ભાઇબહેન


                                 ભાઇબહેન

તાઃ૧૫/૧૧/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

નુતનવર્ષના આગમનને માણી,આજે ભાઇબીજ ઉજવાય
ભાઇ બહેનના પવિત્ર પ્રેમની,આજ નિખાલસતા કહેવાય
.                   ………………… નુતનવર્ષના આગમનને માણી.
બહેનની આંખમાં આંસુ જોતાં,ભાઇની આંખો ભીની થાય
નિર્મળસ્નેહની જ્યોતમળતાં,અંતરમાં અનંત આનંદથાય
પ્રેમભાવની જ્યોત હૈયામાંરહેતાં,ના જીભથી કાંઇ બોલાય
ભાઇબહેનના નિશ્વાર્થ પ્રેમથી,માબાપના હૈયે આનંદ થાય
.                ……………………નુતનવર્ષના આગમનને માણી.
કળીયુગની કાતરને ફેંકતા,મનને નિખાલસતા મળી જાય
ઉજ્વળપ્રસંગ મળતાં જીવનમાં,હૈયે પ્રેમનીવર્ષા થઇ જાય
પ્રભુભક્તિનો સંગ રાખતાં,જીવનમાંઉજ્વળરાહ મળી જાય
ભાઇબહેનના પ્રેમની જ્યોત જોઇને,સંત જલાસાંઇ હરખાય
.               …………………….નુતનવર્ષના આગમનને માણી.

+++++++++++++++++++++++++++++++++++++++

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: