પરખ પરમેશ્વરની


                          પરખ પરમેશ્વરની

તાઃ૨૬/૮/૨૦૧૨                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

આશીર્વાદે પકડી આંગળી,જીવને શાંન્તિ મળી ગઈ
જલાસાંઇની કૃપા થતાં,મનની મુંઝવણ ભાગી ગઈ
.                      ……………………આશીર્વાદે પકડી આંગળી.
નારાયણનું સ્મરણ કરતાં,જીવપર કૃપાદ્રષ્ટિ પણ થઈ
રાહ મળી જીવને અવનીએ,ને પાવનગતી મળી ગઇ
નિર્મળ ભાવના રાખી જીવતાં,શ્રધ્ધાનીવર્ષા થઇ ગઈ
મળી મને જલાસાંઈની ભક્તિ,મુક્તિમાર્ગ ખોલશે જઈ
.                       ……………………આશીર્વાદે પકડી આંગળી.
મળી કેડી રાવણને અભિમાનની,ત્યાં રામની દ્રષ્ટિ થઈ
અજબશક્તિ ભક્તિની મેળવેલી,તોય વૃત્તિ બગડી ગઈ
સકળસૃષ્ટિનાકર્તાનારાયણ,તોય હનુમાનનીસંગત થઈ
શ્રધ્ધા ભક્તિનો સંગ રાખતાં,એરાવણની દાહ પણ થઈ
.                        …………………..આશીર્વાદે પકડી આંગળી.

+++++++************+++++++++************

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: