જ્યોતી


.                           .જ્યોતી

તાઃ૩૦/૧૨/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

નામ એનું છે જ્યોતી,પણ એ એકજ આંખથી જોતી
બીજી આંખ હતી તેની ગુમ,જ્યાં પડી ગયાતા ફુલ
.                           ………………નામ એનું છે જ્યોતી.
સાંભળતા કોઇની વાણી,એ મનથી જ લેતી જાણી
ના તકલીફ કોઇનેય એદેતી,સમજી શાનથી લેતી
અણસારમળે જ્યાંહવાનો,ત્યાં બારીઓબંધ કરતી
મુખને બંધ રાખી સમયે,બંધ આંખે એસમજી લેતી
.                       ………………….નામ એનું છે જ્યોતી.
સીધી નજરથી એ જોતી,ના આડુ અવળુ એ ખોતી
મેળવીલેતી એ મનથી,જેવસ્તુ જોઇએતેને તનથી
કળીયુગપર ના નજરપડે,ત્યાં મનનેશાંન્તિ મળતી
જલાસાંઇને પ્રાર્થનાકરતાં,સંતનીકૃપાનેપામી લેતી
.                      …………………..નામ એનું છે જ્યોતી.

***************************************

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: