મળતી માયા


.                          મળતી માયા

તાઃ૨૦/૮/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગીમાં મળેલ ચાર ઘડીમાં,જીવ સમજે ના પળવાર
મળતી માયા છે અણસાર જીવનમાં,કોઇને ના સમજાય
.                              …………..જીંદગીમાં મળેલ ચાર ઘડીમાં.
અવનીપરના આ આગમનને,જીવને દેહ મળતાં દેખાય
માનવ દેહની શક્તિ નિરાળી,જે જીવને મુક્તિ દઈ જાય
પ્રાણીપશુ એ નિરાધાર દેહ,જે ફરી જન્મ તરફ દોરીજાય
જન્મમરણના સંબંધ  ન્યારા,જ્યાં જીવજીવને ઓળખાય
.                                 ………….જીંદગીમાં મળેલ ચાર ઘડીમાં.
કુદરતની કલમ નિરાળી ચાલે,ના કોઇ જીવને સમજાય
માયા એજ જીવના છે બંધન,જેનાથી આ જીવન સંધાય
ભક્તિની શક્તિ છે નિર્મળ,જે સાચી ભાવનાથી મેળવાય
આજ કાલની આ પંચાતમાં,જો જો જીવના ફરીથી ફસાય
.                               ………….જીંદગીમાં મળેલ ચાર ઘડીમાં.

ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: