સીરીયલ


                              Cereal

તાઃ૧૫/૧/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

Cereal  જોઇને ખુશ હું થાતો,મળશે વિટામીન સૌ
A મળશે, B મળશે,ને સાથે C પણ મળી જશે ભઇ
                                    ………..Cereal  જોઇને ખુશ હું.
દુધમાં તો Whole  Milk,કે પછી 2 % વાળુ મળે
Fat  ઘટાડેલ દુધમળશે,નાફેર ગાયકેભેંસનો અહીં
વિટામીનને શોધવા જતાં ભઇ,મળે expire date
મનમાં એમકે તાજુ મળશે,મશીન કે ઘરનુંકોઇ ફેર
                                       ………Cereal  જોઇને ખુશ હું.
સાત્વીક ભોજન જોતાં,બતાવે એના ingredients 
શું મેળવેલ ને કેટલુ મળશે,તે છાપેલછે ખોખા પર
દેખાયતાજુ પણ કેટલુરહેશે,તે મશીન થકી કહેવાય
ક્યારે એ  expire  થાય,એ તો કહેવાની જરુર એક
                                         …….. Cereal  જોઇને ખુશ હું.
બ્રેડ તાજા કે બટર તાજુ,એતો વાંચીનેય કહેવાય
તારીખ વાંચી ખરીદવું,નહીંતો મળે expire date
ના અસર કરે કોઇ,કે ના ભાવે એ સ્વાદ વિચિત્રદે
આતો ભઇ અમેરીકા,જ્યાં દેખાદેખથીજ મળે લહેર
                                      ………. Cereal  જોઇને ખુશ હું.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx