ગુજરાતી છે ગૌરવ


narendra modi with Mom

.

.

.

.

.

.

.

.

.

.                     .ગુજરાતી છે ગૌરવ

તાઃ૨૧/૧૨/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગરવી છે ગુજરાતની ગાથા,જ્યાં મળી ગયા છે વીર
સફળતાની શીતળ કેડી લઈ,એ બની ગયા શુરવીર
.                      …………………ગરવી છે ગુજરાતની ગાથા.
ભારતની આઝાદીનો રંગ,લાવ્યા ગાંધી મેળવી સંગ
અજબકેડી લીધી અહિંસાની,ત્યાં માનવતા જીતીજંગ
મળ્યો સાથ વલ્લભભાઇનો,ઉજ્વળ મળી જગે પ્રીત
એવી અદભુત ગાથા લઈ,થઈ ગુજરાતીઓની જીત
.                      ………………….ગરવી છે ગુજરાતની ગાથા.
નરેન્દ્રભાઇનો નિર્મળ સ્નેહ,પામી લીધો વર્તનથી છેક
જીત જીતના વાદળ મેળવી,ઉજ્વળ જીવને લીધી ટેક
માનવતાની મહેંકપ્રસરે,જ્યાં સૌનીપકડે આંગળી એક
મળે માતાના આશિર્વાદ દેહે,ત્યાં સફળતા મળે છે નેક
.                    …………………..ગરવી છે ગુજરાતની ગાથા.

====================================

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: