સદગતીનો માર્ગ


 .                           સદગતીનો માર્ગ

તાઃ૨૯/૧૨/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્મરણ સવારે પ્રેમથી કરતાં,ઉજ્વળ જીવન દેહને મળતાં
આંગણે આવી જલાસાંઇ રહેતાં,ભક્તિમાર્ગ જીવનમાં દેતાં .
.      ……………………….. ………….સ્મરણ સવારે પ્રેમથી કરતાં.
ઉજ્વળ પ્રભાતના કિરણોજોતાં,નિર્મળપ્રેમની જ્યોત દેતા
મોહમાયાને દેહથી દુર કરતાં,પ્રભુભક્તિની રાહ મેળવતા
શીતળ સ્નેહની વર્ષાવરસતાં,જીવને શાંન્તિ સ્નેહે મળતાં
કૃપા પ્રભુની જીવને મળતાં,મુક્તિ માર્ગની દોર નિરખતાં
.       ………………………………….. સ્મરણ સવારે પ્રેમથી કરતાં.
કર્મનીકેડી શીતળ બનતી,પવિત્રરાહ જ્યાં જીવને મળતી
સગા સ્નેહની ત્યાં પ્રીતપુકારે,જ્યાંબારણે સાચાસંત આવે
તનમન ધનથી શીતળ જીવન,ભક્તિ આપે પ્રીત નિર્મળ
રામનામની પ્રીતછે ન્યારી,અંતે જીવને એ મુક્તિ દેનારી
.     …………………………………….સ્મરણ સવારે પ્રેમથી કરતાં.

============================================

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: