અનંતપ્રેમ


                              અનંતપ્રેમ

તાઃ૨૮/૧૦/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

આગમન જીવનું થાય અવનીએ,જે દેહ થકી દેખાય
પ્રાણી પશુ પક્ષી કે માનવ,એ કર્મબંધનથી મેળવાય
.              …………………આગમન જીવનું થાય અવનીએ.
આધારિતદેહ જગમાં છે,જેને પ્રાણીપશુ પક્ષી કહેવાય
મૃત્યુપામતા સુધી દેહને,જીવનમાં ના કોઇરાહ દેખાય
ભુખ લાગે ત્યારે ભટકી રહેવું,ને નાસંતોષથી મેળવાય
કુદરતની આ કામણ લીલા,જીવને દેહ જતા સમજાય
.                 ………………..આગમન જીવનું થાય અવનીએ.
મળતાં દેહ માનવનો,જગતે જીવને અનેક રાહ દેખાય
સમજી વિચારી રાહ પકડતાં,દેહે પાવનકર્મ થતા જાય
મળે જો કૃપા પ્રભુની,સધળી આધી વ્યાધીથી છટકાય
દેહનેમળેજ્યાં સંગસંતોનો,પ્રભુનો અનંતપ્રેમ મળીજાય
.                  ……………….આગમન જીવનું થાય અવનીએ.

******************************************************

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: