કરેલ મહેનત


                           કરેલ મહેનત         

તાઃ૧૨//૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી કરેલ મહેનત જીવને,સુખ શાંન્તિ દઈ જાય
નિર્મળતાની રાહ મળતા,મળેલ જન્મ સાર્થક થાય
.                      ………………..મનથી કરેલ મહેનત જીવને.
માનવતાની મહેંક પ્રસરતા,જીવનેય આનંદ થાય
લાગણી મોહને માયા છુટતાં,વ્યાધીઓ ભાગી જાય
સાચી રાહ મળે જીવને,જલાસાંઇની કૃપા થઇ જાય
આંગણે આવેલ પ્રેમ જીવને,શીતળતા આપી જાય
.                       …………………મનથી કરેલ મહેનત જીવને.
કિર્તીના વાદળ ઘેરાતા,જીવને અનેકરાહ મળી જાય
ઉજ્વળતાની કેડીએ જીવે,પરમાત્માનીકૃપાથઈજાય
મુક્તિ કેરા માર્ગને ખોલતા,જીવનેજન્મ સફળ દેખાય
આજકાલનો મોહ છુટતાં જગે,માનવતા મહેંકી જાય
.                      ………………….મનથી કરેલ મહેનત જીવને.

+++++++++++++++++++++++++++++++++++++++++

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: