મા ના શરણે


                              મા ના શરણે

તાઃ૧૧/૧૧/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ જીવનો સંબંધ નિરાળો,જગના આગમને દેખાય
જન્મ દેતાજ જીવને માતાને,હૈયે અનંત આનંદ થાય
.                     …………………..દેહ જીવનો સંબંધ નિરાળો.
સંતાન બની અવતરતા દેહને,માનો પ્રેમ મળી જાય
માતાને હૈયે હેત ઉભરાય,જે નાના દેહને પણ દેખાય
સંસ્કારનીકેડી પકડાવેજીવને,દેવા ઉજ્વળ જીવનદોર
સમજી જાય જયાં જીવકેડી,મળીજાય જીવનમાં પ્રેમ
.                  …………………….દેહ જીવનો સંબંધ નિરાળો.
અંધકારથી ઉજાસ મેળવવા,જેમ આંખોને જ્યોત મળે
માનવતાની મહેંકપ્રસરે,જ્યાં મળે માતાનો સાચો પ્રેમ
મળતા માના આશિર્વાદસંતાનને,જીંદગી ઉજ્વળ થાય
જન્મ સાર્થક મળે જીવને,જે અંતે મોક્ષ માર્ગ દઇ જાય.
.                ………………………દેહ જીવનો સંબંધ નિરાળો.

***************************************************

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: