ભવિષ્ય


.                             ભવિષ્ય

તાઃ૨૩/૧૨/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભવિષ્ય ભાખી જીવનમાં,ના કદી ઉજ્વળતા મેળવાય
પ્રેમભાવથી ભક્તિકરતાં,જીવનમાં સફળતા મળીજાય
.                         ……………….ભવિષ્ય ભાખી જીવનમાં.
માનવજીવન છે મર્યાદીત,ના કોઇથી જગતમાં અંબાય
ટકોર એકજ મળતાંજીવને,સમજણનો સંગાથમળીજાય
ભવિષ્યની ના આફત તેને,જ્યાં જલાસાંઇની દ્રષ્ટિ થાય
ઉજ્વળ જીવન મહેંકે જગતમાં,એજ કૃપા મળી કહેવાય
.                        ………………..ભવિષ્ય ભાખી જીવનમાં.
કલમ પકડી લેખ લખી જીવના,લાયકાત બતાવી જાય
કુદરતની જ્યાં કૃપામળે જીવને,નાકોઇથી આડુ અવાય
શાંન્તિનો સંગાથ મળતાં જીવનમાં,ના વ્યાધી અથડાય
આવતીકાલ ઉજળી જ છે,જ્યાં માયા મોહને તરછોડાય
.                       ………………..ભવિષ્ય ભાખી જીવનમાં.

===================================

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: