પધારો અંબેમા


 .

.

.

.

.

.

.

.

.                             પધારો અંબેમા

તાઃ૨૨/૧૦/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તમારા દર્શન કાજે,હું ગરબે ઘુમી રહ્યો આજ
પ્રેમે આજ પધારો અંબેમા,મારા ખુલ્લા ઘરનાદ્વાર
.                       ………………..માડી તમારા દર્શન કાજે.
ચરણે વંદન કરતા માડી,મારા હૈયે આનંદ થાય
સરળ જીવનમાં સંગે રહેજો,એજ જીવનમાં આશ
નવરાત્રીનાનોરતા ગાતા,ઉજ્વળરાહ મળી જાય
ભક્તિ પ્રેમનો સંગ જોઇને મા,રહેજો અમારી સાથ
.                    ………………….માડી તમારા દર્શન કાજે.
કરુણા તારી પ્રેમેમળતાં,પાવનકર્મ જીવનમાં થાય
સદા સ્નેહ વરસાવી માડી,પુરણ કરજો મારી આશ
દેજો આશિર્વાદપ્રેમે પ્રદીપને,આ જન્મ સાર્થક થાય
રમા રવિ પર કૃપા કરજો,સદારહેજો દીપલને સાથ
.                    …………………માડી તમારા દર્શન કાજે.

****************************************

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: