ભક્તિનો પોકાર


                   ભક્તિનો પોકાર
તાઃ૧/૫/૨૦૦૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્ત તણા ભક્તિના પોકાર, સ્નેહે સુણજો વારંવાર
દેજો  પ્રેમ તણો  સથવાર, રાખી  હૈયે અમારે  હામ
ઓ  ત્રિપુરારી, ઓ ગિરધારી, ઓ મોહન વનમાળી

તારીઅગણીત લીલા અપાર,ને માયાનો નહીં પાર
દિનરાત મને લાગે ન્યારા, કરુ સ્મરણ સાંજ સવાર
ઓ અંતરયામી,ઓ ભોલેશંકર,છે ડમરુ ડમડમ વાગે

મુક્તિની માયા લાગી આ દેહે, જીવ બંધાણો તમથી
ભક્તિ મળે જ્યાં પ્રેમે તુજને, હૈયે હામ મળે છે ત્યારે
ઓ સીતારામ,ઓ રાધેશ્યામ,ઓ લક્ષ્મીનારાયણદેવ

જીવન જીવવા પ્રેમેપુકાર ઝાલી હાથ અમારો લેજો
સંત સમાગમ સ્નેહે મલેને ઉજ્વળ આ દેહને કરજો
ઓદ્વારકાધીશ,ઓવ્રજવિહારી,રાસ અમો સંગ રમજો

મા માયા તારી ભોલે સંગે, ઑમ નમઃશિવાય  જપુ
ડમરુનાનાદે મનડોલતુ આજે,પ્રેમથી મા હું રટણ કરું
ઓ સાંઇબાબા,ઓ જલાબાપા,પ્રેમે પ્રદીપ સ્મરણકરે.

====================================

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: