હું શું થયો


.

.

.

.

.

 .

.

.

.

.                                     હું શું થયો

તાઃ૧૩/૫/૨૦૧૧      (સ્નેહાળ યાદ)     પ્રદીપ બ્રહ્મભટ્ટ

હું થયો રીટાયર્ડ કે મને કર્યો રીટાયર્ડ,
ના સમજ મને કંઈ આવે
કલાની કેડી ને કલમ પકડી રાખતાં,
ના રાહમાં આડુ કોઇ આવે
………… હું થયો રીટાયર્ડ.
કલમની કેડી હાથમાં પકડી,ને શબ્દની સીડી માણી લીધી
કલાની માયા જગતમાં ન્યારી,જે આજે હ્યુસ્ટનમાં મેં જાણી
………….હું થયો રીટાયર્ડ.
પાત્રવરણી અજબન્યારી,શ્રી મુકુંદભાઇ ગાંધીથી મેં માણી
વિધ્યાપતિના શબ્દ સંભાળી,સફળતા આનાટકમાં છે આણી
………….હું થયો રીટાયર્ડ.
સરકારનો સહવાસઆપતા,રક્ષાબેને આંખોને ભીંજવી દીધી
પત્ની મંગળાબેનનું નામ લેતા,સંગાથની પ્રીત રાખી લીધી
…………..હું થયો રીટાયર્ડ.
અમરનુંપાત્ર રસેશભાઇએ,તો યોગીનાબેને દિકરીમાયાનું
ભાઇબહેનના છે બંધન માબાપથી,આ નાટકથી જાણી લીધુ
…………..હું થયો રીટાયર્ડ.
અમરનાપત્ની જ્યોતીબેન,જે ઉમાબેન નગરશેઠે શોભાવી
જમાઇ અશ્વીનકુમારનીનિર્મળતા,મનીષભાઇ શાહે બતાવી
…………..હું થયો રીટાયર્ડ.
રિન્કુનું નામ લીધુ પંક્તી ગાલાએ,જે છછુંદરી બની દાદાની
લલીતભાઇ શાહ ધનીકશેઠીયો,વીપીસાહેબની શાન બતાવી
…………..હું થયો રીટાયર્ડ.
નોકર ચાકર તો છે આ યુગના,જે અવાજથી જ સૌને સમજાશે
અરવિંદભાઇ રામજીથયા,નેહેમંતભાઇ ભાવસાર મોહનપ્યારે
…………..હું થયો રીટાયર્ડ.
બારોટ કુલદીપભાઇ આ નાટકમાં,વિજયનું પાત્ર ભજવી  લેશે
સ્ટેજપર આવતાં સૌ કલાકારોને,પ્રદીપનો નિર્મળપ્રેમ મળીજશે
…………..હું થયો રીટાયર્ડ.

+++++++++++++++++++++++++++++++++++++++++
હ્યુસ્ટનમાં તાઃ૧૪મે ૨૦૧૧ના રોજ ભજવાઇ રહેલ સામાજીક નાટક ‘હું રીટાયર્ડ થયો’ ના
પાત્રોની કદરરૂપે આ લખાણ સૌ કલાકારોને હું સપ્રેમ નિખાલસતાથી અર્પણ કરુ છું,  સ્વીકારશોજી
લી.  પ્રદીપ બ્રહ્મભટ્ટ.

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: