કૃપા કરજો


.

.

.

.

.

.

.

.

.

.

.                           .કૃપા કરજો

તાઃ૨૭/૭/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ મારી પ્રેમે સ્વીકારી,કરજો કૃપા દીનદયાળ
મળેલ જન્મ સાર્થક કરી,છોડજો જીવનની ઝંઝાળ
.                      ………………ભક્તિ મારી પ્રેમે સ્વીકારી.
મોહમાયા અળગી રાખી,મળજો માનવતા પ્રેમાળ
શીતળ સવાર ને સાંજ મળે,ને જીવન આ મહેંકાય
છે કૃપાળુ સંતજલાસાંઇ,જે સાચી ભક્તિએ સહેવાય
તન,મન,ધનથી શાંન્તિ મળતાં,વ્યાધી ભાગી જાય
.                        ………………ભક્તિ મારી પ્રેમે સ્વીકારી.
કર્મનાબંધન જીવને સ્પર્શે,ના કોઇથીય દુર જવાય
સંગરહે જ્યાં કર્મનોજગે,ત્યાં સમજીવિચારીજીવાય
પ્રેમથીએકજ માળાકરતાં,મળેલજીવન મહેંકી જાય
નાદેખાવની ભક્તિ સ્પર્શે જીવને,કેના મોહ ભટકાય
.                       ……………….ભક્તિ મારી પ્રેમે સ્વીકારી.

+++++++ ++++++++++++++++++++++++++++++

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: