દર્દ અને સહવાસ


                           દર્દ અને સહવાસ

તાઃ૨/૧/૨૦૦૯                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ મનની મતી નિરાળી નાસમજી શકે કોઇ દેહ
દર્દ જીવનમાં જડાઇ રહે જ્યાં વૃત્તિ જીવને મળી રહે
એવી જગતપિતાની સૃષ્ટિ સહવાસે દીલે જડાઇ મળે.

જન્મ જીંદગી જ્યાં મળે પૃથ્વીએ પ્રેમની પડે છે ખોટ
મનમોહક મહેંકમાંમાનવ ભુલે પ્રભુને નામળેકોઇ પ્રેમ
દર્દ મળે જ્યાં દેહને જગમાં મુક્તિ માટે વિનવેપ્રભુને
સાચી શ્રધ્ધા જ્યાં મનથિ થાય ત્યાં મળે જગમાંપ્રેમ
એવી જગતપિતાની સૃષ્ટિ સહવાસે દીલે જડાઇ મળે.

સંસાર સ્નેહ ને લાગણી જગતમાં હૈયે માનવતા મળે
મુક્તિનાઅણસારમાં માનવમન ભક્તિનો સહવાસ કરે
પ્રભુકૃપા ને પ્રેમ જગતમાં મળતા દુઃખ હંમેશા દુર રહે
નાકોઇ આશા કે અભિલાષા વણમાગી જીવેવળગી ફરે
એવી જગતપિતાની સૃષ્ટિ સહવાસે દીલે જડાઇ મળે.

+++++++++++++++++++++++++++++++++++++++++++++