કીર્તી કેરા વાદળ


.                      . કીર્તી કેરા વાદળ

તાઃ૧૫//૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અપેક્ષાઓને આઘી મુકીને,અભિમાનને જ્યાં ત્યજાય
મળી જાય કીર્તીના વાદળ,ત્યાં આજીવન મહેંકીજાય
.                      ……………….અપેક્ષાઓને આઘી મુકીને.
માનવ જીવન મળે અવનીએ,સરળ જીવન સમજાય
મિથ્યા માયા મોહ છોડતાં,પાવનકર્મ જીવનમાં થાય
ભક્તિકેરો સરળ માર્ગ,જલાસાંઈનીકૃપાએ મળી જાય
મુક્તિના એંધાણ મળે જીવને,જે દેહના વર્તને દેખાય
.                   ………………….અપેક્ષાઓને આઘી મુકીને.
સ્નેહની સાચીરાહ મળતાં,જીવને અનંત આનંદથાય
મળેલ દેહને પ્રેમના દરીયે,ઉજ્વળ ભાવિ મળી જાય
કરેલકામની કદરઅનોખી.કીર્તી કેરા વાદળ દઈજાય
સાચી શ્રધ્ધા મનથીકરતાં,જીવે સુખ સાગર છલકાય
.                  ………………….  અપેક્ષાઓને આઘી મુકીને.

=+++++++++++++++++++++++++++++++++++++++++=

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: