સગપણની શક્તિ


                            સગપણની શક્તિ

તાઃ૬/૯/૨૦૦૮                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધરતી પરના આગમન ને, સગપણ નો છે સંબંધ
આગળપાછળ ના વિચારવાનું આછે સાચુસગપણ

સંતાનબનીને અવની પર માબાપનુ છે સગપણ
ના તારું આ જગતમાં  બીજુ છે કોઇ  અવતરણ
જીવનુ લેણુ ને કર્મનુ દેવુ જન્મ મલતા સચવાય
કરવાતારે જીવનેજેબાકી રહીગયેલા જન્મોનાકામ
                                  ……..ધરતી પરના આગમનને
ભાઇબહેનના બંધનનિરાળા જ્યાંસાચોપ્રેમ હરખાય
લાગણીપ્રેમને સ્નેહની દોર અદભુત રીતે સમજાય
બહેનના પ્રેમને પામવાકાજે,ભાઇની ભાવના ભરજે
સકલ જગતમાં નિશ્વાર્થ પ્રેમ બહેનને પ્રેમે દઇ દેજે
                                      ……ધરતી પરના આગમનને
પતિપત્નીમાં સમાયો, સહજ સફળ ને ઉત્તમ પ્રેમ
માગણી જીવમાં દેખાતી હ્રદયથી નીકળી મળતી
અવિનાશી આજગતની સૃષ્ટિ પતિપત્નીમાંઅટવાતી
જ્યાં વિશ્વપિતાની કૃપાથકી આજીવની ઉન્નતિ થાતી
                                      …….ધરતી પરના આગમનને
વૃધ્ધ શરીરને ના વળગી રહેવું મુક્તિ માટે તરસવું
સંતાન થકી સંતાનને નિરખી આ ભવમાં ના ભટકવું
લાગી જો લંઘરનીમાયા, મળ્યાકરશે આજગમાં કાયા
અંતે માનવજન્મ પછી પશુપક્ષીમાં આજીવ અટવાશે
                                         …..ધરતી પરના આગમનને

////////////////////////////////////////////////////////

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: