસથી. અભિમાનનિ આંગળી છુટી,ને માયા [...]
Filed under: પ્રેમગીત | Leave a Comment »
Posted on February 7, 2012 by Pradip Brahmbhatt
આવેલ પ્રેમ તાઃ૭/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ આંગણે આવી પ્રેમ મળતાં,મારા મનને શાંન્તિ થઇ કુદરતની કૃપાનુ વાદળ વરસતા,ભક્તિ સાચી થઇ . ……………આંગણે આવી પ્રેમ મળતાં. આજકાલનો વિચાર કરતાં,જીવના વર્ષો વિત્યા ભઈ મનની વિચાર હેલીરહેતાં,પામર માયા વળગી ગઈ મળશે મળશેની એક લાલચે,આ ઉંમર વધતી ગઈ ભોલેનાથની ભક્તિ કરતાં,આવેલ પ્રેમ મળ્યો ભઈ . …………..આંગણે આવી પ્રેમ મળતાં. [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on February 5, 2012 by Pradip Brahmbhatt
સાચો ભક્તિપથ તાઃ૫/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ મનમાં રાખી શ્રધ્ધા ભાવના,મનથીપ્રીત પ્રભુથી રખાય ઉજ્વળ જીવન જીવવાને કાજે,સાચો ભક્તિપથ પકડાય ………………………………………..સાચો ભક્તિપથ પકડાય. સ્રરળતાનો સહવાસમળે,ને જીવનમાં શાંન્તિ મળી જાય પ્રેમથી પુંજન અર્ચન કરતાં,જીવ પર કૃપા પ્રભુની થાય …………………………………….મનમાં રાખી શ્રધ્ધા ભાવના. મન નિર્મળ ને તન નિખાલસ,ત્યાં માનવી મન હરખાય મોહ તરછોડી ને માયા મુકતા,અજબ શાંન્તિ મળી [...]
Filed under: ભક્તિ કાવ્યો | 1 Comment »
Posted on February 4, 2012 by Pradip Brahmbhatt
સમજણ કેટલી તાઃ૪/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવનની ચાલતી કેડીએ,સાથ સુખદુઃખનો મેળવાય સરળતાનો સંગાથ મળે,જ્યાં ડગલુ સમજીને ભરાય . …………..જીવનની ચાલતી કેડીએ. કર્મબંધન તો જીવને સ્પર્શે,ના જગે કોઇથીય છટકાય વાણીવર્તન છે સમજણનીસીડી,જેદેહ સંગે ચાલીજાય મળી જાય માબાપનો પ્રેમ,જે પ્રભુ કૃપાએ મળી જાય સમજણસાચી મનનેમળતાં,જીવનાબંધન છુટતા જાય . ………જીવનની ચાલતી કેડીએ. દેખાવની આ દુનીયા છુટે,ને પ્રેમ જગતમાં [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on February 4, 2012 by Pradip Brahmbhatt
પ્રેમથી પ્રીત તાઃ૪/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળે પ્રેમ માબાપનો અંતરથી,જીવન ઉજ્વળ થાય દેખાવની દુનીયા દુર ભાગતાં,જીવને આનંદ થાય . …………….મળે પ્રેમ માબાપનો અંતરથી. મળે પ્રેમ જગતમાં દેહને,જ્યાં વર્તન નિર્મળ થાય પામર પ્રેમને દુર કરતાં,સ્નેહની સાંકળ મળી જાય લાગણી મોહને તરછોડતાં,પ્રીત પણ પાવન થાય આંગણુ ખોલતાં જીવનનું,સફળ જીંદગી થઈ જાય . …………….મળે પ્રેમ માબાપનો અંતરથી. [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on February 3, 2012 by Pradip Brahmbhatt
પ્રેમની શીતળતા તાઃ૩/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ શાંન્તિનો સહવાસ મળે,ને મનની મુંઝવણ જાય શીતળપ્રેમનો સંગ મળે,જ્યાં કુદરતનીકૃપા થાય . ……….શાંન્તિનો સહવાસ મળે. અદભુત કર્મની કેડી મળે,ને વાણીવર્તન સચવાય પળેપળને પારખીલેતાં,ના મુંઝવણ કોઇ અથડાય વર્ષા પ્રેમની પડતાં દેહે,આ જન્મસફળ પણ થાય કુદરતની આપ્રીત અણમોલ,મુક્તિમાર્ગે દોરીજાય . ………શાંન્તિનો સહવાસ મળે. માનવજીન્મ મળે કૃપાએ,જે જન્મ સફળ કરીજાય સાચી રાહ મળતાં જીવનમાં,નાકુકર્મ [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on February 1, 2012 by Pradip Brahmbhatt
લઇ લીધી તાઃ૧/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ લઈ લીધી જ્યાં પ્રેમની કેડી,મળી ગયો સૌનો સંગાથ ઉજ્વળજીવન માણીલેતાં,મને મળીગઈ કરુણા અપાર . …………..લઈ લીધી જ્યાં પ્રેમની કેડી. જીવનનીઝંઝટ ભાગેદુર,નિખાલસ સ્નેહ જ્યાં મેળવાય શીતળતાની સાંકળ મળતાં,પાવન જીવન થતુ દેખાય ના મોહની કોઇ ઇચ્છા રહેતી,કે ના માયા વળગી જાય પામર દેહને મળે પ્રેમ પ્રભુનો,જે જન્મ સફળ કરીજાય . …………….લઈ લીધી જ્યાં [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »