લાલજીનો જન્મદીન


.

.

.

.

.

.

.

.

.

.

.

.                           લાલજીનો જન્મદીન

તાઃ૧૭/૧૦/૨૦૧૨  (૧૭/૧૦/૧૯૩૮) પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મદીનની રાહ જોતાં,આજે એઆવી ગયો દેખાય
લાલજી મારા વ્હાલા,નામે સુરેશલાલથી ઓળખાય
                                     ………………….જન્મદીનની રાહ જોતાં.
બહેન અમારી શકુ નિખાલસ,તેમના પાવન કર્મથી દેખાય
બનેવી મારા અવનીએ આવી,બહેનનાએ સંગી બની જાય
આશીર્વાદ અંતરથી આપીને,નિર્મળ રાહ અમને દઈ જાય
પ્રાર્થના જલાસાંઇને કરીએ,સુખશાંન્તિથી વર્ષો જીવી જાય
                                 ……………………જન્મદીનની રાહ જોતાં.
રેખા સપના વ્હાલી દીકરીઓ,જે સંસ્કારથી જીવી જાય
મળતો પ્રેમ માબાપનો વ્હાલે,સંગે મામામામી હરખાય
સંતાનના સંતાનને નિરખી,લાલજી જીવનમાં ખુશથાય
આશીર્વાદની કેડીનાસંગે,સૌના જીવનઉજ્વળ થઈજાય
                                ……………………જન્મદીનની રાહ જોતાં.

Happy Birthday Lalji Happy Birthday Sureshlal

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: