સ્નેહ કે સંગાથ


 .                         સ્નેહ કે સંગાથ

તાઃ૨/૧૦/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યો આવ્યો કહેતો જાય,તોય સંબંધથીએ છટકતો જાય
પળપળ દુરરહેતો જાય,અને સમયનેય લાંબો કરતો જાય
એવો આકળીયુગનો સંગાથ,છેલ્લે પતિપત્નીને છોડી જાય
.                      ……………………..એવો આ કળીયુગનો સંગાથ.
પકડે લાકડી હાથમાં ચાલે,તોય અભિમાનને એ અથડાય
નાની નાની વાતો સાંભળીને,લાંબી લાંબી એ કરતો જાય
એકડો આવે જીભ પર જ્યાં,ત્યાંતો દસનેએ બબડતો જાય
દરીયા જેવડી ડૉલ શોધવાને,નદી કિનારે એ ફરતો જાય
.                     ……………………..એવો આ કળીયુગનો સંગાથ.
અંગને  જકડીને કપડાં ચાલે,ને પટ્ટાએ પેટને પકડી જાય
સહયાત્રીનો સંગમેળવવા,અંતે હોઠે લીપસ્ટીક લાગી જાય
દ્રષ્ટિની જ્યાં તકલીફ પડે,ત્યાંજ સંબંધ સ્પર્શથી અથડાય
કુદરતની આ અદભુત છે કેડી,સાચી ભક્તિએ જ સમજાય
.                     ……………………..એવો આ કળીયુગનો સંગાથ.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: