આવ્યા આંગણે


Ambe Mataji.

.

.

.

.

.

.

.

.

.

.                         .આવ્યા આંગણે

તાઃ૧/૨/૨૦૧૩                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની રાહ લેવા,લીધો પ્રેમે ભક્તિનો સાથ
આવ્યા માડી આંગણે આજે,દેવા જીવને મુક્તિનો હાથ
.                     …………………ઉજ્વળ જીવનની રાહ લેવા.
અનેકરૂપે મા અવનીએ આવી,કૃપા પામ્યા જીવ અનેક
સફળ જન્મની સરળ કેડીએ,જીવને શાંન્તિ દઈને હેત
નિર્મળતાનો સંગ રાખતાં,ના આધી વ્યાધીય અથડાય
ભક્તિપ્રેમની સરળકેડીએ,મા તારી કૃપા જીવપર થાય
.                    ………………….ઉજ્વળ જીવનની રાહ લેવા.
ધુપદીપની અર્ચન સંગે, માડી આંગણે કંકુ ચોખા મુકાય
આવજે વ્હેલી ભક્તિ સ્વીકારી,જીવે સુખ શાંન્તિ સહેવાય
માડી તારા ચરણસ્પર્શથી,મારું આ ઘર પવિત્ર થઈ જાય
મુક્તિમાર્ગના દ્વાર ખુલતાં,જીવથી જન્મ મરણ છુટી જાય
.                      …………………ઉજ્વળ જીવનની રાહ લેવા.

================================

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: