Posted on March 6, 2012 by Pradip Brahmbhatt
રંગીલો ગુજરાત તાઃ૬/૩/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ રંગીલો ગુજરાત અમારું ભઈ રંગીલો ગુજરાત. . શાન જગતમાં એવી છે,જ્યાં મળે સાહસને સન્માન મળતી માનવતા જગતમાં એજ મારુ જ છે ગુજરાત . ગુજરાતનું એ જ ગૌરવ છે,જે રંગીલો કહેવાય …………..બોલો ભઈ રંગીલો ગુજરાત અમારું રંગીલો ગુજરાત. દેશને આઝાદીની દોર દીધી હિંમતથી હતાં એ ગાંધીજી . જગમાં જેણે અહિંસા [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on August 15, 2011 by Pradip Brahmbhatt
. . . . . . . . . . . વંદન માતૃભુમીને તાઃ૧૫/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભારત મારી માતૃભુમી છે,જેનું જગતમાં ઉજ્વળ નામ ત્રિરંગો એએકતાનું પ્રતીક છે,સન્માને વિશ્વમાં લહેરાય . [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on મે 1, 2011 by Pradip Brahmbhatt
ગુજરાત દીન તાઃ૧/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ ગુજરાત એ તો ગૌરવ છે ભારતનું, ને ગુજરાતીઓ તો છે એની શાન ઉજ્વળ જીવન,ઉજ્વળ ધર્મમાં,ગુજરાતીઓનુ છે કર્મ માણીલેવા મળજોજગતમાં,લાવે સુખ શાંન્તિને સ્વર્ગ …………ગુજરાત એ તો ગૌરવ છે. આઝાદીનો જ્યાં ડંકો વાગ્યો,શુરવીર બનીને શહીદ થયા માતૃ ભુમીની રક્ષા કાજે દેહે,હોમાયા ગુજરાતીઓ અપાર સાર્થકજન્મ અને નામ કીધા,ને ભારતમાતા પણ હરખાય [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on November 21, 2010 by Pradip Brahmbhatt
ગુજરાતીગુજરાત તાઃ૨૧/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ ગુજરાતી વાણી ભઈ એવી,લાગે સૌને એ ન્યારી ગુજરાતીની પ્રીત પણ પ્યારી,પ્રેમે જગમાં જાણી એવી અમારી આ વાણી,ગુજરાતી ભઈ ગુજરાતી. સુર્યદેવને પુંજે પ્રભાતે,ને અર્ચના પ્રેમે એ કરતા સ્નેહની સાંકળમાં રહીને,એ નાસ્તો હળવો જલેતા પાવન ધરતીની એકૃપા,સંસ્કાર જીવનમાં રહેતા વડીલને વંદન રોજ કરીને,જીવન ઉજ્વળ કરતા અવા પ્યારા ગુજરાતી,આખી દુનીયામાં મળતાં. પાવનભુમી [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on August 15, 2010 by Pradip Brahmbhatt
૧૪મી ઑગસ્ટ,૧૦ તાઃ૧૫/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ દેશભક્તિ ગીતોનો રેડીયો કાર્યક્રમ,હ્યુસ્ટનમાં eehaa Radio (AM1480)5 to 6:30PM Host : Pradip Brahmbhatt કાર્યક્રમ સાંભળવા નીચેની લીન્ક પર ક્લીક કરો. http://brahmbhatt.org/blogs/audio/
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on August 7, 2010 by Pradip Brahmbhatt
ગુલામી તાઃ૭/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ ગુલામીની ચાદર એવી,જીંદગી ભારમાં લબદાય સ્વતંત્રતાની શોધવા સીડી,સૌના હાથ મળી જાય ………ગુલામીની ચાદર એવી. દેહ,દેશ કે જીંદગીપર,કોઇનો જ્યાં ભાર આવી જાય અટકે જીવનની સરળતા,નામાર્ગ કોઇ સીધો દેખાય ડગલે પગલે દબાણનોદાવો,ત્યાં સીધ્ધીય દુર જાય સામે હોય સરળતા જીવનમાં,તોય નાતેને મેળવાય ………ગુલામીની ચાદર એવી. રાજનીતિની કાળી ચાદર,જ્યાં મુર્ખાઓ ઓઢી જાય [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on August 4, 2010 by Pradip Brahmbhatt
मेरे हाथ ताः४/८/२०१० प्रदीप ब्रह्मभट्ट मेरे हाथ करते फुलोकीवर्षा,जहां प्यार ही मिलता है बन जाते वो तलवार,जहां देशके दुश्मन दिखते है …….मेरे हाथ करते फुलोकी वर्षा. देता सच्चे दीलसेप्रेम,मेरा दिल जहां खुश होता है दोनो हाथ प्रसारके अपने,सारीखुशीयां बांट देता हुं दीलमे जागे जोअरमान,उसे प्रभुप्रेम गिन लेता हुं मिल जाये दिलसे प्यार जहां,मेरे हाथ पैर छुते है [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on મે 21, 2010 by Pradip Brahmbhatt
અમર રહો તાઃ૨૧/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ ગીતના ગુંજનમાં;સંગીતના તાલમાં, સ્વરના સહવાસમાં;ભક્તિના ભાવમાં, ગુંજે ગુજરાત છે;એજ જગતમાં શાન છે. મારુ ગુજરાત ભઇ;મારુ વ્હાલુ ગુજરાત છે ………..ગીતના ગુંજનમાં,સંગીતના. હાથમાં હાથ છે;ખંભા બળવાન છે, મળેલા માન એ જ ભારતની શાન છે; વીરના બલીદાન થયા;એ તો ઇતિહાસ છે; ગરવી ગુજરાત તો ગુજરાતી ગૌરવ છે. [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on April 30, 2010 by Pradip Brahmbhatt
૧ લી મે,ગુજરાતની તાઃ૧/૫/૨૦૦૯-૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ ગુજરાતની ગરવી ગાથામાં, ઉજ્વળ થયા જે નામ લાગણીપ્રેમ ને સ્નેહમેળવી,જગેઉજ્વળ તેમનાકામ …….ગુજરાતની ગરવી ગાથામાં. બાપુ ગાંધી લઇને આવ્યા,દેશ સ્વતંત્રતાનો પૈગામ ભારતદેશની શાનમાં,મુકીગયા મહાત્માગાંધી નામ વલ્લભભાઇની સાચી રાહે,ચાલીરહ્યા સૌ સંગાથીથઇ આઝાદીની અનોખી શાનમાં,બની ગયા એ નેતાજી …….ગુજરાતની ગરવી ગાથામાં. કસ્તુરબાએ સાથ દીધો,ને દ્વારકાધીસની મળી કૃપા નરસૈયાની કલમ નિરાળી,ભક્તિનીમળી ગઇ [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on January 26, 2010 by Pradip Brahmbhatt
शहीद ताः२६/१/२०१० प्रदीप ब्रह्मभट्ट सरहद पे लड रहे थे, वो थे देशके सिपाही शान देशकी बन रहे थे,वो गोलीके शिकारी ………..सरहद पे लड रहे थे. रातदीन वो लड रहे थे,जैसे वादा कीया धरतीसे ना परवा अपनोकी करते,सिर्फ कर्म अपना देखे जीना मरना हाथमें रखते,प्यार वो भारतसे करते वो शहीदहोगये धरतीपे,पावन कर्म अपना करके [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on January 25, 2010 by Pradip Brahmbhatt
મળી આઝાદી તાઃ૨૫/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ ગુલામીની પકડાયેલી ગરદન,મુક્તિ એ મલકાય આઝાદીની આંગળી પકડતાં,ભારતીય સૌ હરખાય ……….ગુલામીની પકડાયેલી ગરદન. ડોકીનીચી ને ગરદનપણ નીચી,જ્યાં ગુલામી દેખાય ના આરો કે કોઇ ઉપાયમળે,જ્યાં પરદેશીઓ હરખાય મુક્તિ મેળવવા કાજે સૌ ભેગા થાય,મળે હાથમાં હાથ ગુલામીમાં પડેજ્યાં તડ,ત્યાં દ્વારઆઝાદીના ખુલીજાય ……..ગુલામીની પકડાયેલી ગરદન. ભેદભાવની ઝંઝટ જ્યાં છુટે,ત્યાં માનવતા [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on December 20, 2009 by Pradip Brahmbhatt
જનતા કાજે તાઃ૨૫/૨/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ જનતા કાજે જુથ બનાવી,જાગ્યા આજ જુવાનીયા વેરણ થાતી આ નગરીમાં,સ્વપ્નાઓ સાકાર થશે ………જનતા કાજે જુથ બનાવી. ગુજરાતની ગરવી આ પ્રજા,થઇ એક નિશ્વાર્થ થશે ઉજ્વળ નેતાના સહકારથી,આજનતા આબાદ થશે હોય ભલે દુશ્મનના સાથી,સૌ હાથ અમારાસાથે છે ……….જનતા કાજે જુથ બનાવી. વેરણ બનતી ભારતની,આ શાનનું કોઇને ભાનનથી ક્યાં જશે આ [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on November 1, 2009 by Pradip Brahmbhatt
वतन प्रेम ताः१/११/२००९ प्रदीप ब्रह्मभट्ट जन्ममीला जीस धरतीपे,मेरा उससे नाता है पावन भुमी बनी रहे, ये सच्चा मेरा वादा है ……..जन्म मीला जीस धरती. अवनीको अपनी बाहोंमे,परमात्माने ही रख्खी है जन्ममीले जब धरतीपे,अलग अलग कहेलाते है नातजातका येबचपन,इन्सानीयत को भरमाते है समझ मीलेजब मानवको,प्यार प्रेम भर आते है …….. जन्म मीला जीस [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on June 28, 2009 by Pradip Brahmbhatt
જગતની શાન ગુજરાતી તાઃ૨૮/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ ગરણી લઇને ગાળવા નીકળ્યા જગતના નરને નાર પાદડેપાંડદા પારખી લીધા પણ ના ગુજ્જુને પરખાય એવા છીએ અમે ગુજરાતી જેની શાન જગે છે અનેક …….ગરણી લઇને ગાળવા. સ્નેહનો ભંડાર ભરેલો ને હૈયે પણ અનંત રહે છે હેત માનવતાની જ્યાં વાત આવે ત્યાં પગલાં ભરે અનેક ગળથુથીમાં સંસ્કાર ભરેલા [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on February 20, 2009 by Pradip Brahmbhatt
ગાંધીજી તાઃ૨૧/૧૦/૧૯૯૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ આઝાદીના એક વીરને,છાજે તેવા ગાંધીજી માતાપિતા બની રહ્યા એ,ભારત દેશના આજેજી સાચી માનવતાના પુંજારી,સ્નેહ કરીને જીવ્યાજી અસ્પૃશ્યતાને કાજે તેઓ, સાદુ જીવન જીવ્યાજી આવી આઝાદી અમ દ્વારે,પામ્યા સ્વતંત્રતાનેજી અહીંસાનો પાઠ ભણાવ્યો,સાચુ જીવન જીવ્યાજી મૃત્યુ ભેટ્યા દેશકાજે,સ્મરણ રામનામ મનમાંહેજી દીપબની દીપીગયા એ,દેશદાઝ એ પ્રદીપનીજી આવી આવી સાચી કેડી, પ્રેમે જીવન જીવવાજી મળીમાનવતા માનવીને,પ્રેમજગતમાંપામ્યાજી _________________________________________
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on January 27, 2009 by Pradip Brahmbhatt
कदम से कदम ताः२७/१/२००९ प्रदीप ब्रह्मभट्ट कदम से कदम मिलाके चलना, सामने खडा है खतरा दुश्मन तुमको देख रहा है, ढुढ रहा कब हाथ छुटे अपना ……….कदम से कदम मिलाके हाथ से हाथही मीलाके रखना, कुछ नहीं कर वो पायेगा मीलेगी लाठी और तुटॅंगे सपने, जो वो लेकर आयेगा ……….कदम से कदम मिलाके अपने [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on January 27, 2009 by Pradip Brahmbhatt
ના તોલે આવે તાઃ૨૭/૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ નામ લીધુ જ્યાં દાનવનું, ત્યાં માનવ ક્યાંથી આવે છો મોટુ દેખાતુ અમેરીકા, ભારતની તોલે ના આવે …….નામ લીધુ જ્યાં દાનવનું ભક્તિ ભાવની સીડી દીઠી, સમજે ભક્તિ અમારી દાનવ જેવા મન રાખી ફરે,માનવપ્રેમ ના આવે …….નામ લીધુ જ્યાં દાનવનું મળતી મમતા માબાપની, જ્યાં વંદન પ્રેમે કરતા સંસ્કાર [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on January 20, 2009 by Pradip Brahmbhatt
પ્યારા વતનની યાદ તાઃ૨૦/૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ મીઠી મંદ પવનની લહેર ને કિરણો સુરજના અનેરા લહેર પ્રેમની લઇને આવે રોજ સવારે શીતળતાસાથે ………એવા મારા વ્હાલા પ્યારા વતનની યાદ મને બહુ આવે મળે મન ને મહેંકે જીવન જ્યાં અંતરને આનંદ મળે હાથમાં હાથ મળે ત્યાં માનવ જીવનમાં ઉજાસ રહે અળગી અજ્ઞાનતા દીસે ને આંખો [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on January 19, 2009 by Pradip Brahmbhatt
મહાત્મા ગાંધી તાઃ૧૯/૧/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભારતની એ શાન છે મને અભિમાન છે જગમાં જેનુ માન છે એ મહાત્માગાંધી નામ છે. મુક્તિ દેવા દેશને અર્પણ કરેલ જાન છે માનવ મનથી મહેંકાવી સત્યમેવની શાન છે ……જગમાં જેનુ માન છે એ હિંસા એ અપમાન છે અહિંસા એ જાન છે અંગ્રેજોને દુર કર્યા દેશપ્રેમી નુ [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on January 18, 2009 by Pradip Brahmbhatt
સોનેરી સુરજ (દેશભક્તિ ગરબો) (ઢાળઃ દાદા હો દીકરી) તાઃ૨૧/૧૨/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ્ ઉગ્યો આ દેશમાં સોનેરી સુરજ..(૨) બાપુના ખંતથી ને બા ના સહકારથી..(૨) …….ઉગ્યો આ દેશમાં સોનેરી ૨૬ મી જાન્યુઆરી દુનીયાને યાદ છે સરદારનો સાથ હતો, દાદાએ દેકારો દીધો…(૨) નહેરુજી દઇ ગયા, દેશને બલીદાન રે….(૨) …….ઉગ્યો આ દેશમાં સોનેરી [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on January 1, 2009 by Pradip Brahmbhatt
પુણ્ય ભુમી ગુજરાત તાઃ૧/૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ જય જયગરવી ગુજરાત,ભારતની પુણ્યભુમી ગુજરાત જેની જગમાં છે જય જયકાર, ના જગમાં કોઇ મિશાલ …….એવી ગરવી જય ગુજરાત. પ્રેમ ભાવથી ભરેલ જીવન ને ભાવના હૈયે છે લહેરાય માનવતાની મહેક મહેંકે નેજીવન ઉજ્વળ પણ દેખાય રામનામના રટણમાં રહેતા પ્રભાતે અનંતપ્રેમ લેવાય આંગણે આવે કિરણ સુર્યના જ્યાં આવકાર મળી જાય [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on December 8, 2008 by Pradip Brahmbhatt
૨૬ મી જાન્યુઆરી તાઃ૮/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ આંગણે મારે આવી રહ્યો ભઇ આઝાદી નો અવસર હૈયે હેત અતીઉભરે જ્યાં હું માણી રહુ આ પળપળ આજે મારી માતૃભુમીનો ઉજ્વળ દીન છે ઉજવાય શહીદ થયા એ શુરવીરો કે જેના છે અગણિત નામ દેશદાઝમાં બલિદાન દઇને કરી ગયા તે ઉત્તમદાન માગણીમનથી આઝાદીની સંગઠને સૌ થયા સમાન ના હા,ના [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on September 14, 2008 by Pradip Brahmbhatt
મા ભોમને કાજે તાઃ૨૬/૧/ ૧૯૭૪ (૨૬મી જાન્યુઆરી,૧૯૭૪)પ્રદીપ બ્રહ્મભટ્ટ કરજે તારા કામ તું મા ભોમને કાજે બનજે તુ તલવાર આ વ્હેણની સાથે …….કરજે તારા કામ તું શીતળ બનીને આ જન્મ બરબાદ ના કરતું કોના કોના કામ કીધા તેં પુણ્ય તું ભરી લેજે નારા તારા થાય તોય મદદગાર તું બનજે અમર થાશે કામ તારા [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on September 5, 2008 by Pradip Brahmbhatt
हर कदम पे ताः१८-६-१९९५ प्रदीप ब्रह्मभट्ट जहां हर कदम पे जान है, जहां हर कदम पे शान है जहां कीर्तीका अपमान है, वहां हरतरफसे हम आग है …….जहां हर कदम पे कहां है वो दुश्मन जीसने सोते शेरको आज जगाया है वहां हम खडे हर द्वार पर, जहां अपने देशकी शान है [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on August 2, 2008 by Pradip Brahmbhatt
भारत मेरा महान ताः२ अगस्त २००८ प्रदीप ब्रह्मभट्ट आणंद मेरी जन्मभुमी है, भारत मेरी कर्म भुमी है जीसकी ना है कोइ मिशाल….(२) प्रेम भक्तिसे भरी ये धरती, सचकी राह पे चली रही है आज जगकी शान जो बन ही चुका है, वैसा मेरा भारतदेश महान … जय जय हिन्दुस्तान बोलो जय [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »