ભક્તિ પ્રેમ


                           ભક્તિ પ્રેમ

તાઃ૨૩/૩/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ મળે છે પરમાત્માનો,ત્યાં જન્મસફળ થઈ જાય
પાવનકર્મની કેડી મળતા,સાચી ભક્તિ પ્રેમથી થાય
.                       ………………….પ્રેમ મળે છે પરમાત્માનો.
સરળતાનો સાથ મળતા,જીવનમાં શાંન્તિ મળી જાય
નિર્મળતાનો સંગ રહેતા,જલાસાંઇની ભક્તિ પ્રેમે થાય
મોહમાયાને દુર રાખતાજ,ના આફત ક્યારેય અથડાય
મળીજાય જ્યાં શાંન્તિમનને,પાવનકર્મ જીવનમાંથાય
.                       ………………….પ્રેમ મળે છે પરમાત્માનો.
માનવ જીવન તો છે કર્મના બંધન,ના કોઇથી છટકાય
અવનીપરના આગમનથી જીવને,કર્મનીકેડી મળી જાય
માનવજન્મને સાર્થક કરવા,સાચો ભક્તિમાર્ગ મેળવાય
એકજ સાચીકેડી મળતા,અવનીપરના બંધન છુટી જાય
.                      …………………..પ્રેમ મળે છે પરમાત્માનો.

=======================================

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: