પવિત્ર તહેવાર


                         પવિત્ર તહેવાર

તાઃ૧૧/૧૧/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યો છે તહેવાર અનેરો,જેને દીવાળી કહેવાય
હિન્દુ ધર્મની પવિત્રકેડીમાં,એને ફટાકડે ઉજવાય
.                …………………આવ્યો છે તહેવાર અનેરો.
મઠીયા,સુંવાળી ઘુઘરા ખાતા,મન મારું હરખાય
પ્રેમે પધારતા મિત્ર જનોને,આનંદે આવકારાય
હાય બાયનીકેડી છોડીને,બાથમાં એ આવી જાય
એવા સ્નેહીઓ આવીને,નુતનવર્ષને માણી જાય
.                ………………….આવ્યો છે તહેવાર અનેરો.
થયેલ ભુલને છોડી દેતા,જીવે ઉજ્વળ રાહ મેળવાય
કાળીચૌદસે હનુમાનને પુંજતાં,વ્યાધીઓ ભાગી જાય
સ્નેહસાંકળમાં સંગીઓ મળતાં,પ્રેમપણ પાવન થાય
અનંતઆનંદ હૈયે રહેતા,જીવને સુખશાંન્તિમળીજાય
.                  ………………….આવ્યો છે તહેવાર અનેરો.

.++++++++++++++++++++++++++++++++++++++

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: