પવનસુત


 .

.

.

.

.

.

.

.

.

.

.

.                             પવનસુત

તાઃ૧૩/૧૦/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

બોલો બજરંગબલી હનુમાન,એ છે પવનસુત બળવાન
સાચી ભક્તિના તારણહાર,એને શ્રી રામ ભક્ત કહેવાય
                    ……………………બોલો બજરંગબલી હનુમાન
શ્રધ્ધા એ છે ભક્તિની કેડી,પ્રીત પરમાત્માથી મેળવાય
મુક્તિજીવને મળે પ્રેમથી.જ્યાં પ્રભુ રામની ભક્તિથાય
ગદા એતો છે તાકાત જીવની,જે દુષ્કર્મોને આંબી જાય
શીતળતાનો સદા સાથ મળે,જ્યાં પવનસુતને પુંજાય
                  …………………….બોલો બજરંગબલી હનુમાન.
સિંદુરનોસંગાથ રાખતાં,જીવપર મા સીતાજીરાજીથાય
અવગણતાને ઓવારે મુકતાં,પાલનહારની કૃપા થાય
ભક્તિ છે ભંડારકૃપાનો.જે સાચી રાહ મળતા મેળવાય
મુક્તિદ્વારખુલેછે જીવના,જ્યાં બજરંગબલીની કૃપાથાય
                   …………………..બોલો બજરંગબલી હનુમાન.

=====================================

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: