Posted on April 22, 2012 by Pradip Brahmbhatt
. ભુમિનો ભાર તાઃ૨૨/૪/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ શ્રી રામનો જન્મ અયોધ્યામાં . શ્રી કૃષ્ણનો જન્મ ગોકુળમાં ગાંધીજીનો જન્મ પોરબંદરમાં . ભુમિનો ભાર ઉતારવાને. શ્રી રામની સાથે સીતા છે . શ્રી કૃષ્ણની સાથે રાધા છે ગાંધીજીની સાથે કસ્તુરબા હોય . ભુમિનો ભાર ઉતારવાને. શ્રી રામના હાથમાં ધનુષ્ય છે . શ્રી કૃષ્ણના હાથમાં મોરલી છે ગાંધીજીના હાથમાં રેંટીયો હોય [...]
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on September 2, 2011 by Pradip Brahmbhatt
. તમારું કોણ ? તાઃ૨/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ * તમારો પ્રેમ. * તમારી માયા. * તમારી જીદ. * તમારી જીંદગી. * તમારા માબાપ. * તમારા સ્નેહીઓ. * તમારી મહેનત. * તમારો વિશ્વાસ. * તમારી લાગણી. * તમારી બુધ્ધિ. * તમારા સંતાન. * તમારુ ઘર. * તમારુ આંગણું. * તમારા સંસ્કાર. * તમારુ ભણતર. * તમારી હિંમત. * તમારી માગણી. [...]
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on August 9, 2011 by Pradip Brahmbhatt
. .મારી માગણી. તાઃ૯/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ જલાસાંઇની કૃપાએ મને માનવ દેહ મળ્યો છે.જન્મ સાર્થક થાય એ ભાવનાથી જ મારી માગણી………. ___પરમાત્માથી છે કે__________ *મારાથી કોઇ જીવને દુઃખી ન કરાય તેવી બુધ્ધિ આપજો. *જન્મ આપનાર માબાપનો મને અખંડ પ્રેમ મળે તેવુ વર્તન આપજો. *જીવન ઉજ્વળ થાય તે માટે જરૂરી સદબુધ્ધિ આપજો. *કોઇ પણ જીવનો તિરસ્કાર ન થાય તેવું બળ આપજો. *મને ભક્તિનો મોહ આપજો અને સાચા સંતની સેવાની માયા આપજો. *મળેલ જન્મના બંધનથી મુક્તિ મળે તેવુ મને વર્તન આપજો. *મને પવિત્ર જીવોનો સાથ મળે જેથી આ જન્મ સફળતામાં આપની કૃપા રહે. ____મિત્રોથી છે કે______ *મને સદમાર્ગમાં સાથ આપજો કે જેથી મારી શ્રધ્ધા પકડાઇ રહે. [...]
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on July 23, 2011 by Pradip Brahmbhatt
મુ.વલીભાઇને સપ્રેમ (પ્રદીપ બ્રહ્મભટ્ટ,વિજયભાઇ શાહ) તાઃ૨૩/૭/૨૦૧૧ હ્યુસ્ટન પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા,મળતાં આનંદ થાય મા સરસ્વતી સંતાનને જોતાં,હૈયુ અમારુ હરખાય ……….પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા. કલમનીકેડી સરળતમારી,વાંચી વાંચકો ખુશ થાય નિર્મળભાવનો પ્રેમમળતાં,ગુજરાતીઓ રાજી થાય જ્યોત પ્રેમની પ્રગટાવી તમે,જે અમને દોરી જાય ભાષા ચાહકને આંગળી ચીંધી,જે હ્યુસ્ટનમા દેખાય ……….પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા. મળ્યા મુ.વલીભાઇ [...]
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on મે 30, 2011 by Pradip Brahmbhatt
અમે ક્યાં?…….. તાઃ૩૦/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભારતમાં જ્યારે માબાપ એરપોર્ટ પર આવ્યા ત્યારે મનમાં ઉત્સાહ ઉમંગ અને પ્રેમ હતો,,,,,કે અમેરીકામાં દીકરો પ્રેમ આપશે……. ……..વહુ અમારો પ્રેમ લેશે …….અને સંતાન સૌનો પ્રેમ વહેંચશે…… મનમાં વિચારોના વમળમાં મુસાફરી પુરી થઇ તેનો માબાપને ખ્યાલ પણ ના રહ્યો. ભગવાન પર શ્રધ્ધા રાખી પારકી [...]
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on મે 24, 2011 by Pradip Brahmbhatt
. . . . . . . . . . . . . .૨૪/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ હ્યુસ્ટન ના ઉત્તમ કલાકાર શ્રી મુકુન્દભાઇ ગાંધીએ ‘હું રીટાયર્ડ થયો’ નાટકમાં કરેલ અનંતરાય વિધ્યાપતિનું પ્રસંશનીય પાત્ર. અ અદભુત કલા આ કલાકારમાં મેં જોઇ છે તેને માટે તેમને વંદન. નં નંદ ભુમીમાં જેમ કનૈયાનુ રાજ હતું તેમ મુકુંન્દભાઇનુ [...]
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on મે 22, 2011 by Pradip Brahmbhatt
જવાબ નથી તાઃ૨૨/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પરમાત્માની અસીમ કૃપાએ જીવને માનવ જન્મ મળ્યો છે, મળેલ જન્મ આ દેહથી સાર્થક થશે કે નહીં? ………….જવાબ નથી. મને કે કમને સ્કુલમાં જઈ અભ્યાસ કરી લીધો છે તે ભણતરનો જીવનમાં યોગ્ય ઉપયોગ થશે કે નહીં? ………….જવાબ નથી. હાય અને બાયમાં દેહને જકડી રાખવામાં માણસાઇ અને સંસ્કાર સચવાસે કે [...]
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on April 1, 2011 by Pradip Brahmbhatt
અપેક્ષીત દોર તાઃ૧/૪/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ બાળકની અપેક્ષા માતાથી. ૧. માતાનો પ્રેમ અને નિખાલસ સ્નેહ મળે. ૨. જીવનના દરેક સોપાને માતાના આશિર્વાદ મળે. ૩. ઘોડીયાની દોરી હલાવી મધુર નિંદ હલારડાથી લાવે. ૪. દુધને શીશી કે પ્યાલાથી મા પોતાના હાથથી પીવડાવે. ૫. ભીના કપડાંને બદલાવી મધુર સુગંધ અને બચીથી પ્રેમ આપે. ૬. નાના દેહને માતા પોતાના ખોળામાં લઈ [...]
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on December 2, 2010 by Pradip Brahmbhatt
ના ભઈ ના તાઃ૨/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ તમને ભુખ લાગી હોય તો ખાવું છે. …….ના ભઈ ના. તમારે બહાર ફરવા જવુ છે. …….ના ભઈ ના. તમારે કૉક પેપ્સી પીવી છે. …….ના ભઈ ના. તમારે શૉપીંગ કરવા આવવું છે. …….ના ભઈ ના. તમને અહીંનુ ખાવાનું ભાવે છે ……..ના ભઈ ના. તમારે [...]
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on October 2, 2010 by Pradip Brahmbhatt
નવરાત્રીના ગરબાનો આનંદ માણવા નીચેની વેબ સાઇટ પર જશો તો ગરબાનો આનંદ અને પવિત્ર તહેવારની ગુજરાતી યાદ જરૂર આવશે. www.rangilogujarat.com ગુજરાતી ગરબા માણો. પ્રદીપ બ્રહ્મભટ્ટ. ૨/૧૦/૨૦૧૦.
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on June 26, 2010 by Pradip Brahmbhatt
Please click here to hear the show, Pradip Brahmbhatt with friends on Radio on 06/26/2010 Radio Show: eeHaaradio.com – Weekend Radio Show in Houston, TX. Good Job Papa! Post was created by: Dipal & Ravi
Filed under: સામાજીક | 1 Comment »
Posted on મે 3, 2010 by Pradip Brahmbhatt
ગુ.સા.સરીતાના સોપાન મારી દ્રષ્ટિએ ૩/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ ગુજરાતી સાહિત્ય સરીતા,હ્યુસ્ટનને આદર મળવાના દસ સોપાન. ગુજરાતી ભાષાને જગતમાં ઉત્તમ રાખવાનો સંયુક્ત પ્રયત્ન છે. જરૂર જણાય ત્યાં એક્ત્રીત થઇને ભાષાનો આનંદ માણવાનો અથાગ પ્રયત્ન કરતા રહેવું. રાખી ભાષા પ્રેમ જગતમાં ગુજરાતી હોવાનું અને ગુજરાતી ભાષાના ચાહક થઇ ઉત્તમ રીતે આવકારવાની ટેવ રાખનારનુ સન્માન કરવું. તીરની જેમ એક [...]
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on April 29, 2010 by Pradip Brahmbhatt
શું મેળવ્યુ? તાઃ૨૯/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ મનુષ્ય પોતાની જાતને હોશિયાર સમજી કરોડો લોકોને ઉલ્લુ બનાવે છે,જે જગતમાં જોઇ શકાય છે.છતાં આ કળીયુગની દેખાવની હવાને કારણે કોઇ પગલુ ભરાતુંનથી. તેથી દુઃખી માણસ દુનીયાના કોઇપણ દેશમાં સુખની દીશા પણ જોઇ શકતો જ નથી. કરોડો ડોલરો કે રૂપીયાને માનવીના હિતમાં ન વાપરતાં પાંચદસ માણસની વધારાની બુધ્ધિ જે ખોટા રસ્તે જ [...]
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on January 29, 2010 by Pradip Brahmbhatt
મો.ક.ગાંધી તા ૩૦/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભારતદેશની જનતા જે નામને આજે પણ ગૌરવ સહિત બોલે છે તે નામ મહાત્મા ગાંધી.ગુજરાતના આ વીરે અહિંસાથી દેશનેઆઝાદીની માળા પહેરાવી.ગુજરાતીઓ માટે આ અભિમાન અને ગૌરવ બન્યુ છે. આજના આ પવિત્ર દીવસને મહાત્મા ગાંધી નિર્વાણદીન કહેવાય છે. અને તે નામની ઓળખાણ મારી સમજ પ્રમાણે નીચે પ્રમાણે [...]
Filed under: સામાજીક | 1 Comment »
Posted on December 13, 2009 by Pradip Brahmbhatt
ભીની ચાદર તાઃ૨૫/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ વિમલ એન્જીનીયરીંગ કંપનીમાં ક્લાર્ક તરીકે કામ કરતા શીવાભાઇ એક રાજપુત કુટુંબમાં જન્મ્યા હતા. બાળપણમાં તેમણે તેમના પિતાની મહેનત અને કુટુંબની લાગણી જોઇ હતી.તેથી લગ્ન પછી પણ પોતાના માબાપની સાથે રહી તેમના અવસાન સુધી બંન્નેની સેવા કરી હતી. તેમના પત્ની મંજુબેન એક મધ્યમવર્ગી સંસ્કારી કુટુંબમાથી આવેલા તેથીતેમણે પણ સાસુ સસરાની સેવા [...]
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on September 11, 2009 by Pradip Brahmbhatt
વાત,નિવૃત્તી નિવાસમાં તાઃ૧૯/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ આજે સભાહૉલમાં બધા જ સમયસર આવી બેસી ગયા.પંદર દીવસે એક વખત બધા આ રીતે સાંજના ચાર એક વાગ્યાના અરસે હૉલમાં આવીને બેસે અને કંઇક વિતેલી વાતો કરી અનુભવ અને સમયની વાત કરે.પછી સાતેક વાગે જમવા માટે રસોઇ હૉલમાં જાય. ગયા વખતે મનુકાકા અને તેમના પત્નિ ઉષાકાકીની વાત સાંભળી ધણાને [...]
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on મે 3, 2009 by Pradip Brahmbhatt
વરઘોડો ….વર વગરનો તાઃ૩/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ શ્યામલાલનો દીકરો અનોજ અમેરીકાથી લગ્ન માટે ત્રણ માસથી આવેલ લગ્ન માટે ઘણા માબાપ દીકરીઓ લઇને આવ્યા હતા. અંતે રાજેન્દ્રલાલ ની દિકરી સંગી સાથે નક્કી કર્યુ.લગ્ન તારીખ,સમય અને સ્થળ નક્કી કરી કંકોત્રી છપાવી અને બધાને સમયસર મોકલી પણ દીધી.જે દીવસે લગ્ન હતુ તે દિવસે…… ઓ રાજુભાઇ,ઓ કનુભાઇ,ઓ મોહનભાઇ,ઓ રાવજીભાઇ શોધો જલ્દી,દોડો [...]
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on February 1, 2009 by Pradip Brahmbhatt
સંત સમાગમ તાઃ૧૭/૩/૧૯૮૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવનના આદર્શો અને સંસ્કારના સીંચનથી આજે જેના નામને માનથી બોલાય છે તે અમૃત આજે જેવો છે તેવો તે પહેલા ન હતો. તેના જીવનમાં પડદા પાછળ નજર કરીએ તો અંધકારની ચાદર પર એક આશાનું કીરણ પડેલુ દેખાય છે. તેના માતાપિતાનો તે એક જ સંતાન. માન અપમાનને ગળી જવું તે તેના [...]
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on January 23, 2009 by Pradip Brahmbhatt
ડીલીવરી બૉય તાઃ૨૩/૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ હાથમાં મળી જ્યાં ડીગ્રી ત્યાં જીભ મારી ગઇ વકરી ત્યાં ગામ શહેરમાં ભટક્યો પણ નામળી મને નોકરી ……. ભઇ હાથમાં મળી જ્યાં ડીગ્રી કાગળ બતાવી એમ્બેસીમાં આવી ગયો હું યુએસએ ડીગ્રી એન્જીનીયરની પણ નાજોબ હું મેળવી શક્યો ભમ્યો ચારે કોર ઓફીસોમાં હ્યુસ્ટનમાં [...]
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on January 12, 2009 by Pradip Brahmbhatt
પુષ્પ ૨૨/૪/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ ગુલાબ, મોગરો કે ચંપો, હજારી,પારીજાત કે બારમાસી કેસુડાનાફુલકે સુર્યમુખીનાફુલ,સુગંધપામીથાયહૈયા ડુલ પુષ્પ ગુચ્છ અર્પણ છેતેને, લાયકાત જગે મેળવી જેણે પરમાત્માનો લેવા પ્રેમ, ભક્તો પુષ્પો લાવે છે અનેક જીવનસંગીની બની પ્રદીપની, પુષ્પહાર પહેરાવી રમા સાહિત્યકારોના કીધા સન્માન, દીધા તેમને ફુલોના હાર હાથે બાંધી ફુલડાના હાર, મુજરો માણતા દીઠા જુવાન સુગંધ સાથે પ્રેમ વધે, ને [...]
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on મે 26, 2008 by Pradip Brahmbhatt
માતાપિતા,સંતાન ૨૬/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ માતા * પૃથ્વી પરના તારા અવતરણ પહેલાં નવમાસ સતત તારી સંભાળ રાખી પોતાની જરુરીયાત અળગી કરે છે તે માતા. * જન્મ બાદ તારા શરીરના દરેક અંગને પોષણ આપવા પ્રેમથી મહેનત કરે તે માતા. * પુત્ર કે પુત્રી એતો કર્મનું બંધન છે પણ જેણે જન્મ આપ્યો છે તેને માટે તો તે [...]
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on મે 16, 2007 by Pradip Brahmbhatt
અમેરીકાની હવા…. એક શુધ્ધ ભારતીયની નજરે. દીકરો. પ્રદીપ બ્રહ્મભટ્ટ મા પહેલા આંસુ આવતાં ને તું યાદ આવતી,આજે તું યાદ આવે છે ને આંસુ આવે છે. જે દીકરાઓના જન્મ વખતે માબાપે પેંડા વહેંચ્યા તે જ દીકરાઓએ મોટા થઇને માબાપને વહેંચ્યા. મંગળસુત્ર વેચીને કરજ કરીને પણ તને મોટો કરનાર માબાપને ઘરની બહાર કાઢનાર દીકરા હવે તારા [...]
Filed under: સામાજીક | 1 Comment »
Posted on April 10, 2007 by Pradip Brahmbhatt
અપમાન પ્રદીપ બ્રહ્મભટ્ટ , હ્યુસ્ટન પતિનો પરલોક-વાસ દર્શાવતી સઘળી નિશાનીઓ તે નારીના દેહ પર હતી. તેણે છીકણી રંગનો સાડલો પહેરેલ હતો. હાથ કંગન વિનાના હતા.વાળ તેલ વિનાના હતા.કપાળ કોરૂ હતુ.આ સઘળુ હોવા છતાં તે પોતાના ઘરના બારણા તરફ કોઇ આવવાનુ છેઅને જેના આગમનની ખાસ જરુર છે તેની આતુરતાથી રાહ જોઇ રહી હતી. એને આજે પણ સંપુણૅ [...]
Filed under: સામાજીક | Leave a Comment »