દશેરા


 

.

.

.

.

.

.

.

.

.

.

.

.                                  દશેરા

તાઃ૨૪/૧૦/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

નવરાત્રીના નવદિવસ બાદ,હવે દશેરા આવી જાય
હિન્દુના આ તહેવારે ભક્ત રાવણને,રામ મારી જાય
.                   ………………….નવરાત્રીના નવ દિવસ બાદ.
ભોલેનાથની ભક્તિ કરીને,શ્રધ્ધાએ કૃપા મેળવીજાય
સાચી ભક્તિ મનથી કરીને,ભોલેનાથને રીઝવી જાય
માગી લીધીતી માયાજગતની,જેસૌને ભડકાવી જાય
અજબશક્તિ મળતાં ભોલેની,અભિમાને એ જીવીજાય
.                  …………………..નવરાત્રીના નવ દિવસ બાદ.
ઉજ્વળ જીવનમાં રાજા રાવણે,અહંકારની લીધી કેડી
માતા સીતાનું હરણ કરીને,તેણે રામની પરીક્ષા કીધી
અહંકારની કેડીને જોતાં,નારાયણે શ્રીરામનુ રૂપ લીધુ
સંત રાવણનુ દહનકરીને જગતમાં,દશેરાનુ પર્વ દીધુ
.                   …………………..નવરાત્રીના નવ દિવસ બાદ.

**************************************************

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: