જકડે કે પકડે


.                        જકડે કે પકડે
 
તાઃ૧૨//૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જકડે મોહ અવનીએ,પકડથી નાકોઇથી છટકાય
પ્રભુ ભક્તિના સાચા સંગે,જીવને સુખ શાંન્તિ મળી જાય
.                  …………………જીવને જકડે મોહ અવનીએ.
દેખાવનો દરીયો વિશાળ કળીયુગે,સમજદારને સમજાય
રાહ સાચી મેળવતા જીવનમાં,સાચો કિનારો મળતો જાય
વિટંમણાની વ્યાધીઓના સંગે,જીવ અવનીએ જ ભટકાય
અંત ના આવે આફતનો,જ્યાં કળીયુગની હવા મળી જાય
.                   …………………જીવને જકડે મોહ અવનીએ.
મોહની કેડીઓ મળતાં કળીયુગમાં,આફતો આંતરી જાય
મારાતારાની સાંકળ મળતાં,જગતમાં બંધન વધતાજાય
એક તકલીફનો અંત આવતાં જ,બીજી આવીને અથડાય
કળીયુગી આ પકડ એવી,જે જીવને અવનીએ જકડી જાય
.                     …………………જીવને જકડે મોહ અવનીએ.

=============================================

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: