અંતરની લાગણી


                             અંતરની લાગણી

તાઃ૨૯/૮/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ મળે જ્યાં ખોબામાં,ત્યાં સમજણ આવી જાય
કોનો કેટલો અને સાચો કેટલો,મળતાએ સમજાય
.                       ………………….પ્રેમ મળે જ્યાં ખોબામાં.
ધીરજ રાખી સમય પકડતાં,પાવન જ્યોત મળી જાય
મોહમાયા પર કાતરમુકતાં,નિર્મળરાહ પણ મળીજાય
સુખસાગરની કેડી મળતાં,માનવજન્મસફળથઈ જાય
તનને શાંન્તિ મનને પણ શાંન્તિ,ઉજ્વળ જીવન થાય
.                        …………………..પ્રેમ મળે જ્યાં ખોબામાં.
આધી વ્યાધી ને આંબી લેતા,જીવન સરળ મળી જાય
કૃપાઆવી મળે જીવનેજ્યાં,ત્યાં પ્રભુપ્રેમની વર્ષાથાય
નિર્મળતાના વાદળ વરસતા,પાવન ગંગા મળી જાય
જન્મ સફળ થઈ જતાંજ જીવને,મુક્તિમાર્ગ મળી જાય
.                         …………………..પ્રેમ મળે જ્યાં ખોબામાં.

+++++++++++++++++++++++++++++++++++++

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: