જન્મદીને યાદ

.    પુજ્ય સાહેબને ૯૦મા.                           .(૨જી ઑગસ્ટ ૧૯૨૧) .                            જન્મદીને યાદ. .                                           [...]

પુ.સાહેબ અને બાને

      પુજ્ય સાહેબ અને બાને પ્રેમથી અર્પણ. તાઃ૫/૧/૨૦૧૦                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ પિતાનો પ્રેમ અમને મળ્યો, મારા પુજ્ય સાહેબથી અને માતાનોપ્રેમપણ,મળી ગયો પુજ્ય કાશીબાથી ઉજ્વળ જીવન જીવવાને,આનંદ જીવનમાં આપ્યા પ્રેમ મેળવવા ભાઇઓનો, હ્યુસ્ટનમાં અમને  લાવ્યા ભણતરની સીડીએ મળ્યા,પુજ્ય અંબાલાલ સાહેબ એકડો બગડો શીખવાડી,જગે ઉજ્વળ સોપાન દીધા આશીર્વાદની વર્ષા એ,સફળતા મેં ભણતરે મેળવી પ્રેમ પામી સાહેબનો પ્રદીપે,જીવતરની કેડી લીધી બાનો [...]

ગુજરાતી સાહિત્ય સરીતા

            ગુજરાતી                               સાહિત્ય                                                સરિતા  તાઃ૨૦/૪/૨૦૦૯                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ ગુ     ગુજરાતીઓ આખા જગતમાં પ્રસરેલા છે. જ     જગતની શાનમાં ગુજરાતીઓના નામ છે. રા     રાખે શ્રધ્ધા અને કરે મહેનત તે ગુજરાતી. તી    તીર્થસ્થાનને પવિત્ર રાખવુ તે ગુજરાતીઓમાં સંસ્કાર છે. સા    સાહસ કરવુ એ ગુજરાતીઓની ગળથુથીમાં છે. હિ     હીંમત રાખી જીવન જીવે તે ગુજરાતી. ત્ય    ત્યજેલ માર્ગને ભુલી [...]

૧૭મી જાન્યુઆરી

                                ૧૭મી જાન્યુઆરી   તાઃ૧૭/૧/૨૦૦૯                                પ્રદીપ બ્રહ્મભટ્ટ આંખો ખુલી જ્યાં અવનીપર ત્યાં માતાપિતા હરખાય દિકરીના દેહને નિરખી સગાવ્હાલાના હૈયે આનંદથાય ૧૭મી જાન્યુઆરીનાદિને અવનીપર આગમન થયેલ વ્હાલા મારા મોટી બહેનનો ૬૪મો જન્મદિન ઉજવાય જલાબાપાને  પ્રાર્થના કરુ સાથે સાંઇબાબાને વિનંતિ દેજો ઉજ્વળ જીવન રહે ભક્તિસંગે નારહે કોઇ વ્યાધી પ્રેમ મળ્યો છે સાચો અમને ના દીઠો કોઇ સ્વાર્થ કંઇ ભક્તિપ્રેમથી [...]

મા ની છાયા

                               મા ની છાયા                                    તાઃ૨૧/૯/૨૦૦૮                           પ્રદીપ બ્રહ્મભટ્ટ મળતી નથી મને હું શોધુ તારી મમતા, નથી રહી હવે તારાવગર મારી ક્ષમતા. મા તને નીરખી મને જશોદાની યાદઆવે, માખણ ના ચોરું તોય ટપલાં મને તુ મારે. પગલી ભરુ ત્યાં તું આંગળી જ પકડતી, પડી જઉ ત્યાં તું લાડકોડ પણ કરતી. જીવને જગતમાં પરમાત્માએ મોકલ્યો, તારા થકી મા [...]

મારા પિતાજી ( My વ્હાલા Dad)

                          મારા પિતાજી ( My વ્હાલા Dad) ૨૮/૫/૨૦૦૮                                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ                     અચાનક એક પત્થર આવી કપાળે અથડાયો તેમના શરીરનું બેલેન્સ ના રહ્યું અને તે જમીન પર ઉંધા પડી ગયા, કપાળમાં વાગ્યું હોવાને કારણે લોહી નીકળતું હતું. મે મારી આંખોથી આ જોયુ પણ હું કાંઇ જ ના કરી શકુ તેમ હતું. ગામના સાર્વજનીક મેદાન [...]

મુક્તિ પ્રદીપને

                         મુક્તિ પ્રદીપને                               ૨૯/૫/૨૦૦૬                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   પડ્યો પ્રદીપનો પામર દેહ ધરતી પર,                                  સગાં સંબંધી સૌ આવ્યા દોડી સગાંકહે મૃત્યું પામ્યા,મિત્રો કહે મરીગયો,                                 પ્રેમસંબંધી કહે અવસાન થયુ ને સંતોના ઉદગાર નીકળે ભક્તને મુક્તિ ગઇ મળી            આણંદ શહેરમાં દેહને છોડીપરલોક પ્રયાણ થયું શરુ                                                                   …..પડ્યો પ્રદીપનો પામર મક્કમ જીવને માયા જલાબાપાની                                [...]

બા,બાપુજી કે બાપા

                        બા,બાપુજી કે બાપા ૧૫/૧/૦૮                                        પ્રદીપ બ્રહ્મભટ્ટ   બા એટલે બાળકના જન્મદાતા,પોષક અને રક્ષક. બા એટલે મનુષ્ય શરીરના દાતા અને પ્રણેતા. બા એટલે સંતાનના જીવનનો પાયો. બા વગર સંસાર,જીવન કે અસ્તિત્વ શક્ય નથી. બાપુજી એટલે બાની પુંજી. બાપુજી શબ્દનુ સન્માન બાના અસ્તિત્વથી જ મળે છે. બાપુજી જીવના અવતરણનું માધ્યમ છે. બાપુજી જ્યાં સુધી બાની પુંજી [...]

પંકજ નો સુરજ

                                                પંકજ નો સુરજ                                                                                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ           પંકજને આજે એવું લાગતું હતું કે દરરોજ કરતાં આજની સવાર તેને માટે કાંઇક નવી જ છે. દરરોજ સવાર થતાં પંખીઓના ટોળા આકાશમાં સર્પાકારમાં આવતાં હોય,પૂર્વ દિશામાંથી ગુલાબ છાંટી કોઇ છડીદાર મહારાજના આગમનની જાણ કરતો આવી રહ્યો હોય અને આગળ છડીપોકારાતી હોય તેમ આકાશના ભુરા રંગને હળવેથી દૂર કરી [...]

Grand Ma

                          Late Shri Maniben Manibhai Patel Palaj, Gujarat. India Dear Grandmother, It’s hard to accept that you’re gone But I’m sure you are in a better place, Reuniting with dear Grandfather in the Heavens. I had lot to share and many things to say, I wanted to let you know, I thank you [...]

Follow

Get every new post delivered to your Inbox.