સંકેત મળે


                                   સંકેત મળે

તાઃ૯/૧૦/૨૦૧૨                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુ પ્રેરણા મળે ભક્તિએ,જ્યાં ઘરમાંમનથી ભક્તિથાય
સાચી માનવતાનો સંકેત મળે,જ્યાં કામ નિખાલસ થાય
                          …………………. પ્રભુ પ્રેરણા મળે ભક્તિએ.
જીવનમાં છે અનેક કેડીઓ,સમયેસમયે એ મળી જાય
ઉજ્વળતાની કેડી મળે દેહને,જ્યાં શ્રધ્ધાએ કામ થાય
કુદરતનોસંકેત મળેજીવને,સાચી માનવતાએ સહેવાય
સાથ મળે જીવનમાં સૌનો,સંગ જલાસાંઇનો મળી જાય
                             …………………પ્રભુ પ્રેરણા મળે ભક્તિએ.
લેખ લખેલ એ કર્મના બંધન,ના કોઇ જીવથી છટકાય
સરળતા જીવનમાંમળે,જ્યાં જીવેભક્તિભાવ મેળવાય
ના લખાણી મોહ કે માયા,જે કળીયુગી બંધન કહેવાય
શાંન્તિનો સંકેત મળે જીવને,જ્યાં નિર્મળ ભાવના હોય
                           …………………. પ્રભુ પ્રેરણા મળે ભક્તિએ.

+++++++++++++++++++++++++++++++++++++

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: