સાચી સેવા

 .                        સાચી સેવા તાઃ૧૨/૫/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ અંતરમાં જે ઉમંગ આપે,ને મનને શાંન્તિ દઇ જાય સાચીસેવા એજીવનમાં,જે જીવને મોક્ષ આપી જાય .                           ………………. અંતરમાં જે ઉમંગ આપે. માયા વળગે દેહે જીવનમાં,કળીયુગમાં એછે અપાર મળે નામુક્તિ કોઇ જીવને,એજ સાચી માયા કહેવાય શાંન્તિનો સહવાસમળે દેહને,જે જીવને રાહતે દેખાય સેવાની આ સાંકળ ન્યારી,સાચી ભક્તિએ મળી જાય .                               ………………અંતરમાં જે [...]

પકડ સમયની

 .                       પકડ સમયની તાઃ૭/૫/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ દેહ મળે જ્યાં અવનીપર,ત્યાં સમયથી બંધન થાય સાધુ સંત કે પ્રભુ અવતારથીય,ના સમયને પકડાય                                 ……………….દેહ મળે જ્યાં અવનીપર. કર્મના બંધન જીવને સંકેતે,એ દેહ મળતાંજ સમજાય મળે માનવ દેહ જીવને જ્યાં,ત્યાં મુક્તિ માર્ગ દેખાય સાચી રાહ મેળવવા જગતમાં,ભક્તિ માર્ગ મેળવાય સુખદુઃખની સાંકળથીછુટવા,જલાસાંઇનુ સ્મરણથાય                                 ……………….દેહ મળે જ્યાં અવનીપર. [...]

સુખ શાંન્તિ

                           સુખ શાંન્તિ તાઃ૨/૫/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ માગણી માનવીની જીવનમાં,પરમાત્માને ચરણે જઈ સુખશાંન્તિને વૈભવમળે,નાજીવનમાં બીજી આશા રઇ                          ………………માગણી માનવીની જીવનમાં. મુખે રામ ને હાથમાંમાળા,તોય નાછુટે જીવનના લારા કળીયુગી દેખાવની દુનીયા,ભગવા કપડાયેય ભટકાય મળે મનને શાંન્તિદેહે,જ્યારે માનવજીવન સાર્થક થાય કર્મ વચન ને વર્તન સાચવતા,સુખ શાંન્તિજ મળીજાય                          ……………….માગણી માનવીની જીવનમાં. મળશે જીવનેશાંન્તિ જીવનમાં,જ્યાં માનવદેહ સમજાય સાર્થક [...]

પકડેલી કેડી

 .                         પકડેલી કેડી તાઃ૧/૫/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ માનવજીવન મળે અવનીએ,અનેક જન્મો બાદ મેળવાય જીવે કરેલ કર્મના એ બંધન,જે પવિત્ર કેડીએ જ સમજાય .                               ……………..માનવજીવન મળે અવનીએ. પશુપક્ષીની પ્રીત તડપતી,ના લાંબી જીવનમાં ચાલી જાય મળે પલ માત્ર પ્રેમ બીજાનો.જે ઘડીકમાં જ પુરો થઈ જાય પાંખો એ અણસાર છે તેનો,જે સમય સમજીને જ ઉડી જાય માળાનું ના બંધન છે [...]

સગપણ સાચુ

 .                         .સગપણ સાચુ તાઃ૨૯/૪/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ મળ્યો જીવને જન્મ અવનીએ,જે કર્મ થકી સમજાય અવનીપર મળતા દેહથી,સગપણ સાચું મળી જાય .                     ……………….મળ્યો જીવને જન્મ અવનીએ. કલમ કુદરતની ન્યારી,જીવને ધીમે ધીમે સમજાય ભક્તિ સાંકળને પકડીલેતાં,ના આફત કોઇ ભટકાય કર્મબંધનનો સંબંધ અનેરો,જે સમજતા સરળ થાય આવીમળે આશીશ પ્રભુની,સઘળી ચિંતા ચાલીજાય .                       ……………..મળ્યો જીવને જન્મ અવનીએ. મારુ તારુની પરખ [...]

થયો નિરાધાર

 .                           .થયો નિરાધાર તાઃ૨૦/૪/૨૦૧૨                               પ્રદીપ બ્રહ્મભટ્ટ તારા પ્રેમની પાછળ પાગલ રહેતા.બની ગયો હું નિરાધાર ભક્તિપ્રેમની સાચી રાહ મળતાં,જીવને મળી ગયો આધાર .                                 ……………..તારા પ્રેમની પાછળ પાગલ. છાનુ છપનું પકડી ચાલતાં,જીવન કરી શકે ના કોઇ સાદ એક પકડતાં બીજુ છટકે ત્યારે,ના મળેય જીવનમાં સાથ મૃત્યુ આવે આંગણે જ્યારે,દેહને ના સાથ મળે જગમાંય અંત આવે દેહના જીવનનો,જે [...]

સંકટહારી

                       સંકટહારી તાઃ૨/૩/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવને વળગે ઝંઝટ ત્યારે,જ્યારે અવનીએ આવી જાય કર્મવર્તન સંગેછે ચાલે,જ્યાં દેહનાસંબંધ શરૂ થઈ જાય                               ………………જીવને વળગે ઝંઝટ ત્યારે. આવે વ્યાધીઓ દોડી જીવનમાં,જ્યાં દુષ્કર્મો છે ઉભરાય આફતોનો ના અણસર મળે,એ તો અચાનક આવી જાય સુખશાંન્તિના દ્વારખુલે દેહના,જ્યાં જલાસાંઇનીપુંજાથાય આવતી તકલીફ દુર જ ભાગે,જ્યાં સંકટમોચનને ભજાય                              ……………….જીવને વળગે ઝંઝટ ત્યારે. કર્મનાબંધન જગેજીવને,નાકોઇ [...]

લાંબી કેડી

                        લાંબી કેડી તાઃ૧/૩/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ જાગતો રહેજે માનવી જીવનમાં,                                       નહીં તો માયા વળગશે આજ માનવ જીવન વ્યર્થ બનતાં,                                 જીવને થઈ જાય અવનીએ સાથ                                    …………………જાગતો રહેજે માનવી. આંગળી ચીંધી અણસાર મળે,                                 જે મનથી સમજનારને સમજાય ડગલું ભરતાં સમજી ચાલતાં,                                  દેહને  નાઆધી વ્યાધી અથડાય                                          …………….જાગતો રહેજે માનવી. સંગ થયો જ્યાં માયાનો [...]

પ્રેમથી પ્રીત

                        પ્રેમથી પ્રીત   તાઃ૪/૨/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ મળે પ્રેમ માબાપનો અંતરથી,જીવન ઉજ્વળ થાય દેખાવની દુનીયા દુર ભાગતાં,જીવને આનંદ થાય .                        …………….મળે પ્રેમ માબાપનો અંતરથી. મળે પ્રેમ જગતમાં દેહને,જ્યાં વર્તન નિર્મળ થાય પામર પ્રેમને દુર કરતાં,સ્નેહની સાંકળ મળી જાય લાગણી મોહને તરછોડતાં,પ્રીત પણ પાવન થાય આંગણુ ખોલતાં જીવનનું,સફળ જીંદગી થઈ જાય .                         …………….મળે પ્રેમ માબાપનો અંતરથી. [...]

એક ટકોર

.                             એક ટકોર તાઃ૩૧/૧૦/૨૦૧૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ સરળ જીવન છે સમજદારનું,જે તેના વર્તનથી દેખાય એક ટકોરને પારખીલેતાં,જીવનો જન્મસફળ થઈ જાય .                             [...]

સંતની વાણી

.                         સંતની વાણી તાઃ૨૫/૧૦/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ સંતની વાણી તો શીતળ લાગે,જ્યાં પ્રભુ ભક્તિ સહેવાય સાચા સંતની એક જ વાણી,મળેલ જન્મ સફળ કરી જાય .                              …………..સંતની વાણી તો  શીતળ લાગે. મોહ લાગે જ્યાં પરમાત્માનો,ને માયા ભક્તિએ થઈ જાય ઉજ્વળ જીવનમાં રાહ મળે,એજ પાવન કર્મ કરાવી જાય આશાને [...]

નસીબની કેડી

.                           નસીબની કેડી તાઃ૨૪/૧૦/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવને જકડે કર્મજગતના,જ્યાં દેહ અવનીએ મળી જાય અજબલીલા કુદરતની,જીવને આવન જાવનથી સમજાય .                                          …………..જીવને જકડે કર્મ જગતના. દેહ મળતાં માનવીનો અવનીએ,જીવ નસીબદાર કહેવાય તક દઈ દીધી છેપરમાત્માએ,સમઝતાં દેહના બંધન જાય રાહ [...]

અંતરની અભિલાષા

.                      .અંતરની અભિલાષા તાઃ૨૨/૧૦/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલી માનવતા સમજતાં,દેહનો સહવાસ સુધરી જાય એક કદમ માંડતા જીવનમાં,બીજા બે સરળતા દઈ જાય .                         [...]

સારુ નરસુ

.                             સારુ નરસુ તાઃ૧૭/૧૦/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ જન્મ મળતા જીવને અવનીએ,કામ સારુ નરસુ જ થાય સારાકામની સીડી સુખની,નરસુ અધોગતીએ દોરી જાય .                           ………….જન્મ મળતા જીવને અવનીએ. ઉજ્વળ કામનો સંગ રહેતા,સરળતાએ કામ થતાં જાય નાવ્યાધી આવે કોઇ કામમાં,જ્યાં એ સરળતાએ કરાય અણસાર રહે જ્યાં પ્રભુકૃપાનો,ત્યાં મુંઝવળ ભાગી જાય સારા કામની કેડી મલતાં,માનવતા જગમાં મહેંકીજાય .   [...]

કુદરત કેવી

.                               કુદરત કેવી તાઃ૧૬/૯/૨૦૧૧                               પ્રદીપ બ્રહ્મભટ્ટ ના સોટી રાખે કદી હાથમાં,કે ના કદી કોઇજ દે ઠપકાર માનવતાની જ્યાં છુટે કેડી,ત્યાં કુદરત નારાજ જણાય .                   [...]

સદગુણ

.                               સદગુણ તાઃ૧૧/૯/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવને સંબંધ છે દેહથી અવનીએ,ને દેહનો છે મોહમાયા કાયાની કરામત અગણિત છે,જેને સદગુણોથી સચવાયા .                                 ………..જીવને સંબંધ છે દેહથી અવનીએ. ક્યાંક ઉભરો આવે માયાનો,ત્યાં અતિપ્રે મપણ થઈ [...]

મેળવી લીધા

                          મેળવી લીધા તાઃ૧૧/૪/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ વાણી વર્તનનો સંબંધ અનોખો,ના કોઇને દે એ ધોખો સમજીવિચારી મેળવી લેતા,ના જગમાં તેનો કોઇ તોટો ……..વાણી વર્તનનો સંબંધ અનોખો. નિત્ય નિરખે નયન નિરાળુ,સ્નેહની સાંકળ સદા દેનારુ આવી આંગણે પ્રેમ મળેતો,જીવન ઉજ્વળ છે મળનારુ …….વાણી વર્તનનો સંબંધ અનોખો. બંધન છુટતાં મોહમાયાના,મળે જીવને સૌ ખુશી દેનારા મળે સીડી સંસ્કારની દેહને,જન્મ [...]

જીવને ટકોર

                            જીવને ટકોર તાઃ૪/૪/૨૦૧૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ સુખદુઃખ તો સંસારના બંધન,જે ભક્તિએ ભાગી જાય જીવને શાંન્તિ પ્રભુ કૃપાએ,જે સાચી ભક્તિએ મેળવાય ………સુખદુઃખ તો સંસારના બંધન. ગતી કર્મની છે જન્મની સાથે,ના કોઇથીય તરછોડાય નિત્ય પ્રભુનુ સ્મરણ કરતાં,જીવને શાંન્તિજ મળી જાય ભક્તિનો સંગ દેહે રાખતા,જગમાં કર્મ પવિત્ર જ થાય ભુલ થાય જ્યાં જીવથી દેહે,પ્રભુની જીવને ટકોર થાય [...]

દરીયાદીલ

                           દરીયાદીલ તાઃ૨૯/૩/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ દીલ રાખુ જો દરીયા જેવું,ના કળીયુગમાં સમજાય કઈ નદીનુપાણી છે કેવું,ટપલીએ જીવ ભટકી જાય                                  ……….. દીલ રાખુ જો દરીયા જેવું. મોહ મોટો જોઇને હૈયુ,અહીં તહીં ચુંગલમાંએ ફસાય છટકવાનીએ બારી શોધતાં,બહુ મુંઝવણ વધી જાય સાગર જેટલો સ્નેહ વહેંચતા,મારુંમન આફતે ઘેરાય લફરાની તો લાઇન લાગે,ના તેમાંથી મુક્ત થવાય                                …………..દીલ રાખુ [...]

હરિઃૐ

                                    હરિઃૐ તાઃ૧૩/૩/૨૦૧૧     (નડીયાદ)       પ્રદીપ બ્રહ્મભટ્ટ હરિઃૐ,હરિઃૐના સ્મરણ માત્રથી,મનને શાંન્તિ થાય કૃપા મળતાં પુ.મોટાની,શ્રધ્ધાએજન્મ સફળ સહેવાય એવા પુજ્ય મોટાને વંદનકરી,હરિઃૐ હરિઃૐ કહેવાય                                      …………હરિઃૐ,હરિઃૐના સ્મરણ. ઉજ્વળ જીવન પામવા કાજે,શ્રધ્ધાએ પ્રભુને ભજાય મૌન મંદીરનાદ્વાર ખોલતા,જીવને જન્મ સફળદેખાય માનવતાનીમહેંક પ્રસરાવી,ઉજ્વળ જીવનજીવીગયા આંગણીચીંધી ભક્તિદીધી,હૈયે પુજ્ય મોટા વસી ગયા                                       …………હરિઃૐ,હરિઃૐના સ્મરણ. કલમનીકૃપા કરી પ્રદીપપર,ભક્તિથી અણસાર દીધો એકશબ્દની સમજમળી,ને લીટીઓ ઘણી લખીલીધી આનંદ મનમાં ઘણો થયો,કૃપાએ [...]

માગવાની રીત

                           માગવાની રીત તાઃ૫/૨/૨૦૧૧       (ગોંડલ)        પ્રદીપ બ્રહ્મભટ્ટ ના માગવાથી મળે ભીખ,કે ના માગવાથી સન્માન કુદરતકેરા ન્યાયમાં જીવપર,સદા કૃપાકરે ભગવાન                                 …………. ના માગવાથી મળે ભીખ. હાથ ધરેલા માનવીના જગે,લાયકાતે ભરાઇ જાય માગે મણ જ્યાં જીવજગે,ના પાશેર પણ મેળવાય લાયકાત નારહે નિરાળી,જે જીવનાકર્મથી સમજાય મળે વર્ષા પ્રેમની શિરે,જે બે હાથથીય ના પકડાય                                     …………ના માગવાથી મળે ભીખ. [...]

કર્મની કેડી

                            કર્મની કેડી તાઃ૫/૨/૨૦૧૧      (ગોંડલ)     પ્રદીપ બ્રહ્મભટ્ટ પ્રેમ મળે પરમાત્માનો,ત્યાં પાવન કર્મ જ થાય મોહમાયાના બંધન છુટતાં,જન્મ સફળ થઇજાય                                  ………..પ્રેમ મળે પરમાત્માનો. આવી આંગણે પ્રેમ મળતાં,ભક્તિદ્વાર ખુલી જાય અંતરમા આનંદની વર્ષા,જે સ્વર્ગ સુખ દઈ જાય નિત્ય સવારની પુંજાએજ,કર્મની કેડી પણ દેખાય આજકાલના બંધન છુટતાં,વ્યાધીઓ ભાગી જાય                                   ………..પ્રેમ મળે પરમાત્માનો. કોમળતાની લહેરમળતાં,આ જીવન ઉજ્વળ થાય માગણી [...]

રામનામનુ રટણ

                          રામનામનું રટણ તાઃ૧૬/૧/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ રામનામનુ રટણ કરતાં,દેહથી ભક્તિ પાવન થઈ રામસીતાનું સ્મરણ કરતાં,આજીંદગી સુધરી ગઈ                                   …………રામનામનુ રટણ કરતાં. ઉજ્વળ સવાર મેં લીધી,જે જલાસાંઇ કૄપાએ દીધી શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,મને શાંન્તિ માણી લીધી                                   …………રામનામનુ રટણ કરતાં. સવારના શીતળ વાયરે,મેંતો પુંજન અર્ચના દીધી કંકુ ચોખા હાથમાં લઈને,સુર્યદેવની આશીશ લીધી                                    [...]

દર્દ મળે,મટે.

                              દર્દ મળે તાઃ૧૨/૧/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ  મનને થાય જ્યાં ચાટા,ત્યાં શોધે જ્યાં ત્યાંએ વાટા કળીયુગની પકડે એ થાળી,મળે ત્યાં દેહને નામાગી                                        ………..મનને થાય જ્યાં ચાટા. લાઇટ કરતાં જ્યાં પ્રકાશ મળે,ને જતાં મળે અંધકાર સાધન વગર ના ડૉક્ટર બોલે,શું થાય તમને લગાર આડું અવળુ શોખથી ખાતા,મળીજાય દેહે દર્દ અપાર ના માગુ તકલીફ કોઇ દેહની,આવી ખખડાવે [...]

સાચુંખોટું

                        સાચુંખોટું તાઃ૮/૧/૨૦૧૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ કોણ કહે હું સાચો છું,ને કોણ કહે છે હું ખોટો જગમાં આવું જ ચાલેછે,ના કોઇ તેનો તોટો                     ………..અરે ભઈ કોણ કહે હું સાચો. કદીક સમય આવે તો,હું જુઠાને પકડી દોડું મળે સમય જોથોડો,ત્યાંતો સાચીરાહ પકડુ ના સહારો જીવનમાં,ત્યાં પારકી રાહ જોવું મળતી તકલીફો વધારે,હું ખોટી રાહને છોડું                       ……….અરે ભઈ કોણ કહે [...]

Follow

Get every new post delivered to your Inbox.