પ્રીત મળે


                                પ્રીત મળે

તાઃ૮/૧૦/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગણીના બે શબ્દ બોલીને,જીવ અંતે માગણીએ લબદાય
સાચી શ્રધ્ધા રાખી જીવતા,ના માગણીએ પ્રીત મળી જાય
.                             …………………..માગણીના બે શબ્દ બોલીને.
ઉજ્વળ જીવન મળે જીવને,જ્યાં જીવેરાહસાચી મળી જાય
અન્યોઅન્યની જ્યોતસમજતાં,સાચોપ્રકાશ જીવનમાં થાય
સંગાથીનો સાથ મેળવતાં જીવને,સાચીશ્રધ્ધા દેખાઇ જાય
આવી આંગણે પ્રીતમળતાં,મળેલજીવન ઉજ્વળ થઈ જાય
.                         ………………………માગણીના બે શબ્દ બોલીને.
મોહમાયાનો દેહને સંબંધ,કળીયુગની એજ પકડ કહેવાય
જીવને બંધન જ્યાં ભક્તિસંગ,ત્યાં કૃપા જલાસાંઇની થાય
સુખદુઃખ તોછે કર્મનાબંધન,જે સાચી પ્રભુભક્તિએ છોડાય
પરમપ્રેમીનીકૃપા મળતાજગે,જીવપર પ્રીતની વર્ષા થાય
.                             …………………….માગણીના બે શબ્દ બોલીને.

*****************************************************

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: