હિંમત


 .                              હિંમત

તાઃ૨૨/૯/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનની મક્કમતા જીવનમાં,કામ સરળ કરી જાય
હિંમત રાખી જીવન જીવતાં,પ્રભુ કૃપા મળી જાય
.                     …………………..મનની મક્કમતા જીવનમાં.
નિરાધારનો આધાર પ્રભુ છે,જે સદમાર્ગેજ મેળવાય
જીવનની અનેક કેડીમાં,ના ભક્તિ જીવ કદી ફસાય
સરળતાનો સંગાથ મળતાં,જીવે સફળતા મળીજાય
અજબલીલા અવીનાશીની,પાંગળો પર્વતચઢીજાય
.                      …………………..મનની મક્કમતા જીવનમાં.
આનંદહૈયે ને પ્રેમ પારકાનો,સાચી હિંમતે મળી જાય
ના રહે દેખાવ મર્દાનગીનો દેહે,જે જીવન વેડફી જાય
મળી જાય કૃપા જલાસાંઇની,પાવન જન્મ કરી જાય
હિમંત હૈયે સાચી જ રહેતા,જગત આખુંય ભમી જાય
.                       ………………….મનની મક્કમતા જીવનમાં.

===================================

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: