જોગી જલીયાણ


 

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                         જોગી જલીયાણ

તાઃ૨૦/૯/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

તમે વિરપુરના રહેવાસી,કરો છો ભક્તિ પ્રેમથી સાચી
મનમંદીરના દ્વાર ખોલવા,આવ્યા જગત અંતરયામી
.                       ……………………તમે વિરપુરના રહેવાસી.
માળાહાથમાં શ્રધ્ધાએ લેતા,સાચવી જીવનમાં વાણી
વિરબાઇ માતાના સંગે જીવનની,ઉજ્વળ કેડી માણી
ભક્તિ ભાવને પારખી લેતાં,પ્રભુની પ્રીત પણ આણી
નિર્મળપ્રેમે પ્રભુને ભજતાં,જીવનમાં પ્રભુકૃપાનેપામી
.                     …………………… તમે વિરપુરના રહેવાસી.
અન્નદાન એકૃપા પ્રભુની,સાચીરાહ જીવનમાં જાણી
આંગણે આવેલ પામર જીવને,ભક્તિની રાહ આપી
રામનામની માળાકરતાં,જીવનમાં શીતળતા આણી
જોળી ઝંડો છોડીભાગતાં,પ્રીતે પ્રભુની પરિક્ષા પામી
.                 ………………………તમે વિરપુરના રહેવાસી.

=====================================

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: